આફ્રિકામાં મૃત્યુ પામેલા નીલકંઠ પટેલની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

ઉમરેઠના ભાટપૂરા ગામના નીલકંઠ પટેલનુ પંદરમી જાન્યુઆરીના રોજ આફ્રીકાના દારેસલામ ખાતે અકસ્માતમા મૃત્યુ થયુ હતું. આજ રોજ તેની સ્મશાનયાત્રા ઉમરેઠના તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી. આ સ્મશાનયાત્રામાં સગા સંબંધીઓ મિત્રવર્તુળ તથા સત્સંગીઓ જોડાયા હતા. આફ્રીકાના દારેસલામમા જીલીસન ફાર્મા કંપનીમા માર્કેટીંગ મેનેજર તરીકે ફરજ બજાવતા નીલકંઠ ઘનશ્યામભાઈ પટેલ પત્ની સોનલબેન તથા આઠ માસના પુત્ર સમર્થ સાથે […]

4 હજારની નોકરી કરતો’તો ચરોતરી પટેલ, પોતના દમ પર ફેલાવ્યું કરોડોનું સામ્રાજ્ય

બિઝનેસ ગુજરાતીના લોહીમાં હોવાનું પૂરવાર કરતા અનેક ગુજરાતી બિઝનેસમેન આપણી નજર સમક્ષ છે. ઘણા ગુજરાતીઓ અધવચ્ચે અભ્યાસ છોડીને પોતાની મહેનત અને સૂઝબૂઝથી આજે કરોડો રૂપિયાનો બિઝનેસ કરી રહ્યાં છે. તેવા જ એક બિઝનેસમેન છે મુંબઈની ફેમસ જ્વેલરી આઉટલેટ ચેન ‘સુવર્ણસ્પર્શ’ના સીએમડી વિમલ પટેલ. 100 કરોડના બિઝનેસ ક્લબમાં સામેલ ‘સુવર્ણસ્પર્શ’ કંપનીને સફળતા સુધી પહોંચાડવા વિમલ પટેલે […]

આ છે સરદાર પટેલના ‘વંશજ’, બદલી નાંખી આખા ગામની સિકલ

ગુજરાતીઓની સફળતા અને સિદ્ધિઓની વાત આજે કોઈ માટે અજાણી નથી. દરેક ક્ષેત્રની જેમ શિક્ષણના ક્ષેત્રમાં પણ ગુજરાતીનો ડંકો વાગે છે. મૂળ નડિયાદના અમરીશભાઈ પટેલના પરિવારને પણ આખું મહારાષ્ટ્ર તેમના શિક્ષણના કાર્ય બદલ બિરદાવે છે. કરમસદ-સોજિત્રાના છ ગામના આ પટેલ પરિવારને કદાચ ગુજરાતમાં ખૂબ ઓછા લોકો જાણતા હશે, પણ મહારાષ્ટ્રના નાનું ગામ પણ તેમના કાર્ય માટે […]

મહેસાણામાં 8 વીઘાનું ખેતર, આ પટેલે USમાં ખોલ્યા 58 ગ્રોસરી સ્ટોર્સ

અમેરિકામાં રહેતા ભારતીયો અને તેમાંય ખાસ કરીને ગુજરાતીઓ પરિવાર પછી કોઇ વસ્તુને મિસ કરતાં હશે તો તે ચોક્કસથી ગુજરાતી અને ઇન્ડિયન ફૂડ જ હશે. અમેરિકામાં આવતા ગુજરાતીઓને પહેલા જ દિવસે જો ખીચડી અને કઢી ખાવાનું મન થાય તો જરૂરી ઇન્ગ્રિન્ડિયન્સ તેઓ ક્યાં શોધે? ગુજરાતી કે ભારતીય લોકોની કરિયાણાની જરૂરિયાત અને તેને ખરીદવામાં આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં […]

આ છે 13 પાવરફુલ પટેલ બિઝનેસમેન: પોતાના દમ પર ઉભું કર્યું કરોડોનું એમ્પાયર

આજે ગુજરાતી લોકોએ વિશ્વ સામે પોતાનો એક અલગ પરિચય મુકી દીધો છે. સાહસિકતા, નીડરતા અને મહેનતના દમે અનેક ગુજરાતીઓએ વિશ્વમાં પોતાનો એક અલગ ચીલો ચીતર્યો છે. એમાય ગુજરાતી પટેલોની બોલબાલા તો ભારત જ નહીં વિદેશમાં અવારનવાર થતી રહે છે. ગુજરાતના પૈસાદાર અને મોભાદાર કોમ્યુનિટીમાં પટેલોની ગણના કરવામાં આવે છે. ગુજરાતમાં એવા ઘણા પાણીદાર પટેલો છે […]

આ પટેલની મહેનત રંગ લાવી, અમેરિકાના યોર્કમાં ખોલી ફ્યુઝન રેસ્ટોરન્ટ

અમેરિકાના યોર્ક શહેરમાં પોપ-અપ રેસ્ટોરન્ટ સીરિઝ Taste Testમાં ઓડિશન માટે એક વર્ષ કરતાં વધુ સમયથી તૈયારી કરી રહેલા શેફ (રસોઇયો) હમીર પટેલની મહેનત રંગી લાવી અને તેમણે યોર્ક શહેરમાં જ પોતાની ઇન્ડિયન ફ્યુઝન રેસ્ટોરન્ટ ખોલી નાંખી છે. ભારતીયોમાં જાણીતા હમીર પટેલના હાથની બનાવેલી રસોઇનો ચટાકો દરેકને છે લોકલ કોમ્યુનિટીમાં તે ખુબ જાણીતા છે. હમ્પત સ્પેશ્યાલિટી […]

આણંદના પટેલ યુવકનું આફ્રિકામાં અકસ્માતે મોત, મૃતદેહ વતન લવાશે

ઉમરેઠ તાલુકાના ભાટપુરા ગામના તથા હાલ ઉમરેઠની યમુનાપાર્ક સોસાયટીમા રહેતા ઘનશ્યામભાઈ પટેલ તથા નયનાબેનના 32 વર્ષીય પુત્ર નીલકંઠભાઇ પટેલ પત્ની સોનલબેન તથા પુત્ર સમર્થ સાથે આફ્રિકાના દારેસલામ શહેરમા છેલ્લાં છ વર્ષથી રહેતા હતા. નીલકંઠ જીલી સન ફાર્મસી નામની કંપનીમા માર્કેટીગ મેનેજરની જોબ કરતા હતા. નીલકંઠ પટેલની નોકરીનું સ્થળ તેમના રહેઠાણના સ્થળથી પાંચ કિલોમીટર દૂર હોઇ […]

ન્યૂઝીલેન્ડના દરિયામાં ડૂબી જતાં વડોદરાના યુવાનનું થયુ મોત જ્યારે પત્નીનો બચાવ થયો હતો

ગત 4 ડિસેમ્બરના રોજ લગ્ન કરીને ન્યૂઝીલેન્ડ પરત ફરેલુ વડોદરાનું નવદંપતિ 14 જાન્યુઆરીએ ઉત્તરાયણના દિવસે ન્યૂઝીલેન્ડના દરિયામાં તણાઇ ગયું હતું. હેલિકોપ્ટર દ્વારા યુગલને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં યુવાનનું મોત પીજ્યું હતું. જ્યારે યુવતીનો આબાદ બચાવ થયો છે. દરીયામાં ડૂબી ગયેલા યુવાનના મૃતદેહને વડોદરા લાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડના દરિયામાં […]

આ પટેલ યુવાને બનાવ્યું સ્માર્ટ એસી, વીજળીના પંખા જેટલું આવશે બિલ

અમદાવાદઃ કોઇપણ મુશ્કેલીમાંથી માર્ગ કાઢી લે તે ગુજરાતી. ગુજરાતીઓની ધંધાકિય કુશળતા તેમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે. આવા જ એક પટેલે શોધ કરી છે સ્માર્ટ એસીની. જે ફફ્ત 400 વોટ પર ચાલે છે. અમદાવાદના રવિ પટેલે જોયું કે ફાઇવ સ્ટાર એસી હોય કે ઇન્વર્ટર એસી, બન્ને પ્રકારના એસીમાં વીજળીના બીલમાં કોઇ મોટો નોંધપાત્ર તફાવત જોવા […]

પહેલું વાહન ગોંડલ જ્યારે છેલ્લું વાહન રાજકોટમાં, આવો હતો માં ખોડલની શોભાયાત્રા નો નઝારો

આજથી બરાબર 1 વર્ષ પહેલા આજના દિવસે એટલે કે 17/01/2017 ના દિવસે ખોડલધામ કાગવડ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો પાંચ દિવસીય મહોત્સવનો  શુભારંભ માતાજીની શોભાયાત્રા દ્વારા થયો હતો, આ શોભાયાત્રા યાત્રામાં લાખો લોકો જોડાયા હતા અને અનેક રેકોર્ડ બન્યા હતા તો ચાલો જોઈએ આ અદભુત શોભાયાત્રા ની આછેરી ઝલક… ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંદેશો […]