માં ની બહાદુરીને સલામ! 8 વર્ષના બાળકને ચિત્તો ઉપાડી ગયો, એક કિમી સુધી પીછો કરીને ચિત્તાના મોંઢામાંથી દીકરાને બચાવી લાવી મા

ચિત્તાના જબડામાંથી પોતાના દીકરાને એક મા બચાવી લાવી. માતા પર બે વખત ચિત્તાએ હુમલા કર્યા હતા. આ ઘટના બાદ આદિવાસી વિસ્તારમાં ડરનો માહોલ ઉત્પન્ન થઈ ગયો છે. વર્ષની અંદર આ બીજી ઘટના છે. જોકે આ દરમિયાન બંને ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયા છે. આ બંને જ ઇજાગ્રસ્તોની સારવાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર કુસમીમાં ચાલી રહી છે. […]

ગાંધીનગરમાં ધારાસભ્યો માટે રૂ. 140 કરોડના ખર્ચે બનશે નવા ક્વાટર્સ, 9 માળના 12 ટાવર બનશે, જાણો કેવી હશે સુવિધા?

ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે ધારાસભ્યો માટે રૂપિયા 140 કરોડના ખર્ચે અત્યાધૂનિક નિવાસસ્થાનો બનવા જઈ રહ્યાં છે. આગામી 28 ફેબ્રુઆરી, 2022ના રોજ નવા MLA ક્વાટર્સનું ભૂમિપૂજન કરવામાં આવશે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીનગર સેક્ટર 17 ખાતે 28 હજાર ચોરસ મીટરમાં રૂપિયા 140 કરોડના ખર્ચે ધારાસભ્યો માટે નવું નિવાસ સ્થાન તૈયાર કરાશે. આ માટે 9 માળના […]

સુરતમાં પતિના ભાભી સાથેના અનૈતિક સબંધથી પરેશાન મહિલાએ ભર્યું ખૌફનાક પગલું, 4 વર્ષના બાળકની હત્યા કર્યા બાદ પોતે આપઘાત કર્યો

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક માતાએ પોતાના 4 વર્ષના બાળકની હત્યા કર્યા બાદ પોતે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની કરૂણ ઘટના સામે આવી છે. મૃતક મહિલાએ અંતિમ પગલુ ભરતા પહેલા સ્યૂસાઈડ નોટમાં પતિના અનૈતિક સબંધનો ઉલ્લેખ કર્યો છે. હાલ તો પોલીસે સ્યુસાઈડ નોટના આધારે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

સાળંગપુરમાં બની રહ્યું છે ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય: એકસાથે 4 હજાર લોકો પ્રસાદ લઈ શકશે, ગૅસ, અગ્નિ, વીજળી વગર રસોઈ બનશે, 40 કરોડનો ખર્ચ થશે

યાત્રાધામ સાળંગપુર ગુજરાતનું એક પ્રસિદ્ધ સ્થળ છે. મોટી સંખ્યામાં લોકો સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શને આવે છે. ત્યારે કષ્ટભંજન દેવ એટલે કે હનુમાનજીના સાનિધ્યમાં સાળંગપુરમાં ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય આકાર લઈ રહ્યું છે. આ ભોજનાલયની ખાસિયતની વાત કરવામાં આવે તો તેમાં એક સાથે 4 હજાર લોકો પ્રસાદ લઇ શકશે અને તે 7 વીઘા જમીનમાં બનાવવામાં આવશે. […]

આણંદમાં રખડતી ગાયના પેટમાંથી આઇસક્રીમની વાટકીઓ, ચમચીઓ સહિત 77 કિલો પ્લાસ્ટિક મળ્યું; 2 કલાક ચાલી સર્જરી

આણંદના વેટરિનરી વિભાગ દ્વારા તાજેતરમાં એક રખડતી ગાયના પેટમાંથી 77 કિલો પ્લાસ્ટિકનો વેસ્ટ કાઢવામાં આવ્યો હતો. પોણાબે કલાક સુધી તબીબોએ સફળતાપૂર્વક ઓપરેશન કરીને વેસ્ટને બહાર કાઢી ગાયને બચાવી લીધી હતી. ગાયને માતા માનવામાં આવે છે, પરંતુ ચરોતરમાં છેલ્લા કેટલાય સમયથી ગાયની હાલત દયનીય બની ગઈ છે. પશુસમૃદ્ધિ માટે જાણીતા ચરોતરમાં આણંદ વેટરિનરી વિભાગને પ્રતિ અઠવાડિયે […]

ભૂલથી પણ બાફેલા બટાકાનું પાણી ફેંકશો નહીં, સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે, જાણો અને શેર કરો

તમામ જાતના બટાકા ઠંડા, ઝાડાને રોકનાર, મધુર, મળ તથા મૂત્રને ઉત્પન્ન કરનાર પચે તેવા અને રક્તપિત્તને મટાડનાર છે. બળ આપનાર અને વીર્યને વધારનાર છે. બટાકામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ, ફોસ્ફરસ, પોટેશિયમ, ગંધક, તાંબુ અને લોહ ઓછાવત્તા પ્રમાણમાં છે. તેમાં વિટામિન એ અને સી પણ થોડા પ્રમાણમાં છે. બટાકામાં હોય છે આ નુકસાનદાયી ચીજો બટાકા ભારે, રુક્ષ, માંડ પચે […]

નવસારીમાં વિધર્મી યુવકે નામ બદલી 14 વર્ષની સગીરાને મોહજાળમાં ફસાવી, પોલ ખૂલતાં ચપ્પુની અણીએ દુષ્કર્મ ગુજાર્યું

નવસારીના એક ગામમાં વિધર્મી યુવાને નામ બદલીને સગીરા સાથે ફ્રેન્ડશિપ કરી હતી. એ બાદ તેની સાથે શરીરસંબંધ બાધ્યો હતો. જોકે સગીરાએ યુવાનનું ઈન્સ્ટા આઈડી માગતા વિર્ધમી યુવાનની પોલ ખૂલી હતી. ત્યાર બાદ સગીરાએ યુવાન સાથે પ્રેમસંબંધ રાખવાની ના પાડી હતી. જોકે વિધર્મી યુવાને ઉશ્કેરાઈને ચપ્પુની અણીએ સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે […]

કૌટૂબિંક કાકાનું કારસ્તાન: રાજકોટમાં અભ્યાસ કરતી ભત્રીજીને બનાવી હવસનો શિકાર, પેટમાં દુ:ખાવો ઉપડતા યુવતીને 5 માસનો ગર્ભ હોવાનું જાણવા મળતા ભાંડો ફૂટ્યો

રાજકોટમાં રહી નર્સિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને રાત્રે પેટમાં દુખાવો ઉપડતા હોસ્પિટલમાં ખસેડતા તેણીને 5 માસનો ગર્ભ હોવાનું ડૉકટરે જણાવતા ચકચાર મચી ગઈ છે. પોલીસની પ્રાથમિક પુછતાછમાં તેણી લોકડાઉન વખતે વતનમાં ગઈ, ત્યારે કૌટુંબિક કાકાએ ફસાવી વારંવાર દુષ્કર્મ કર્યું હોવાનું જણાવતા ઉના પોલીસને જાણ કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગીર-સોમનાથના ઉના પંથકમાં રહેતી […]

અજબ પ્રેમકહાણી! દાહોદમાં છ સંતાનોની માતા પતિના મિત્રના 14 વર્ષના છોકરાને લઇને ભાગી ગઇ, કિશોરના પિતાએ પોલીસમાં અરજી કરી

ફતેપુરા તાલુકામાં રહેતી આશરે 35થી 40 વર્ષની ઉંમર ધરાવતી છ સંતાનની માતા પતિના મિત્રના 14 વર્ષના છોકરાને પતિ તરીકે રાખવા માટે ભગાડી ગઈ છે. કિશોરને પોતાની સાથે લઇ ગયા બાદ બંનેને પકડીને પરત લાવતી વખતે સંતરામપુરના બસ સ્ટેન્ડથી ચકમો આપીને તે કિશોરને લઇને બીજી વખત રવાના થઇ ગઇ હતી. શોધખોળ બાદ પણ બંનેનો કોઇ જ […]

રાજકોટમાં હેરઓઇલ કંપનીની બ્રાન્ડ-એમ્બેસેડર ગોઠણ સુધીના લાંબા વાળ કેન્સર પીડિતોને અર્પણ કરી દીક્ષા લેશે, 19 વર્ષે દીક્ષા લેવા માતા-પિતાની મંજૂરી ન મળી, હવે સંસાર ત્યાગશે

જે વ્યક્તિને સેવા અને ત્યાગનો ભાવ જાગે છે તેઓ સંસારની તમામ સુખ, સંપત્તિ અને વૈભવના મોહતાજ નથી હોતા. એવા જ રાજકોટના દીકરી નિધિબેન શાહ આગામી તારીખ 20 ફેબ્રુઆરીના રોજ સંસારનો ત્યાગ કરીને દીક્ષાને માર્ગે જવાના છે. નિધિબેન શાહ એક હેર ઓઈલ કંપનીના બ્રાન્ડ-એમ્બેસેડર છે અને તેમના કેશ માથાથી ગોઠણ સુધી લાંબા હોવાને કારણે જ તેઓને […]