અમારે તો રોજ વેલેન્ટાઇન: સંતાનોને વ્હાલથી ઉછેર્યા, પણ વૃધ્ધાવસ્થા આશ્રમમાં

નડિયાદ: વેલેન્ટાઇન્સ ડે 14 ફેબ્રુઆરી. યુવાઓ પ્રેમનો ઇઝહાર કરી , પ્રેમીઓ એકબીજા સાથે સમય પસાર કરી આ ખાસ દિવસની ઉજવણી કરશે. આજકાલના યુવાઓનો પ્રેમ, એમનું બોન્ડીંગ અગાઉના લોકોની જેમ સ્ટ્રોંગ હોતું નથી. નાની – નાની વાતોમાં થતાં ઝઘડા અને બ્રેકઅપ, સંબંધોનો અંત. પણ વર્ષોથી એકબીજા સાથે જોડાયેલા, 10 – 15 કે 30 – 40 વર્ષથી […]

પટેલ ખેડૂતની કમાલઃ ગુજરાતના ‘કડવા કારેલા’ દિલ્હીમાં ફેલાવે છે મિઠાશ

આમ તો કારેલાનું નામ પડતા જ તેના સ્‍વાદના કારણે કદાચ ખાવાનું મન ના થાય પરંતુ કારેલા જેટલા કડવા છે તેના ગુણ અને લાભ એટલા જ મીઠાં છે. કારેલા એ અનેક રોગોની દવા છે. જેમાં તાવ, ડાયાબીટીસ, લીવર, મેલેરીયા, બાળકની ઉલટી, કરમિયા વગેરે જેવી બીમારી કે રોગોમાં કારેલા એ શ્રેષ્‍ઠ દવા છે. તો આવો આવા ઉપયોગી […]

એક પિતાનું બલિદાન

એક નાનકડો પરિવાર હતો. પતિ, પત્ની અને એક દીકરો. પરિવારની આર્થિક પરિસ્થિતિ ખુબ સામાન્ય હતી. પતિ મજૂરીકામ કરે અને પત્ની બીજાના ઘરના કામ કરવા માટે જાય. જે કંઈ થોડીઘણી આવક થાય એમાંથી પરિવારનું માંડમાંડ ગુજરાન ચાલે. ટૂંકી આવક હોવા છતાં દીકરાના અભ્યાસમાં કોઈ પ્રકારની કચાસ રાખે નહિ. દીકરાએ દસમા ધોરણની પરિક્ષા પાસ કરી. ખુબ સારા […]

ગુજરાતની પટેલ દિકરીને મળ્યું અમેરિકન આર્મીમાં ઉચ્ચ અધિકારીનું સ્થાન

વિસનગર તાલુકાના વાલમ ગામની વતની અને હાલ અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતી પૂજા સુરેશભાઇ પટેલ નામની યુવતી અમેરિકાની આર્મીમાં ટ્રેનિંગ લીધા બાદ આર્મીના ઉચ્ચ હોદ્દા માટે પસંદગી પામી છે. વાલમ ગામની અને હાલ માતા નીરૂબેન પટેલ સાથે ન્યૂજર્સીમાં રહેતી પૂજા સુરેશભાઇ પટેલે ગેજ્યુએશન બાદ અમેરિકન સરકારમાં નેશનલ આર્મી ગાર્ડમાં કઠીન ટ્રેનિંગ બાદ ઉચ્ચ હોદ્દા માટે પસંદ થઇ […]

ગુજ્જુ મહિલાનો પટેલ પાવર: મોર્ડન તબેલાને જોવા લોકોની લાગે છે લાઇનો

એગ્રીકલ્‍ચરલ ટેકનોલોજી મેનેજમેન્‍ટ એજન્‍સી એટલેકે ‘આત્મા’ આજે ખરા અર્થમાં ખેતી અને પશુપાલન ક્ષેત્રનો આત્મા બની ચૂક્યો છે. સરકાર સમાજના લોકોને આવક રળવામાં વધુને વધુ સરળતા થઈ પડે અને તેમાં પણ દરેક ને સમાનતાના દર્શન થાય તે હેતુ થી સમયાંતરે નીત નવી યોજનાઓ અમલમાં લાવતી હોય છે. ‘આત્મા’ યોજના આવીજ યોજનાઓ માંની એક યોજના છે. આજે […]

સોમનાથમાં બનશે ખોડલધામ અતિથિભવન, એક’દી માં મળ્યું 26 કરોડનું દાન.

ભારતવર્ષનાં આસ્થાકેન્દ્ર હરિહરની ભુમિ સોમનાથનાં આંગણે વેરાવળ-સોમનાથ બાયપાસ ઉપર સાડા નવ વીઘા જમીનમાં ૩૦ કરોડનાં ખર્ચે બે વર્ષમાં અદ્યતન ખોડલધામ અતિથિભવનનું નિર્માણ થશે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે ભૂમિ પૂજન કરાયું હતું. તેમજ મહાદેવની ધ્વજા-પુજા કરી હતી. લેઉવા પટેલ સમાજ તેમનાં સંગઠન, શિક્ષણ અને સંસ્કૃતિ સાથે સારા વિચારોને આવકારી સમાજના કાર્યમાં હંમેશા અગ્રેસર હોય એ […]

જલારામ બાપાના જન્મથી લઈ લગ્ન સુધીનું જીવનગાથા

સૌરાષ્ટ્રમાં ગોંડલની પાસે વીરપુરના સંત જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં બાપાના દર્શન કરવા પહોંચી રહ્યાં છે, અહીં જલારામ બાપાનું પ્રસિધ્ધ મંદિર આવેલું છે. ત્યારે જલારામ બાપાના જીવનના પ્રસંગોમાંથી જીવનવૃત્તાંત અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. જલારામ બાપા પાસે એક વૃદ્ધ સંતે તેમની પત્નીને પોતાની સાથે સેવા કરવા માટે મોકલવા […]

એક સમયે હિરા ઘસતો આ પટેલ કરે છે લાખોની કમાણી, 20 દેશોમાં મોકલે છે પ્રોડક્ટ

ખેતી પ્રધાન ભારતના ખેડૂતો આજે નવી નવી ટેકનોલોજી અને આધુનિક અભિગમ સાથે ખેતીમાંથી સારી એવી કમાણી કરતા થયા છે. કેટલાય ખેડૂતોએ ખેતપેદાશોને પ્રોસેસિંગ સાથે માર્કેટમાં મુકીને બિઝનેસ શરૂ કર્યાં છે. આવા જ જુનાગઢ જિલ્લાના કેશોદના પટેલ ખેડૂત હરસુખભાઈ ડોબરીયાએ પરંપરાગત જુની ખેતીને આધુનિકતા સાથે સાંકળીને નવો રસ્તો કંડાર્યો છે. હરસુખભાઈએ ઓછી મહેનત અને નજીવા ખર્ચે […]

વિકેન્ડ માટે બેસ્ટ છે અમદાવાદ નજીકનો આ રિસોર્ટ, આખુ વર્ષ એક જ ભાડું…

અમદાવાદીઓ શનિ-રવિની કે જાહેર રજાઓમાં નજીકના સ્થળે વિકેન્ડ ગાળવાનું વધુ પસંદ કરે છે. અમદાવાદ નજીક એવા કેટલાય રિસોર્ટ્સ અને ક્લબો છે જે તેમની આ જરૂરીયાતોને પૂર્ણ કરી શકે છે. આ રિસોર્ટ્સમાં જીમથી લઇને સ્પા સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે આજે અમે આપને આવા જ એક રિસોર્ટ વિશે જણાવીશું જે વિકેન્ડ પસાર કરવા માટે બેસ્ટ […]

ઔષધિય પાક સફેદ મૂસળી ડાંગ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે

આહવા: સફેદ મૂસળી અનેક હઠીલા રોગોમાં ઉપકારક એવા આ ઔષધિય પાકનું ડાંગ જિલ્લામાં વ્યાવસાયિક ધોરણે મોટે પાયે વાવેતર થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. મૂસળીનો પાક આગામી દિવસોમાં ડાંગના ખેડૂતોની આર્થિ‌ક સ્વતંત્રતા માટે આશિર્વાદરૂપ સાબિત થવાની સાથોસાથ આ વિસ્તારના લોકોની કાયાપલટ પણ કરી દેશે. જેની શરૂઆત થઇ ચૂકી છે, ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ભવાડી ગામથી.રાજ્ય સરકાર […]