આપઘાત કરતા પેહલા સો વાર વિચારવું…

હ્રદય ને સ્પર્શી જાય એવી વાત તે એક ગરીબ માણસ હતો, તેનુ એક સપનું હતું કે તેની દીકરી બેસ્ટ ડોક્ટર બને… તેની દીકરી રાજકુમારી જેવી હતી , તે દિવસ દીકરી ની ઉચ્ચતર શાળા ના પરિણામ નો દિવસ હતો.., અને તે ઇચ્છતો હતો એવું જ પરિણામ આવ્યું, દીકરી રાજ્ય માં પ્રથમ આવી… પિતા : હું આજે […]

કબૂતરો સાથે જિંદગી ભર નો પ્રેમ, હૂંફ અને વિશ્વાસ નો નાતો જોડનાર કાલાવડના 2 પટેલ યુવકોની અનોખી સેવાની કહાની

કૌશિક ડોબરીયા અને મનીષ અજુડીયા નામના બે પતંગરસિયા પટેલ યુવાનો ને પતંગ નો પ્રેમ છોડાવી ને કબૂતરો માટે જિંદગી ભર નો પ્રેમ, હૂંફ અને વિશ્વાસ નો નાતો જોડી દીધો ….ની એક ઘટના જામનગર જિલ્લા ના કાલાવડ ગામ માં બે પટેલ મામા-ભાણેજ ની જોડી આજે ફક્ત એક ઘાયલ કબુતર ની સેવા કરતા કરતા 175 જેટલા કબૂતરો […]

કચ્છના જંગલની રાણીઓ: વન્યજીવોથી ધ્રૂજતી નથી, શિકારીઓને ધ્રુજાવે છે

જંગલ નામ પડતા જ મનમાં ભયનું ચિત્ર ઉપસી આવે,કારણ કે કુદરતી સૌંદર્ય સાથે ત્યાં ખતરનાક વન્યજીવોનો પણ સામનો કરવો પડતો હોય છે. કચ્છના વનખાતાંમાં ફરજ બજાવતી આંગળીના વેઢે ગણાય તેટલી મહિલાઓ હાલ દેશના વિશાળ સરહદી જિલ્લાનું જંગલ સંરક્ષણ કરવા દિવસ રાત મહેનત કરી રહી છે. આજે તેમાંની કેટલીક એવી વનરક્ષકની વાત કરવી છે,જે કરવામાં કદાચ […]

આ પટેલ યુવાને મુંબઇ ખાતેથી કોમ્‍પ્‍યુટર એન્‍જિનિયરીંગની નોકરી છોડી પોતાના વતનમાં મધમાખી ઉછેર-ખેતીનો પ્રારંભ કર્યો

અમરેલી જિલ્‍લાના લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામના તરવરીયા અને ઉત્‍સાહી શ્રી મનિષભાઇ વઘાસીયાએ મુંબઇ ખાતેથી કોમ્‍પ્‍યુટર એન્‍જિનિયરીંગની નોકરી છોડી પોતાના વતનમાં મધમાખી ઉછેર-ખેતીનો પ્રારંભ કર્યો. નવું કરવાનો એમનો તરવરાટ બીજાને માટે પણ પ્રેરણા આપે એવો એમની વાતોમાં કોમ્‍પ્‍યુટર એન્‍જિનિયર હોવા છતાંય અત્‍યંત સરળતા અને સાદગી જોવા મળી. મધમાખીની ખેતી-ઉછેરની વાત કરતા જ મનિષભાઇના પહેલા શબ્‍દો […]

આ છે પટેલ પાવર : 70 વર્ષમાં કબજે કરી USની આખી મોટેલ ઇન્ડસ્ટ્રી

તમે અમેરિકામાં હાઇવે પર લગભગ કોઇપણ મોટેલ પર ઉભા રહો અને જો તમને ગુજરાતીમાં આવકારો ના મળે તો કહેજો. લગભગ એ મોટેલની માલિકી અમેરિકામાં વસેલા કોઇ ગુજરાતી પરિવારની જ હશે. જો ક્યાંય ગુજરાતી ના મળે તો ભારતના તો મળી જ જાય. એક અંદાજ મુજબ, અમેરિકાની કુલ મોટેલ્સના અડધોઅડધ મોટેલ ભારતીયોની માલિકીના છે. એમાં પણ આગળ […]

સફળતાની મિશાલ છે આ પટેલ ભાઈઓ, યુકેમાં ઉભું કર્યું 5500 કરોડનું એમ્પાયર

દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા ગુજરાતીઓ હંમેશા પોતાની સફળતાના કારણે ચર્ચામાં રહ્યાં છે. પણ આજે આપણે અહીં વાત કરવાની છે કેન્યામાં જન્મેલા એવા બે પટેલ ભાઈઓની જેઓને એક સમયે ખાવાના પણ ફાંફા હતા અને આજે તેઓ યુકેના ધનવાન એશીયનની યાદીમાં આગવું સ્થાન ધરાવે છે. ગરીબ પટેલ પરિવારમાં જન્મેલા વિજય પટેલ અને તેમના મોટાભાઈ ભીખુ પટેલના […]

આ પટેલ બેન પકડે છે મહાકાય અજગર અને સાપ, સોંપી દે છે વનવિભાગને

બાળકોથી માંડીને વૃદ્ધો સાપ કે જીવ-જતુંને જોતા તરત જ ડરી જાય છે. તેઓના પગો પણ થંભી જાય છે. આવી જ હાલત વાપીની એક દિકરીની હતી. જેેને અળસિયા અને જીવ-જંતુથી બહુ ડર લાગતો હતો, પરંતુ પતિની પ્રેરણાંથી અાખરે ડરને માત આપી આ મહિલાએ છેલ્લા 8 વર્ષમાં કુલ 5 હજારથી વધુ ઝેરી અને બિન ઝેરી સાપોને ઝડપી […]

વાત થોડી લાંબી છે પણ પૂરે પૂરી વાંચજો અને ગમે તો બીજા મિત્રો સાથે શેર પણ કરજો.

રાજસ્થાનમાં રહેતી પૂજા પટેલ નામની એક ગુજરાતી યુવતી એની ગર્ભાવસ્થા દરમિયાન જાત જાતના સપનાઓ જોતી હતી. મારે મારા સંતાનને જયપુરની સારામાં સારી શાળામાં ભણાવવું છે અને એને એવા સ્થાન પર પહોંચાડવું છે કે જેથી મારુ સંતાન મારા નામે નહી પણ હું મારા સંતાનના નામે ઓળખાવ. લગભગ દરેક સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન આ જ પ્રકારના સપના જોતી […]

ઇમરજન્સીમાં કોઇપણ હોસ્પિટલ દર્દીને સારવાર આપવાની ના પાડી શકતી નથી. દરેક દર્દીને હોસ્પિટલમાં મળે છે આ 9 અધિકાર

ઇમરજન્સીમાં કોઇપણ હોસ્પિટલ દર્દીને સારવાર આપવાની ના પાડી શકતી નથી. પછી એ હોસ્પિટલ પ્રાઇવેટ જ કેમ ન હોય. પ્રાથમિક સારવાર બાદ દર્દી પોતાની મરજી મુજબની હોસ્પિટલમાં જઇ શકે છે. ઇમરજન્સી કેસમાં પ્રાથમિક સારવારના પૈસા દર્દી પાસેથી બળજબરી પૂર્વક વસૂલ કરી શકાતા નથી. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ ડો. ભરત છપરવાલ કહે છે કે […]

પેસેન્જર્સને બસમાં ઉભા-ઉભા ન લઈ જઈ શકાય, જાણો તમારા 7 અધિકાર

કોઈ પણ પેસેન્જર્સ પાસેથી ભાડું લેવામાં આવે છે તો તેને બસમાં સીટ આપવી જરૂરી છે. જો કોઈ ભાડું લીધા બાદ પણ સીટ નથી આપી રહ્યું તો મુસાફર તેની ફરિયાદ કરી શકે છે. આરટીઓ જીતેન્દ્ર સિંહ રધુવંશી(ઈન્દોર)એ જણાવ્યું કે કેન્દ્રીય મોટરવ્હીકલ નિયમ અંતર્ગત વધુમાં વધુ 12 મુસાફરને ઉભાઉભા બસમાં લઈ જઈ શકાય છે. જોકે બસ સંચાલકે […]