અરવલ્લીમાં હોમગાર્ડની ભરતીમાં આવેલા યુવકને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો, હોસ્પિટલમાં થયું મોત

ગુજરાતના અરવલ્લી જિલ્લામાં હોમગાર્ડની ભરતી પ્રક્રિયા દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં એક યુવકનું મોત નીપજ્યું હોવાની કરુણ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, અરવલ્લીના મોડાસા તાલુકાના સાકરિયા નજીક આવેલા પોલીસ પરેડ મેદાનમાં હોમગાર્ડની ફિઝિકલ ટેસ્ટ દરમિયાન ભીલકુવા ગામના યુવાનને દોડતી વખતે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો […]

શિયાળાની સિઝનમાં ખાઓ પાલકનું શાક, શરીર માટે છે ખૂબ જ ગુણકારી, કેન્સરથી પણ બચાવે, જાણો અને શેર કરો

ખાવાપીવાની દ્રષ્ટિએ શિયાળાની સિઝનને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ સિઝનમાં સૌથી સારી અને પત્તાવાળી શાકભાજી મળે છે, જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જેમાં સૌથી વધુ ગુણકારી પાલક છે. પાલકમાં રહેલા પોષક તત્વોથી આવે છે તાકાત પાલકમાં બધા જરૂરી પોષક તત્વો હોય છે અને આ પોષક તત્વોથી શરીરમાં તાકાત આવે છે. પાલકમાં 23 કેલેરી, […]

ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરતી પરિણીતાની દર્દભરી કહાની! પતિ કેનેડા જતો રહ્યો, સાસુએ 15 તોલા સોનુ પડાવી લીધું, સતત ત્રાસ આપતા નોંધાવી ફરિયાદ

ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરતી એક મહિલાએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતા પહેલા મહેસાણાની નામચીન કોલેજમાં પ્રોફેસર હતી ત્યારે સાથી પ્રોફેસર સાથે આંખ મળી જતા બંનેએ લગ્ન (marriage) કર્યા હતા. બાદમાં પતિ કેનેડા જતો રહ્યો હતો. એકતરફ સાસુએ પરિણીતાના 15 તોલા સોનુ પડાવી લીધું અને પતિને અઢળક પ્રેમ કરતી હોવાથી કેનેડા મોકલવા બચતના લાખો રૂપિયા […]

ગાંધીનગરમાં એક ફ્લેટમાંથી દારૂની મહેફિલ માણતી નવ યુવતીઓ સહિત 13 ઝડપાયા, તમામ યુવતીઓ કોલેજમાં ભણતી અને હોસ્ટેલમાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે

ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતા નબીરા અને યુવતીઓ મળીને કુલ 13 લોકોને ઈન્ફોસિટી પોલીસે પકડી પાડ્યા છે. ઈન્ફોસિટી પોલીસને મળેલી માહિતીના આધારે પોલીસ સરગાસણ સ્વાગત એફોર્ડ એફોર્ડ સોસાયટીના ફ્લેટ નંબર એક્સ-501માં પહોંચી હતી જ્યાં દારૂ પાર્ટી ચાલી રહી છે. આ માહિતી મળ્યા બાદ પોલીસે ત્યાં પહોંચી ગઈ હતી અને દારૂ પાર્ટી કરી રહેલા યુવક અને યુવતીઓને […]

ચોંકાવનારી ઘટના આવી સામે: 80 વર્ષના ડોસાએ 65 વર્ષની વૃદ્ધ મહિલા પર કર્યો બળાત્કાર, વૃદ્ધ ગમે ત્યારે વૃદ્ધાના ઘરે પહોંચીને કરતો બળજબરી..

મધ્ય પ્રદેશના જબલપુરના ગઢા પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં 80 વર્ષના વૃદ્ધે 65 વર્ષની વૃદ્ધ મહિલા સાથે બળાત્કાર કર્યો છે. પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધીને આરોપીની શોધ શરૂ કરી છે. જાણકારી પ્રમાણે નાગપુરના અમરાવતીની રહેવાસી 65 વર્ષની વૃદ્ધા ઘણા વર્ષોથી ભાડાના મકાનમાં રહેતી હતી. કેટલાક મહિના પહેલા તેની ઓળખાણ એક વૃદ્ધ સાથે થઇ હતી. જે હંમેશા તેના ઘરે […]

વલસાડમાં આડાસબંધમાં આડખીલી બનેલા પતિની વિધર્મી પ્રેમી સાથે મળી પત્નીએ કરી હત્યા, ખેતરમાં ફેંકી લાશ

કપરાડા તાલુકાના ચાવશાળા ગામે રહેતી પરિણીત મહિલાએ વાપીના ભડકમોરા ગામના વિધર્મી યુવાન સાથેના આડાસંબંધમાં આડખીલીરૂપ બનેલા પતિને, પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રેમિકાના પતિનું કાસળ કાઢ્યા બાદ પોતાના સગીર વયના પિતરાઇ સાથે વતન યુ.પી. ભાગી છૂટેલા આરોપીને LCB પોલીસે મધ્ય પ્રદેશ પાસે જ ઝડપી પાડ્યા હતા. આ અંગે […]

દીકરીએ દહેજમાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવાની કરી માંગ, તો પિતાએ પણ ખુશીથી 75 લાખ આપી સમાજમાં એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું, ચારેય બાજુ થઈ રહી છે પ્રશંસા

કન્યા બાળ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજસ્થાનમાં એક કન્યાએ તેના પરિવારના સભ્યોને વિનંતી કરી કે તેણીના દહેજ માટે નિર્ધારિત રકમ કન્યા છાત્રાલયના નિર્માણ માટે વાપરવામાં આવે. બાડમેર શહેરના કિશોર સિંહ કાનોડની પુત્રી અંજલિ કંવરે 21 નવેમ્બરે પ્રવીણ સિંહ સાથે લગ્ન કર્યા હતા. દૈનિક ભાસ્કરમાં છપાયેલા અહેવાલ મુજબ, અંજલિએ લગ્ન પહેલા તેના પિતા સાથે વાત કરી […]

ફોટોએ કરાવ્યા આબરૂના ધજાગરા: નોયડા એરપોર્ટના નામે શેર કરી બેઈજિંગ એરપોર્ટની તસવીર, વિપક્ષ પછી હવે ચીનના પત્રકારે પણ નિંદા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે યુપીના નોયડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (જેવર એરપોર્ટ)નો પાયો નાંખ્યો. જે બાદ ભાજપના અનેક નેતાઓએ જેવર એરપોર્ટને લઈને ફોટાઓ અને વીડિયો શેર કરવાનું શરૂ કરી દીધું. જેવર એરપોર્ટનો ફોટો વાયરલ થતાં જ આ ફોટોનું સત્ય પણ સામે આવ્યું છે. જેવર એરપોર્ટનો ફોટો ગૂગલ પર રિવર્સ સર્ચ કરવામાં આવતા આ ફોટોનું સત્ય સામે આવ્યું […]

જો ભારતે ભારત રહેવું હોય તો ભારતે હિન્દુ રહેવું પડશે, હિંદુઓ વિના ભારત નહીં અને ભારત વિના હિંદુ નહીં: ભાગવત

RSSના વડા મોહન ભાગવતે કહ્યું છે કે હિન્દુઓ અને ભારતને અલગ કરી શકાય નહીં. જો ભારતે ભારત રહેવું હોય તો ભારતે હિન્દુ રહેવું પડશે. જો હિંદુએ હિંદુ રહેવું હશે તો ભારતને એક થવું પડશે. તેમણે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આયોજિત એક કાર્યક્રમમાં આ વાત કહી. તેમણે કહ્યું કે આ હિન્દુસ્તાન છે અને અહીં પરંપરાથી હિન્દુ લોકો રહે […]

ઠંડીમાં વધી જાય છે હાર્ટ એટેકનું જોખમ, શિયાળામાં આ રીતે રાખો હૃદયની સંભાળ, જાણો અને શેર કરો

શિયાળાની ઋતુ ખૂબ જ આનંદદાયક હોય છે પરંતુ તે પોતાની સાથે ઘણી બીમારીઓ પણ લઈને આવે છે. ખાસ કરીને શિયાળાની ઋતુ હૃદયના દર્દીઓ માટે ખતરનાક માનવામાં આવે છે. અભ્યાસ મુજબ આ સિઝનમાં હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યર થવાની શક્યતાઓ વધી જાય છે. આ ઋતુમાં શરીરનું યોગ્ય તાપમાન જાળવી રાખવા માટે આપણા શરીર અને હૃદયને વધુ મહેનત […]