ખેડુતોને સરકાર દ્વારા મળતી તમામ નાણાકીય સહાયોની સંપૂર્ણ વિગતો

ગુજરાત સરકારનો કૃષિ અને સહકાર વિભાગ ખેતીના યાંત્રિકી કરણ માટે ખેડુતોને વિવિધ પ્રકારની સહાય (farm mechanisation subsidy) આપે છે. આ ઉપરાંત કૃષિ અને સંલગ્ન બાબતો બાગાયત, ભૂમિ સંરક્ષણ, ડેરી વિકાસ, પશુપાલન, અનેસહકારની પ્રવૃત્‍તિઓમાં નીતિ / યોજનાઓનું ઘડતર અને ખાતા દ્વારા અમલીકરણ, નિરીક્ષણ અને દેખરેખની કામગીરી કરે છે. ખેતીવાડી ખાતાના મુખ્ય ઉદેશ્ય ખેડૂતોને ખેતીની વૈજ્ઞાનિક પઘ્‍ધતિઓની ટ્રેનિંગ આપી, જુદી […]

દિકરીના નામે આ સરકારી સ્કીમમાં કરો રોકાણ, મળશે બેસ્ટ રિટર્ન. ‘સુકન્યા સમૃધ્ધિ યોજના’

એક સમય હતો જયારે લોકો મોટા ભાગે પુત્રના નામે પૈસાનું સેવિંગ કરતા હતા. જોકે હવે રીત બદલાઈ ગઈ છે. કારણ કે છોકરીના નામથી કરેલું સેવિંગ તમને કરોડપતિ બનાવી શકે છે. કેન્દ્ર સરકારની સુકન્યા સમૃધ્ધિ સ્કીમ તમને આ તક આપી રહી છે. પુત્રીની ઉંમર 10 વર્ષની થાય ત્યાં સુધી આ સ્કીમમાં એકાઉન્ટ ખોલાવી શકાય છે. તેનાથી […]

નારી શક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ- આ પટેલ યુવતી બની 10000 પરિવારનો ‘આધાર’

સમાજસેવાની વાત આવે એટલે મોટી-મોટી સંસ્થા અને મોટા મોટા હોર્ડિંગનો આભાસ થવા લાગે, પણ મૂળ મહેસાણાની અને આઈએએસ બનવાના સપના સાથે અમદાવાદ આવેલી મિત્તલ પટેલની સમાજસેવાની વાત જરા હટકે છે. VSSM(વિચરતા સમુદાય સંમર્થન સંઘ) નામની સંસ્થા તળે વિચરતી જાતિ માટે અનેક સેવાકીય પ્રવૃતિ કરતી મિત્તલ પટેલ સામે આજે ભલભલા ડફેરે પણ હથિયાર હેઠા મુકી સારી […]

ગુજરાતની આ બહેનો બની વેપારી: વર્ષે 4 કરોડનું ટર્નઓવર

વિસનગર: મહેસાણા જિલ્લાનું બાસણા ગામ સ્ત્રીઓનાં સામાજિક અને આર્થિક સશક્તિકરણનું એક અનોખું ઉદાહરણ છે. અંદાજે 4500ની જન સંખ્યા ધરાવતા આ ગામમાં દરેક ઘેર ગાયો કે ભેંસો છે. જેનો વહીવટ મહિલાઓ જ કરે છે. આથી 13 વર્ષ અગાઉ ગામની મહિલાઓએ મહિલાઓ દ્વારા જ સંચાલિત સ્વતંત્ર દૂધ મંડળી ઊભી કરવાનો વિચાર કર્યો. બે વર્ષની મહેનત બાદ ગામમાં […]

“એક સ્ત્રીને શું જોઈતું હોય છે?” – આજના પુરુષો અચૂક વાંચજો !!!

રાજા હર્ષવર્ધન યુધ્ધમાં હારી ગયો. તેને હાથકડીઓ પહેરાવીને પાડોશી રાજાની સામે હાજર કરવામાં આવ્યો. પાડોશી દેશનો રાજા પોતાની જીતથી ખુશ હતો એટલે તે રાજાએ હર્ષવર્ધનની સામે એક પ્રસ્તાવ રાખ્યો.. “જો તું એક પ્રશ્નનો ઉત્તર મને લાવીને આપીશ તો અમે તારું રાજ્ય પાછું આપી દઈશું, તે સિવાય ઉમ્ર કેદ માટે તૈયાર રહેજે….પ્રશ્ન છે….. એક સ્ત્રીને ખરેખર […]

ચોવીસ ગામ લેઉઆ પાટીદાર સમાજ દ્વારા ખારોલ ખાતે માં – દીકરી મહિલા સંમેલન યોજાયું

  પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799

ખેડૂતોની કમાલ, છોડના વેસ્ટમાંથી મેળવે છે એકરે 40 હજારની આવક

વડોદરાઃ ગુજરાતમાં ખાસ કરીને મધ્ય ગુજરાતમાં આશરે 66,309 હેક્ટરમાં કેળની ખેતી થાય છે. કેળાના(ઝાડ) છોડના ઉપયોગ જાણતા નથી. કેળા કરતાં પણ કેળના છોડના થડ ઉપયોગી સાબિત થઇ રહ્યા છે. હવે ખેડૂતોના ખેતરમાંથી હેપ્પી ફેસીસ ફાઉન્ડેશન અને મણીનાગેશ્વર આશ્રમ-વાડીયા દ્વારા કેળના થડ દીઠ ખેડૂતોને 10 રૂપિયા ચૂકવવામાં આવે છે. આમ ખેડૂતોને કેળના (થડ) કચરામાંથી એકરે 30થી […]

બોટાદ અકસ્માત: 27થી વધુના મોત, માતા-પિતાનું ઘટનાસ્થળે મોત, વરરાજા છેલ્લી ઘડીએ બેઠો’તો કારમાં

બોટાદના રંઘોળા પાસે જાનૈયાઓને લઈને જઈ રહેલી ટ્રક રંઘોળા નદીના બ્રીજ નીચે ખાબકી હતી. ટ્રક ખાબકીને પલટી મારી જતાં તેની નીચે મોટી સંખ્યામાં જાનૈયા દબાઈ ગયા હતા હતા. જેમાંથી 27થી વધુના મોત થયા હોવાનું 108ના સૂત્રો દ્વારા જાણવા મળે છે. જ્યારે મોટી સંખ્યા 60થી વધુ જાનૈયા ઘાયલ થયા હોવાની માહિતી સાંપડી રહી છે. જ્યારે મૃતકોનો […]

અ’વાદઃ ડિપ્રેશનના કારણે એન્જિનિયર યુવતીએ ગળા ફાંસો ખાઈ કરી આત્મહત્યા

અમદાવાદઃ ડિપ્રેશનના કારણે અમદાવાદમાં વધુ એક આપઘાતનો બનાવ બન્યો છે. શહેરના વાસણાની સ્વસ્તિક સોસાયટીમાં પીજી તરીકે રહેતી મૂળ જેતપુર રહેવાસી અને સોફ્ટવેર એન્જીનીયર નેહા રાબડિયાએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. વાસણા પોલીસે યુવતીનો મોબાઇલ ફોન અને સુસાઈડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ફ્રેન્ડે દરવાજો ખોલતા જ જોવા મળી પંખે લટકતી ઘટનાની […]

ગુજરાતની આ સ્કુલમાં શિક્ષકોએ સર્જયું સ્વર્ગ, બાળકોને શાળાએ આવવા લલચાવે છે

હિંમતનગરના વજાપુરની પ્રાથમિક શાળા એવી શાળા છે જ્યાં બાળકો માટે કીચન ગાર્ડન, રોઝ ગાર્ડન, હેંગીંગ ગાર્ડન, આૈષધી બાગ, પ્રવેશદ્વાર પાસે સરસ્વતી મંદિર, શાળાના નોનયૂઝ રૂમમાંથી બનાવેલું કલામંદિર જેની છત પર બ્રહ્માંડ, સૂર્યમંડળ, સપ્તર્ષિ, શર્મિષ્ઠા તારાજૂથ તેમજ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના ચિત્રો અંકિત કરાયા છે. જે બાળકોના જ્ઞાનમાં વધારો કરી રહ્યા છે. તો બાળકોમાં બચત અને પ્રમાણિકતાના […]