Ferrari, રોલ્સ રોય્સ ને મર્સિડીઝ: આ પટેલના આંગણે છે લક્ઝુરિયસ કાર્સનો કાફલો

લક્ઝુરિયસ કાર્સ હવે દિવસે ને દિવસે સામાન્ય વાત બનતી જાય છે. પણ જો કરોડોની કિંમતની એક નહીં વધારે કાર્સ હોય તો જરૂર મોટી વાત કહેવાય. ગુજરાતમાં મોટાભાગે સુરતીઓ લક્ઝુરિયસ કાર્સના શોખ માટે જાણીતા છે. ડાયમંડ બિઝનેસ સાથે જોડાયેલા ધોળકિયા પરિવાર પાસે પણ રોલ્સ રોય્સ, ફેરારી, લેમ્બોર્ગિની, મર્સિડીઝ જેવી કાર્સનો કાફલો છે. થોડા સમય પહેલા જ […]

વચનનો ભંગ કર્યો !

દેશમાં સ્વાધીનતાની ચળવળનો સૂરજ ઊગી ચુક્યો હતો. ચારેબાજુ લોકજુવાળ ના વહેણ ધસમસવા લાગ્યાં હતા.આ વહેણમાં ઢસા (આજનું ગોપાલગ્રામ, જિ.અમરેલી) અને રાયસાંકળીના તાલુકેદાર દરબાર ગોપાલદાસ અગ્રેસર રહ્યાં હતા.કોઈને ગળે ન ઉતરે એવી વાત હતી. કારણ કે કોઈ રજવાડી મનેખ કે ખુદ રાજા,જેમના હાથમાં રાજસત્તાના તમામ સુત્રો હોય તે આવી ચળવળમાં શા માટે જોડાય!? તે પ્રજાની સ્વતંત્રતા […]

આવો છે 1500 કરોડનું દાન કરનાર પટેલનો મહેલ, મળ્યો ફ્લોરિડિઅન ઓફ ધ યર એવોર્ડ.

અમેરિકા, ઇંગ્લેન્ડ કે દુનિયાના અન્ય દેશોમાં રહેતા ગુજરાતીઓ ભારત અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. આવા જ એક ગુજરાતી છે ડો.કિરણ પટેલ. અમેરિકાના ફ્લોરિડામાં રહેતા જાણીતા કાર્ડિયોલોજિસ્ટ અને રિઅલ એસ્ટેટ ડેવલપર ડો.કિરણ પટેલને ફ્લોરિડા ટ્રેન્ડ મેગેઝિને ફ્લોરિડિઅન ઓફ ધ યરનું બિરુદ આપ્યું છે. ટમ્પા બે ટાઇમ્સ દ્ધારા આ મેગેઝિનનું સંચાલન કરવામાં આવે છે. કરી […]

ત્રણ સ્વજનના એક સાથે મોતથી ડોબરીયા અને ગજેરા પરિવારમાં કલ્પાંત

ગોજારો અકસ્માતઃ રેતી ભરેલુ કાળમુખુ ડમ્પર બામણબોર નજીક રાજકોટના લેઉવા પટેલ પરિવારની કાર પર ચડી જતાં નિધીબેન રાજેશભાઇ ગજેરા (ઉ.૩૦), તેના નણંદ રીટાબેન નિલેષભાઇ ડોબરીયા (ઉ.૩૨) અને ભાણેજડી ત્રિશા નિલેષભાઇ ડોબરીયા (ઉ.૭)ના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતાં. તસ્વીરમાં ઘટના સ્થળે ડમ્પર, લોકોનું ટોળુ, બૂકડો થઇ ગયેલી કાર તેમજ ઇન્સેટમાં નિધીબેન, રીટાબેન અને ત્રિશાના ફાઇલ ફોટો […]

ગામડામાંથી શહેરમાં ભણવા માટે આવેલી દિકરી પર લખાયેલો એક પિતાનો પત્ર

ગામડામાંથી શહેરમાં ભણવા માટે આવેલી દિકરી પર લખાયેલો એક પિતાનો પત્ર ( આ કાલ્પનિક પત્ર છે પણ સમજવાનો પ્રયાસ કરશો તો આ એક સામાન્ય લાગતો કાગળ ઘણું ઘણું કહી જાય છે.) મારી લાડકી દિકરી…… બેટા, તને ભણવા માટે શહેરમાં મુકી પણ તારી ગેરહાજરીથી આખુ ઘર મને ખાલી-ખાલી લાગે છે. આ ખાલીપો મને મંજૂર છે કારણકે […]

B.com કરેલ લેઉવા પટેલ યુવાન અગરબત્તી બનાવી ને કમાય છે લાખો રૂપિયા.

જૂનાગઢ ના જામકા ગામે રહેતા આ યુવાન નું નામ છે નિતેશ ધડુક જેમણે ટુક સમય માં જ મોટું નામ કરી પોતાનો બિઝનેશ આગળ વધાર્યો છે. આ યુવાન ને બી.કોમ કરેલ છે પરંતુ નોકરી ના મળતા તેઓ એ પોતાના બિઝનેશ કરવા નું વિચાર્યું અને તેમણે અગરબત્તી બનાવવા નું ચાલુ કર્યું અને ટુક જ સમય માં તેઓએ […]

નિલકંઠધામ બનાવનાર અને લેઉવા પટેલ સમાજનું ગૌરવ એવા ધર્મવલ્લભદાસજી સ્વામિ જેણે 14 વર્ષથી નથી લીધું અન્ન

વરસવું એ માત્ર મેઘરાજાનો જ ઈજારો નથી માણસ પણ વરસી શકે અને સમાજ પર એટલો વરસે કે એ સંતની છબી હ્રદય મંદિરમાં અંકિત થઈ જાય. શિક્ષણ, સંસ્કાર અને સેવાની સાથે શ્રધ્ધાના કામ કરતાં પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામિ ગુરૂકુળની પરંપરાને વહન કરી રહ્યાં છે. જે ગુરૂકુળ(રાજકોટ)માં ભણ્યા ત્યાંથી જ દીક્ષાગ્રહણ કરીને ભણવાન સ્વામિનારાયણની પરંપરાના વાહક બન્યા. ગુરૂકુળમાં […]

ખેડૂતના દીકરા હોય તો એક વાર જરૂર વાંચજો 

એક ખેડુતના મનની વાત માણસ સપના જુવે છે, જે જરૂર પુરા થાય છે. પણ ખેડુતના સપના ક્યારેય પુરા થતા નથી, ખુબ જ મોટા સપના અને મહેનતથી પાક તૈયાર કરે છે,પણ જયારે તૈયાર થયેલો પાક બજાર મા વેચવા જાય છે, ત્યારે ખુબ જ ખુશ થતો થતો જાય છે. ઘરે છોકરાઓ ને કહેતો જાય છે કે, આજે […]

આજે ક્યાં ઉદ્યોગપતિ નો બર્થ ડે છે? જાણો અહીં ક્લિક કરીને 

સુરતઃ હસમુખા સ્વભાવ અને એનર્જીથી સભર મુકેશભાઈ સમાજનું હિત જે તરફ દેખાય ત્યાં પ્રતિષ્ઠાની ચિંતા કર્યા વગર સામી છાતિએ લડી લેવામાં જાણીતા છે. સૌરાષ્ટ્રના નાનકડા ગામડામાં થયો જન્મ સૌરાષ્ટ્રના પરવડી ગામમાં મનજીભાઈ પટેલને ત્યાં નવમી જાન્યુઆરી 1970માં જન્મેલા મુકેશભાઈ પરિવારમાં સૌથી મોટા છે. મુકેશભાઈના જન્મ બાદ મનજીભાઈ તેમના પરિવાર સાથે પાલિતાણા નજીકના નાની માળ ગામેથી […]

ભેસાણ ગામના સહજાનંદ ફુલઘર ના માલિક જેન્તીભાઈ ફુલવાળા એ કરી 1700 કી.મી. ની પદયાત્રા

જૂનાગઢ ના ભેસાણ ગામે રહેતા સહજાનંદ ફુલઘર ના માલિક જેન્તીભાઈ વિરાણી (ફુલવાળા- ઉ.વ.૫૧) ઘણા સમય થી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે. જેન્તીભાઈ એ સ્વામિનારાયણ સંપ્રદાય નો ચંચાર થાય અને લોકો માં ધર્મ અને ભગવાન માં શ્રદ્ધા અને વિશ્વાસ જાગે અને પોતાના જીવન માંથી દુઃખ દૂર થાય એવો એક નવો રાહ ચીંધવા 1700 કી.મી બગસરા થી […]