અહીં માત્ર 1 રૂપિયામાં પાટીદાર યુવાનોને તૈયાર કરાય છે IAS-IPS માટે

અમદાવાદ: પાટીદાર સમાજના દીકરા-દીકરીઓ ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરે તે દિશામાં ઘણા પ્રયાસો થઇ રહ્યાં છે. પાટીદાર યુવાનોને કોઇ અગવડ ન પડે અને તમામ સુવિદ્યાઓ મળી રહે તે માટે અમદાવાદમાં નિકોલ ખાતે આવેલા ‘કેળવણીધામ’માં માત્ર એક રૂપિયામાં IAS અને IPS માટેની તાલીમ આપવામાં આવી રહી છે. મોટા પ્રમાણમાં પાટીદાર યુવાનો સિવિલ સર્વિસસની પરીક્ષામાં પાસ થાય તે માટે […]

સાડા ચાર વર્ષની ઉંમરે કરાટેમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સિલ્વર મેડલ

નડિયાદ શહેરમાં આવેલ વ્યાયામ શાળામાં કરાટેની ટ્રેનિંગ આપવામાં આવે છે. અહીં માત્ર સાડા ચાર અને પાંચ વર્ષની નાની ઉંમરે ગોલ્ડ મેડલ તથા 8 વર્ષે બ્લેક બેલ્ટ હાંસલ કરનાર બાળકીઓ છે. અહીં કરાટેની ટ્રેનિંગ લઇ રહેલ હિર પટેલની ઉંમર માત્ર સાડા ચાર વર્ષ છે અને તેણે નેશનલ લેવલની ગેમમાં બે ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. આવી […]

એક સમયે ટેક્સી ચલાવી, માંસ પણ વેચ્યું, આજે 5300 કરોડના માલિક છે આ પટેલ

શૂન્યમાંથી સર્જન કરી મસમોટું બિઝનેસ સામ્રાજ્ય ઉભું કરનારા ઘણા ગુજરાતીઓ આપણી સામે છે. પણ ચડતીમાંથી પડતી અને પડતીમાંથી ફરી ચડતી પર આવ્યા હોય એવા જૂજ વ્યક્તિઓ છે. એમાંના એક એટલે સુધીર રૂપારેલીયા. – ઈદી અમીનના કારણે યુગાન્ડામાં પરદાદાએ શરૂ કરેલા ધંધાને સુધીર રૂપારેલીયાના પરિવારને મૂકીને યુકે ભાગવું પડ્યું હતું. – યુકેમાં ખૂબ સંઘર્ષ કર્યો, નાની […]

વાઘણીયા ગામનાં પટેલ પરિવારનો સામુહિક આપઘાતથી વતનમાં શોક

અમરેલી: બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામના પટેલ પરિવારે આજે સુરતમા આપઘાત કરી લીધાને પગલે તેમના વતન વાઘણીયા અને પટેલ સમાજમા ભારે શોકની લાગણી ફરી વળી હતી. મૃતક પરિવારના કૌટુંબિક ભાઇઓ વાઘણીયામા ખેતીકામ કરે છે. તેમના કહેવા મુજબ આ પરિવાર એકદમ સરળ સ્વભાવનો હતો અને આ ઘટના હજુ ગળે ઉતરતી નથી. બગસરાના જુના વાઘણીયા ગામના અને હાલમા […]

વિનુ પટેલ મહંત સ્વામી કેવી રીતે બન્યા?

પ્રમુખ સ્વામીએ સમયસર તેમના ઉત્તરાધિકારી તરીકે મહંત સ્વામીને નીમી દીધેલા. 13-9-1933ના રોજ જન્મેલા મહંત સ્વામીનું સંસારી નામ વિનુ પટેલ હતું. સાધુ તરીકે તેમનું નામ કેશવજીવણદાસ રખાયું હતું. સ્વામીનારાયણની સંસ્થા જે ટૂંકમા BAPS (બેપ્સ) તરીકે ઓળખાય છે તેના જગતભરમાં 713 મંદિરો છે. મહંત સ્વામી આજે પ્રમુખ સ્વામી પછી છઠ્ઠા સ્પિરિચ્યુઅલ નેતા છે. ગુરુ પરંપરા રીતે ચાલી […]

સુરત સામૂહિક આપઘાતઃ એક જ પરિવારની ત્રણ અર્થીથી શોકની કાલિમા

સુરતઃ સરથાણા વિસ્તારમાં 12માં માળેથી દંપતિએ માસૂમ બાળકને ખોળામાં લઈને કુદી ગયું હતું. આ સામૂહિક આપઘાતથી શહેરભરમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ત્યારે વહેલી સવારે સર્જાયેલી કરુણાંતિકા બાદ બપોર બાદ ત્રણેયના મૃતદેહ ઘરે લઈ આવવામાં આવ્યાં હતાં. ત્યારે આસપાસના વિસ્તારમાં શોકની કાલિમાં ફેલાઈ ગઈ હતી. અને ઉદાસ ચહેરાઓ એકબીજા સામે પ્રાણોની આહુતિ દેનારા પરિવારની વ્યથાના પ્રશ્નો […]

સમગ્ર ભારત નું ગૌરવ -રાજકોટ નો આ યુવાન

સમ્રગ ભારત માંથી રાજકોટ ના બહુમુલી પ્રતિભા ધરાવતા હાર્દિક જીવરાજભાઈ સોરઠીયા ને ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ ના હસ્તે એનાયત થયો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ નો વર્લ્ડ રેકોર્ડ – યંગેસ્ટ એચીવર એવોર્ડ. દરેક વ્યક્તિ જીવન માં કઈક વિવિધતા ને લઇ ને જન્મે છે. આમ ભી ભારત દેશ એટલે સંસ્કૃતિ ને ઉજાગર કરતો દેશ અને એમાં વળી […]

4 વર્ષથી ઓર્ગેનિક ખેતી થકી વિઘામાં 30 મણ મગફળી મેળવતો કૂતિયાણાનો ખેડૂત

કુતિયાણા તાલુકાના ચૌટા ગામે રહેતા ખીમાભાઈ નામના ખેડૂત છેલ્લા 4 વર્ષથી ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. ખેડૂતે પોતાની જમીનમાં દવા કે રાસાયણિક ખાતરના ઉપયોગ વગર સમગ્ર ખેતી ઓર્ગેનિક પદ્ધતિથી કરી મબલખ ઉત્પાદન દર વર્ષે મેળવે છે. જેમાં ગૌમુત્ર, દેશી લીમડો, ગોબર ભેગું કરી અને ગૌમુત્રમાંથી બનતું જીવામૃત તથા પંચામૃતનો ઉપયોગ કરી દર વર્ષે વધુ […]

UKમાં કાઉન્સિલરની ચૂંટણીમાં મૂળ કચ્છની પટેલ યુવતી ઝંપલાવશે

મૂળ કચ્છની યુવતી આગામી સમયમાં બ્રિટનમાં કાઉન્સિલરની ચૂંટણીમાં ઝંપલાવશે. બ્રિટનના રાજકારણમાં સક્રિય થનારી તે સંભવત: પ્રથમ મહિલા હોવાનું ગૌરવ પ્રાપ્ત કરશે. મૂળ માધાપરના ચેતનાબેન હાલાઇએ વાત કરતાં જણાવ્યું કે, આગામી દિવસોમાં આવનારી હેરો (ઇસ્ટ)ની કાઉન્સિલરની ચૂંટણીમાં તેમણે ફોર્મ ભર્યું છે. ગુજરાત અને કચ્છના 5થી 7 જેટલા લોકો વિદેશમાં રાજકીય રીતે સક્રિય છે, પણ મહિલા તરીકે […]

USમાં પટેલ હોટલ માલિક ‘ન્યૂ ડેવલપર ઓફ ધ યર’, 42 હોટેલના છે માલિક

વિઝન હોટેલ્સની હિલ્ટન બ્રાન્ડ્સે 15 વર્ષથી વધુ સમય માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. એન્ડી પટેલ(અરુણભાઈ પટેલ) કહે છે કે, સફળતાની ચાવીના બે મુખ્ય ગણ છે, એક ખૂબ જ પ્રોફેશનલ ટીમ અને બીજુ છે કે, દરેક મહેમાનને રાજાની જેમ સર્વિસ આપવી. એન્ડીએ વધુમાં કહ્યું કે, તેમની ટીમના સભ્યોને મહેમાનોની સંભાળ લેવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવે છે, મહેમાનોને […]