રાજકોટના કેતન વેકરિયાની જન્મ દિવસની અનોખી ઉજવણી, ભારતીય સૈન્યના શહીદોના ૧૦ બાળકોને શિક્ષણ માટે દત્તક લેવાનો સંકલ્પ
જીવનની પ્રત્યેક ક્ષણો આનંદપૂર્વક માણવી એ જ ખરું જીવન જીવવાની રીત છે. પરિવાર અને મિત્રો સાથે જન્મ દિવસની ઉજવણી કરવી તે પણ તેનો એક ભાગ છે. ભાગદોડ ભરી જિંદગીમાં ભાગ્યેજ આપણને આપણાંઓ માટે સમય મળે છે જેને આપણે યાદગાર બનાવી શકીએ. દરેક પોતાના જન્મ દિવસને એક ખાસ દિવસ તરીકે બનાવવા માંગે છે . બધા સામાન્ય […]