UPSC/ GPSCની તૈયારી કરનાર આનું ધ્યાન રાખો

ગુજરાતના વિદ્યાર્થીઓમાં GPSC અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની બાબતમાં ખૂબ જાગૃતિ આવી છે. ગુજરાત સરકાર દ્વારા પણ મોટા પાયા પર ભરતીઓ થઇ રહી છે એટલે ખુબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓની તૈયારી કરવા તત્પર છે. વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી મુશ્કેલી એ છે તૈયારી કેમ કરવી એની કોઈ યોગ્ય દિશા નથી. વિદ્યાર્થીઓની આ અજ્ઞાનતાનો લાભ લઈને આવી […]

વસ્ત્રાલમાં એક્ટિવા પર જતી પટેલ યુવતીનું મોઢું દોરીથી ચીરાયું, 28 ટાંકા લેવા પડ્યા

શહેરના વસ્ત્રાલ પાસેની માધવની પોળ નામની હોટલ પાસેથી એક્ટિવા પર જઇ રહેલી બી ફાર્મની એક વિદ્યાર્થિનીને કાચવાળી પ્રતિબંધિત ઘાતક દોરી મોંઢાના ભાગે વાગી હતી. દોરીની ઇજા એટલી ગંભીર હતી જેના કારણે તેણીને 28 ટાંકા આવ્યા છે. નોંધનીય છે કે અગાઉ પણ એક મહિલાનું ગળું દોરીના કારણે કપાઇ ગયું હતું. વસ્ત્રાલ ગિરિવર ગેલેક્સીમાં રહેતી બિનલ પટેલ […]

ખોડલ ધામમાં ર૧મીએ પ્રથમ વાર્ષિક પાટોત્સવ

લેઉવા પટેલના આસ્થાના પ્રતિક ખોડલધામ મંદીર દર્શન માટે ખુલ્લુ મુકાયાને એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા રુપે મહોત્સવને એક વર્ષ પૂર્ણ તથા ફરીથી લેઉવા પટેલ સમાજમાં ર૧મી જાન્યુઆરી આવતા એક અલગ જ થનગનાટ જોવા મળી રહ્યો છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ફરી ર૧મી જાન્યુઆરીએ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.ર૧ને રવિવારે […]

પિતાના નિધન બાદ દિકરીએ બદલ્યું માતાનું જીવન, કરાવ્યા બીજા લગ્ન!

ભારતીય સમાજમાં દરેક માતાપિતાનું સપનું હોય કે તે તેની પુત્રીના ધામધૂમથી લગ્ન કરે. પરંતુ દિકરી દ્વારા માતાના લગ્ન કરાવવા વિશે તમે કદાચ જ ક્યાંય સાંભળ્યું હશે. રાજસ્થાનમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દિકરીએ પરિવાર અને સમાજની પરવાહ કર્યા વગર માતાના બીજીવાર લગ્ન કરાવ્યા. રાજસ્થાનમાં પુનઃવિવાહને યોગ્ય ગણવામાં આવતા નથી, પરંતુ તમામ પ્રકારના વિરોધ […]

પતંગદોરીને કારણે પુત્ર ગુમાવનારના માતા-પિતાએ લોકોને સેફ્ટીબેલ્ટ વહેંચ્યા

સુરતમાં ઉતરાયણ પહેલા ચગતા પતંગના કારણે ગયા વર્ષે ચારેક વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા. આ જીવ ગુમાવનારામાંથી એક યુવકના પરિવારે સુરતના ચોપાટી ખાતે અન્ય લોકોના ગળે સેફ્ટી બેલ્ટ બાંધીને લોકોને જાગૃત્ત કરવાનું કામ કર્યું હતું. સુરત જિલ્લાના ઓલપાડ ના અશોક નગર ખાતે રહેતા શિક્ષક દંપત્તિનો પુત્ર દિપેેન તાપી બ્રિજ પરથી બાઈક પર  પસાર થતો હતો ત્યારે […]

આ જિલ્લાના ખેડૂતોએ માત્ર 20 દિવસમાં કર્યું 2265 કિલો મધનું ઉત્પાદન

પાલનપુર: જિલ્લાના 66 જેટલા ખેડૂતોએ 20 દિવસમાં 2265 કિલોગ્રામ મધ ઉત્પાદન કર્યું છે. જે કાચા મધને રૂ. 150 પ્રતિ કિલો ભાવથી બનાસ ડેરી ખરીદે છે. બનાસકાંઠા જિલ્લામાં શ્વેત ક્રાંતિ બાદ સ્વીટ ક્રાંતિની શરૂઆત થઇ છે અને તેમાં બનાસ ડેરીને મોટા પ્રમાણમાં સફળતા પણ મળી રહી છે. ઓછા પ્રમાણમાં જંતુનાશક દવાનો ઉપયોગ થતો હોય તેવા વિસ્તારમાં […]

લેઉવા પટેલના રાજકોટના ૩ યુવાનોનું સાહસ

રાજકોટ ના લેઉવા પટેલ યુવાઓ એ ઉતરાખંડ ના રૂપીન પાસ માં ૧૫૩૫૦FTફૂટ ઉચાઈ નું સતત ૯ દિવસ નું ટ્રેકિંગ કરી ને “મા ભારતી” નો ધવ્જ લહેરાવ્યો ને વેકેશન નો આનદ માણ્યો. અલગ અલગ રાજ્ય માંથી આવેલ ૧૯ યુવાન માંથી ગુજરાત ના માત્ર ૩ જ યુવાન અને એ પણ રાજકોટ ના લેઉવા પટેલ જ … ઉનાળા […]

આ પટેલ યુવાન ગૂગલ માં કરે છે કામ, 24 વર્ષની ઉંમરમાં જ મળી હતી જોબ

માત્ર 24 વર્ષની નાની ઉંમરમાં તમને ગૂગલ જેવી કંપનીમાં જોબ મળી જાય તો ? ગૂગલ જેવી કંપનીમાં નોકરી કરવાની ઇચ્છા આઇટી ક્ષેત્રના દરેક વ્યક્તિને થતી હશે. પરંતુ ઘણાં ઓછા લોકો હશે તેને ગૂગલમાં નોકરી કરવાની તક મળી હોય. આવા જ યુવાન વ્યક્તિ છે કલ્પેશ ગુજરાતી. પાલીતાણાના વતની કલ્પેશ ગુજરાતી 34 વર્ષના પાટીદાર યુવાન છે. અને […]

નાની ઉમર માં આપણા સમાજનું ગૌરવ વધારનાર લાડલી દીકરી ભાષા વાઘાણી

સુરતના સુભાષનગર વિસ્તારમાં રહેતાં અને સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્કૂલ નંબર ૨૭૨માં ટીચર તરીકે કામ કરતાં રાજશ્રી વાઘાણીની પુત્રી ભાષા વાઘાણી ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શ્રીમતી આનંદીબેન પટેલે આ બાલિકા ભાષા વાઘાણીની ”બેટી બચાઓ ,બેટી પઢાઓ” અભિયાનના પ્રચાર માટે ”બ્રાંડ એમ્બેસેડર” બનાવીને એનું બહુમાન કર્યું હતું. ગુજરાતને અને ગુજરાતી ભાષા પ્રેમીઓને માટે ગૌરવ સમી આ બાલિકાની […]

ઇઝરાયલની આ ટેક્નોલોજીથી ગુજરાતના ખેડૂતોએ મેળવ્યું લાખો-કરોડોનું ટર્ન ઓવર

હિંમતનગર પ્રાંતિજ તાલુકાના વદરાડમાં ભારત – ઇઝરાયલના સંયુક્ત કૃષિ ટેકનોલોજીના આદાન પ્રદાન અને માર્ગદર્શનથી શરૂ કરવામાં આવેલ સેન્ટર ફોર એક્સલન્સ ફોર વેજીટેબલ ખેડૂતો માટે સમૃધ્ધિની કેડી કંડારી રહ્યુ છે. અહીંની પ્લગ નર્સરીમાં ઉછરેલ ધરૂ કૃમી મુક્ત હોવાથી ઉત્પાદન ગુણવત્તા પણ સારી આપે છે. અહીંનો એક ખેડૂત રૂ. 50 લાખનો નફો કરતો થયો છે તો બીજા […]