એક સમયે USમાં રહેવા નહોતું ઘર, આજે 42 હોટેલના માલિક છે આ પટેલ

જીવનમાં જે લોકો મક્કમતાથી મુશ્કેલીઓનો સામનો કરે છે તે જ સફળતા મેળવે છે. આનું એક ઉત્તમ ઉદાહરણ એટલે અરૂણભાઈ પટેલ. નવસારીમાં હાઈસ્કૂલ બાદ વધુ અભ્યાસ માટે અમેરિકામાં સ્થાયી થયેલા અરૂણભાઈની સફળતા ઘણા લોકો માટે એક શીખ સમાન છે. અમેરિકાના ન્યુયોર્કમાં અરૂણભાઈ સ્ટડી કરતા હતા અને તેમના પિતા સેટલ થવા મથતા હતા. દરમિયાન પિતાનું અવસાન થતા […]

દરેક પરણીત પુરુષ અચૂક વાંચે અને પોતાની પત્ની ને વંચાવે

એક પરિવારમાં પતિ, પત્નિ અને તેના બે સંતાનો એમ બધા મળીને કુલ ચાર સભ્યો હતા. એક દિવસ સાંજે જમ્યા પછી પતિ-પત્નિ મકાનની છત પર બેસીને વાતો કરી રહ્યા હતા. પતિએ કહ્યુ, ” ગઇકાલે બાનો મારા મોબાઇલ પર કોલ આવેલો. બા બહુ દુ:ખી લાગતા હતા. ભાઇ અને ભાભી હવે બાનું બરોબર ધ્યાન રાખતા નથી….” હજુ તો […]

રાજુલાના જૂની બારપટોળી ગામના પ્રગતિશીલ ખેડૂતની અનોખી ખેતી

દિવસે-દિવસે લોકોના ધંધા રોજગાર વધતા જાય છે કેટલાય એવા લોકો છે ખેતી હોવા છતાં પૂરતું ધ્યાન આપતા નથી અને મોટાભાગના લોકો સારી રકમની લાલચમાં જમીન વેચી નાખે છે. રાજુલાના જાફરાબાદમાં ઉદ્યોગના કારણે આ પ્રકારનું અવાર નવાર જોવા મળે છે પણ રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામના પૂર્વ ધારાસભ્ય ખોડાભાઈ નકુમના પુત્ર રાજુલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીઠાભાઇ […]

ગાય આધારીત જૈવીક ખાતર અને કીટ નાશક બનાવવાની રીત

ખેતઉત્પાદન માટે યુરીયા અને પેસ્ટીસાઇડસના વપરાશથી થતા પર્યાવરણનું નુકશાન તથા માનવ અને પશુ-પક્ષીઓને થઇ રહેલા નવા નવા રોગો દ્વારા થતા નુકસાનથી બચવા અને આજની જરૂરીયાત અને આપણી ગાય આધારીત પુરાણી ઋષી ખેતી જેને આજે જૈવીક કે ઓર્ગોનીક ખેતી (organic farming) પણ કહેવામાં આવે છે. ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે જૈવીક ખાતરો ઘરે બનાવવા બહૂજ સરળ […]

શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન – રાજકોટ ખાતે યોજાયેલ GPSC CLASS 1-2 પરીક્ષા માં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું ભવ્યાતિભવ્ય સન્માન સમારોહ તેમજ GPSC ક્લાસ 1-2 માર્ગદર્શન સેમીનારમાં ૧૩૦૦+ વિદ્યાર્થીની હાજરી

રાજકોટ ખાતે છેલ્લા 4 વર્ષથી કાર્યરત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન સરકારી પરીક્ષાઓના કોચિંગ આપે છે, આ સંસ્થા દ્વારા ભૂતકાળમાં કઈ-કેટલાય વિદ્યાર્થીઓએ સરકારી પરીક્ષા પાસ કરી છે. ત્યારે તાજેતરમાં જ લેવાયેલ GPSC ક્લાસ 1-2 પરીક્ષામાં પણ સૌરાષ્ટ્રમાં એકમાત્ર શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન – રાજકોટ પરિણામ બાબતે અવલ્લ રહ્યું છે. 10 વિદ્યાર્થીઓ જેવાકે આસ્થા ડાંગર, […]

હિન્દૂ ધર્મમાં પુત્ર જ શા માટે કરે છે અંતિમ સંસ્કાર? જાણો

હિન્દુ ધર્મની માન્યતાઓ પ્રમાણે મર્યા પછી અંતિમ સંસ્કાર પુત્ર કરતો હોય છે. અંતિમ સંસ્કારમાં મૃત્યુ પછી શબને અગ્નિ આપીને તેની દાહ ક્રિયા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે માનવ જીવનમાં સોળ પ્રકારના સંસ્કારો હોય છે. જેમાં અંતિમ સંસ્કાર અંત્યેષ્ઠિ ક્રિયા સંસ્કાર છે. તેમાં દશગાત્ર-વિધાન, શોડશ-શ્રાદ્ધ, સંપિન્ડીકરણ જેવી વસ્તુઓ હોય છે. એવું પણ કહેવાય છે […]

લગ્ન થતાં જ મહિલાને મળી જાય છે આ 5 અધિકાર, પતિ પણ નથી છીનવી શકતો

લગ્ન થયા પછી દરેક મહિલાને સાસરીમાં કેટલાક અધિકાર મળે છે. તેને મહિલાનો પતિ પણ છીનવી નથી શકતો. હાઇકોર્ટના એડલોકેટ સંજય મેહરા જણાવે છે કે અલગ-અલગ કાયદા મહિલાઓને અલગ-અલગ અધિકાર આપે છે. જો આ અધિકાર કોઈ મહિલાને ન મળી રહ્યા હોય તો તે સૌથી પહેલા પોલીસમાં તેની ફરિયાદ કરી શકે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

વૃદ્ધ પટેલ દંપતિએ 10 વીઘામાં શીત ચંદનનું વાવેતર કર્યું, 1 વુક્ષના મળશે 3 લાખ

પાટડી તાલુકાના નાગડકાના વૃધ્ધ દંપતિ પ્રભાબેન અને ગણેશભાઇએ રણની ખારી અને બંજર જમીનમાં શીતળ ચંદનના 30 છોડોનું સફળતા પૂર્વક વાવેતર કર્યું છે. આ વૃધ્ધ દંપતિએ ચંદનની સાથે આંબળા, ચીકુ, દાડમ, એપલ બોર અને લીંબુનું પણ વાવેતર કરી તાલુકાના અન્ય ખેડૂતોને અનોખો રાહ ચીંધ્યો છે. સામાન્ય રીતે રણકાંઠાની સૂકી અને બંજર જમીનમાં મુખ્યત્વે એરંડા, કપાસ અને […]

સોરઠીયા પરિવાર નો આ લાડકવાયો સોરઠ પંથક નો સાચો સિંહ બનીયો …

હિમતે મર્દા તો મદદે ખુદા…………સૌરાષ્ટ્ર નું નામ રોશન કર્યું ……….. ઘટ માં ઘોડા થનગને ને આતમ વીજે પાંખ અણ દીઠેલિ ભોમ પર યૌવન માંડે આંખ ભોજપરા ગામ નો યુવાન પિતા પરબત ભાઈ ના સ્વપ્ને ને સાકાર કરવા ફિલિપાઇન્સ માં ડોક્ટરી ડીગ્રી હાસલ કરી ડોક્ટર બનીયો. ગુજરાત માં સૌરાષ્ટ્ર નું વિશેષ મહત્વ રહયું છે ત્યારે સૌરાષ્ટ્ર […]

લાખો રુપિયાના ખર્ચે મંદિરો શા માટે ?? કદી વિચાર્યું છે?

જયારે જયારે હિન્દુ ધર્મનું કે સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર સ્થાપાય છે ત્યારે ઘણા માણસો તે વાત સાંભળીને આનંદિત થતાં હોય છે. પરંતુ ઘણા માણસો આ સમાચાર સાંભળે છે અને તેમના હૈયામાંથી વરાળ નીકળવા લાગે છે… લાખો રુપિયાના ખર્ચે મંદિરો શા માટે ? આવો પ્રશ્ન ઘણા માણસોના મગજમાં ચાલતો હોય છે ? મંદિરો પાછળ શા માટે ખર્ચો […]