ગૌમૂત્રથી સસ્તું જંતુનાશક બનાવવાની રીત….. વાંચો અને શેર કરો….

કુદરતી જંતુનાશક બનાવવા ની અનેક રીતો છે… રીત ૧ ( બધાજ પ્રકાર ની જીવાત માટે ) ગૌમુત્ર ૨૦ લીટર લીંબડા ના પાંદ ૩ કિલો પપૈયા ના પાંદ ૩ કિલો જામફલ ના પાંદ ૩ કિલો આકળા ના પાંદ ૩કિલો સીતફળ ના પાંદ ૩ કિલો ઘાસ ૩ કિલો ઉપર જણાવ્યા પ્રમાણે પાંદ ન ઉપલબ્ધ હોય તો તે […]

ગુજરાતનાં આ મોક્ષધામમાં યુવાનો આવે છે ફરવા..

સામાન્ય રીતે લોકોનાં મનમાં સ્મશાન એટલે ભૂતોની નગરી તેવું માનવામાં આવે છે. જેથી લોકો સ્મશાનમાં જતા ડરતા હોય છે. પરંતુ જસદણનું મોક્ષધામ સ્વર્ગ સમાન છે. જસદણનાં સ્મશાનની અંદરનો નજારો ખુબ જ અદભૂત છે. જસદણનાં લોકો માટે આ મોક્ષધામ ફરવાનું સ્થળ બની ગયુ છે. સ્મશાનમાં વિવિધ પ્રકારની સુવિધાઓ છે. જસદણનું સ્વામી વિવેકાનંદ મોક્ષધામ હાલમાં લોકો માટે […]

આ ખેડૂતને નથી નડતી મંદી, કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી કરે છે લાખોની કમાણી

બનાસકાંઠામાં બટાકાની ખેતી મુખ્ય છે. જેમાં છેલ્લા ત્રણેક વર્ષથી મંદી ચાલી રહી છે. જેથી ખેડૂતો અને વેપારીઓને નુકસાન થઇ રહ્યું છે. પરંતુ અમીરગઢના રામપુરા-વડલાના ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી 22 એકરમાં બટાકાની ખેતી કરી રૂ. 14 લાખના ખર્ચ સામે રૂ. 35 લાખનું ઉત્પાદન મેળવ્યું હતું. આમ ચાર માસમાં જ અધધધ કહી શકાય તેટલો રૂ. 21 લાખનો નફો […]

પૂર્વ મુખ્યમંત્રી અને હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુસ્તકનું આજે વિમોચન થયું

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુસ્તકનું આજે વિમોચન થયું છે. વિમોચન પ્રસંગ ખાસ રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહ્યા છે. લાંબા સમય બાદ અમિત શાહ અને આનંદીબેન પટેલ એક મંચ જ સાથે જોવા મળ્યા છે. વિજય રૂપાણીએ સ્પીચની શરૂઆતમાંજ ભાંગરો વાટ્યો, અમીત શાહને ‘અમીતભાઇ ઓઝા’ કહેતા સમગ્ર હોલમાં હાસ્યુંનું […]

બેંકનું 500 કરોડનું દેણું મિલકત વેંચી ચૂકતે કરનાર મુઠ્ઠી ઉંચેરો મા’ણા મનજીભાઇ ધોળકિયા

રોજ સવાર પડતાની સાથે જ એક કૌભાંડના સમાચાર આપણી નજર સામે આવી જાય છે. નીરવ મોદી, મેહૂલ ચોક્સી કે પછી વિજય માલ્યા.આ તમામ કૌભાંડીઓ દેશમાં બેંક સાથે ઠગાઈ કરીને વિદેશ ભાગી ગયા છે. ત્યારે વાત કરીએ ઈમાનદારીની જ્યોત પ્રજ્વલિત રાખનારા સુરતના ઉદ્યોગપતિ મનજીભાઈ ધોળકિયાની. આ ગુજરાતીએ પોતાની મિલકતો વેચીને બેંકનું દેવું ચૂકતે કર્યું છે. સુરતના […]

કડવુ છે પણ સત્ય છે… દરેક લોકો અચૂક વાંચે..

આજની દીકરી માટે ઘણી સારી સારી કાલ્પનિક વાતો બધા કરે છે પણ શુ સારી સારી કાલ્પનિક વાતો કરવાથી સમાજ સુધરી જાશે ? આવો સમજિયે કે વાસ્તવિકતા શુ છે. જેમ એક દર્દી ને સારો કરવા માટે કડવી દવા આપવી પડે એમ સમાજ ને સાચા અને સારા માર્ગે લઈ જવા કડવી વાત કરવી પડે. આમાં હુ 35-40 […]

નાઈરોબી પટેલ સમાજ મહોત્સવમાં 25 પ્રવૃત્તિઓનો રંગ

સમગ્ર વિશ્વવાસી કચ્છી લેવા પટેલ સંસ્થાઓનો આત્મા એવા નાઈરોબી સમાજના વેસ્ટ વિભાગ સંકુલને 25 વર્ષ પૂર્ણ થતા હોઈ ત્રિદિવસીય મુખ્ય ઉજવણીના ભાગરૂપે આગોતરી પ્રવૃત્તિઓ આરંભાઈ છે. તાજેતરમાં પેઈન્ટિંગ સ્પર્ધા, મેડિકલ કેમ્પ તેમજ મહિલાઓની તંદુરસ્તી વિશેની પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. નાઈરોબીથી ઉત્સવ કન્વીનર ધીરજલાલ નાનજી રત્નાએ આપેલી એક અખબારી યાદી મુજબ સંકુલને 25 વર્ષ પૂર્ણ થતા […]

રાજકોટ પાસે થોરડી ગામમાં થાય છે કેન્સરનો કાયકલ્પ યોગ- રસ વિદ્યા દ્વારા રામબાણ ઇલાજ

ત્રણ દાયકાની નિરંતર સાધના – દીર્ધ સંશોધન બાદ લોધીકા – થોરડીના પૂ. પ્રકાશબાપુની સિધ્ધિ : લોધીકા પાસે થોરડી – ભોકેશ્વર આશ્રમે પૂ. પ્રકાશબાપુ સોમ-મંગળ બે દિવસ નિઃસ્વાર્થભાવથી સારવાર કરે છે * કેન્સરના ઇલાજનું સફળ સંશોધન * ઘણાં દર્દીઓના કેન્સર પૂર્ણપણે નિર્મૂલ થયા થોરડી ખાતેના આશ્રમે આયુર્વેદ સંશોધન, આધ્યાત્મિક સાધના અને આધુનિક વિજ્ઞાનનો સંગમ સર્જીને કેન્સર […]

મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “માં વાત્સલ્ય” યોજના.

ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો અને મધ્યમવર્ગના કુટુંબો પોતાની આવકનો મોટોભાગ ગંભીર રોગોની સારવાર પાછળ ખર્ચતા હોય છે. જેથી ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો અનેમધ્યમવર્ગના કુટુંબોને ગંભીર પ્રકારની બિમારીના રોગોની સારવારમાં મદદ કરવા સરકારકટિબધ્ધ છે. આમ, લાભાર્થીઓને ગંભીર પ્રકારની બિમારીઓમાં કેશલેસ સારવાર, એક ઉત્તમપ્રકારની ગુણવત્તાસભર તબીબી સારવાર અને ઉંચા તબીબી ખર્ચ સામે નાણાંકીય સુરક્ષા મળી […]

કૃષિપ્રેમી અતુલભાઈ પટેલ મલ્ચીંગ પદ્ધતિથી હાઇટેક ખેતીના સથવારે સવાયા બિઝનેસમેન સાબિત થયા

દક્ષિણ ગુજરાતના ઘણા શિક્ષિત ખેડૂતો ખેતીને આધુનિક ટચ આપીને પ્રયોગાત્મક ખેતી તરફ વળ્યા છે. આવા જ એક શિક્ષિત અને પ્રગતિશીલ ખેડૂત અતુલભાઈ પટેલે મલ્ચીંગ અને ડ્રીપ ઈરીગેશન દ્વારા મરચી, કેળ અને ટીંડોળાની ખેતી કરીને લાખોનું ઉત્પાદન મેળવીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી છે. મરચી, ટીંડોળા અને કેળની ખેતીના ત્રિવેણી સંગમ થકી લાખોની કમાણી આ ખેડૂતે […]