જસદણ: 2 હજાર વિદ્યાર્થીઓએ પેપર બેગ બનાવી સ્થાપિત કર્યો વર્લ્ડ રેકોર્ડ

જસદણ: સુપરીયર પોર્ટલ એજ્યુકેશન નેટવર્ક દ્વારા સંચાલિત સૌરાષ્ટ્ર પટેલ વિદ્યાલય દ્વારા આટકોટમાં 2 હજાર વિદ્યાર્થીઓ અને સ્કૂલના સ્ટાફ દ્વારા પ્રદૂષણ મુક્ત ભારત તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પેપર બેગ બનાવી ટ્રેડીશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને વજ્ર વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. 25000થી 30000 જેટલી બેગ બનાવી વિદ્યાર્થીઓએ 25000થી 30000 જેટલી બેગ બનાવીને સમાજને સ્વચ્છ બનાવવા તેમજ […]

દવાથી ન મટતી હોય એસિડિટી તો, ફક્ત આ 8 ઘરેલૂ ઉપાયો અજમાવો

આપણે જે કંઈપણ ખાઈએ છીએ તે પચાવવા માટે પેટમાં એસિડ બનવા લાગે છે. આ નોર્મલ પ્રોસેસ છે. પણ સમસ્યા ત્યારે થાય છે જ્યારે આ એસિડ વધુ માત્રામાં બનવા લાગે છે. જેના કારણે એસિડિટીની પ્રોબ્લેમ થાય છે. એસિડિટીની પ્રોબ્લેમ એવા લોકોને ખાસ થાય છે જેઓ ડેઈલી ડાયટ અને રૂટીન ફોલો કરી શકતાં નથી. પણ આ એકમાત્ર […]

કચ્છી લેવા પટેલનો નાઇરોબીનો “સમાજ મહોત્સવ” કચ્છી અસ્મિતાનું પ્રતીક

વસંત પટેલ દ્વારા’ કેરા, (તા. ભુજ), તા. 15 : કચ્છથી કેન્યા હિજરત કરી વિશ્વભરમાં પથરાઇ ગયેલા કચ્છીઓ પૈકી સામાજિક સંગઠનના માધ્યમે સ્થાનીય અને માદરે વતનની સેવાઓમાં શિરમોર કચ્છી લેવા પટેલ નાઇરોબી સમાજના વેસ્ટલેન્ડ વિભાગના સર્જનને 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતી મહોત્સવ તા. 30 માર્ચથી ઊજવાશે. સંસ્થાએ નક્કી કર્યા મુજબની વિગતો આપતાં પ્રમુખ આર.ડી. વરસાણીએ […]

સત્યમ યુવક મંડળ અને જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા યોજાયો અનોખો સેવાયજ્ઞ

જૂનાગઢમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા સીમ પ્રાથમિક શાળાના ૪૦૦ બાળકોને નાસ્તા સાથે શૈક્ષણિક કિટનું વિતરણ સત્યમ યુવક મંડળ અને જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા યોજાયો સેવાયજ્ઞ જ્ઞાન થકી કર્મ કરવાની બાળકોને હરસુખભાઈ વઘાસીયાની અને મનસુખભાઇ વાજાની શીખ. જૂનાગઢ:- જૂનાગઢમાં ઝૂંપડપટ્ટીમાં રહી અને સિમ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૪૦૦ બાળકોને સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ […]

ખોડલધામ ‘નરેશ’નો 4 BHK બંગલો, શિવમંદિર, યોગરુમ, આવો છે અંદરનો નજારો…..

રાજકોટઃ ખોડલઘામ નરેશ એટલે કે નરેશ પટેલ રાજકોટમાં પોશ વિસ્તાર એસ્ટ્રોન સોસયટીમા શિવાલય નામના બંગલામાં તેઓ રહે છે તેના સરળ અને નિખાલસ સ્વભાવ પ્રમાણે તેનો બંગલો તેની રહેણી કરણી અને રાચ રચીલું પણ સાવ સરળ છે, તેના ઘરમાં તેને આરસનું શિવ મંદિર બનાવ્યું છે. જેના પર જ બિલીનું વૃક્ષ છે આથી જાતે જ શિવની મુર્તિ […]

ભંડુરીમાં બીમારી ભોગવતા પરિવારને પટેલ સમાજની સહાયે ‘હવે બસ’ કહેવડાવ્યું

માળિયા હાટીના: માળિયા તાલુકાનાં ભંડુરી ગામે છેલ્લા 20 વર્ષથી છાપા વિતરણનું કામ કરતા અને પોસ્ટ ઓફિસમાં હંગામી ધોરણે ફરજ બજાવતા કોળી નારણભાઇ રામભાઇ ગોરડને ગંભીર બિમારી લાગુ પડી. પરિવારમાં ચાર દિકરીઓ, પત્નિ અને પોતે એમ 6 સભ્યો છે સંતાનમાં પુત્ર ન હોવાથી છાપા વિતરણનું કામ હવે તેમની દિકરીઓ કરી રહી છે. ચાર પુત્રીઓમાં એક દિકરીને […]

ગુજરાતના આ ખેડૂતોએ કરી ચંદનની ખેતી, બિઝનેસમેન કરતા પણ વધુ કરશે કમાણી

બનાસકાંઠાના ખેડૂતો બાગાયતી અને રોકડીયા પાકોની ખેતી કરી રહ્યા છે. જ્યારે પાલનપુરના લક્ષ્મણપુરાના બે ખેડૂતે ચંદનની ખેતી કરી બનાસકાંઠા જિલ્લાને અલગ તારવી રહ્યા છે. આમ ચંદનની ખેતીમાંથી ખેડૂતોનો 15 વર્ષ આસપાસ કરોડો રૂપિયા કમાવવાનો અંદાજ છે. જિલ્લાના ખેડૂતો ખેતીમાં અવનવી ખેતી કરી સમૃદ્ધ બની રહ્યા છે. બનાસકાંઠા જિલ્લો ખેતીક્ષેત્રે ખેડૂતો વિવિધ પ્રગતી કરી રહ્યો છે. […]

ગોંડલમાં હિટ એન્ડ રનઃ અક્ષરધામ જતાં બે પદયાત્રી પટેલ મામા-ભાણેજના મોત

રાજકોટ તા. ૧૪: જિંદગીની સફરનો અંત ગમે ત્યારે અને ગમે ત્યાં આવી જતો હોય છે. રાજકોટના બે લેઉવા પટેલ મામા-ભાણેજ સાથે આવુ જ કંઇક બન્યું છે. આ બંને અન્ય બે પટેલ મિત્રો સાથે રાત્રે રાજકોટથી ગોંડલ અક્ષરધામ મંદિર (અક્ષર દેરી)એ  પગપાળા દર્શન કરવા જવા નવેક વાગ્યે રવાના થયા હતાં. આજે વહેલી સવારે ચારેક વાગ્યે આ […]

બહેનને એરપોર્ટ પર મુકવા જતાં પટેલ યુવકનું અકસ્માતે નદીમાં પડતા મોત

અમેરિકાથી આવેલી બહેનને મુકવા જતી વખતે સુરત જિલ્લા કામરેજના ડુંગર-ચીખલી ગામના ભાઇનું વલસાડની પાર નદીમાં આકસ્મિક રીતે પડી જતાં કરૃણ મોત થયું હતું. અકસ્માત કરીને ભાગતા કન્ટેઇનરને અટકાવવાની કોશિષમાં ભાઇ પાર નદીમાં પડી ગયો હતા. જેમની લાશ આજે મળી આવી હતી. આ ઘટનાને પગલે બહેન અમેરિકા જઇ શકી ન હતી. પોલીસ પાસેથી મળતી વિગત મુજબ […]

રાત્રે ગેસ સિલિન્ડર લીક થાય તો ક્યાં કરશો કમ્પલેન, જાણો જવાબ

એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. તેની સાથે જોડાયેલી જાણકારીને માટે દરેક લોકો જાગરૂક નથી. રાતના સમયે ગેસ લીક થાય છે તો ક્યાં સંપર્ક કરવો? રજાના દિવસે બધું બંધ હોય અને કોઇ તકલીફ થાય તો કોનો સંપર્ક કરવો? આ સવાલોના જવાબ કંપનીઓએ ઓફિશિયલ સાઇટ પર આપ્યા છે. અમે આપને જણાવી રહ્યા છીએ આવા […]