દેશનું સર્વોત્તમ મધ બનાવે છે સૌરાષ્ટ્રનો એક પટેલ યુવાન..

મૂળ કાલાવડના ખરેડી ગામના યુવાન દર્શન ભાલારાએ નોકરી છોડીને મધના ઉત્પાદનનો વ્યવસાય આદર્યો છે. એમ.બી.એ થયેલા આ યુવાને મધમાખી સાથે દોસ્તી કેળવીને વિવિધ પ્રકારના મધનું ઉત્પાદન શરૂ કર્યું છે. બજારમાં મળતું બ્રાન્ડેડ મધ વાસ્તવમાં તમારી હેલ્થ બગાડે છે: જાણો કે, અસલી મધ કોને કહેવાય! દર્શન ભાલારા મસ્ત મજાની નોકરી છોડી ને મધ ઉત્પાદન શા માટે […]

કચ્છી પટેલની ઉદારતાની કેન્યામાં મહેક, 400 એકરમાં બનાવ્યું ‘કચ્છ-કિબ્વેઝી’ ફાર્મ

ખારેકનું નામ પડે એટલે રસ્તાની સાઈડમાં લચી પડેલા કચ્છી મેવાથી જાણીતા ફળના પીળા ઝૂમખા નજર સામે તરી આવે, કહેવાય છે ને જ્યાં-જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આ સાબિત કરી બવતાવ્યું છે. મૂળ કચ્છના ખેડુ રમેશ ગોરસીયાએ આફ્રિકાના કેન્યામાં હાલ 400 એકરમાં ‘કચ્છ-કિબ્વેઝી’ ફાર્મ બનાવ્યું છે, જેના થકી તે 120 સ્થાનિકો આફ્રિકનોને રોજગારી આપે છે. […]

UPSC પરીક્ષા પાસ કરનાર તોરલ પાનસુરીયાની સકસેસ સ્ટોરી

અડાલજના પ્રવિણભાઈ ભીખાભાઈ પાનસુરીયાની દીકરી તોરલ પાનસુરીયાએ કરેલ મહેનતની સફળતા એક દિવસ ચોક્કસ મળે છે તોરલ પસુરીયાએ ધર્મસિંહ દેસાઈ યુનનિવર્સિટીમાં બીડીએસ (ડેન્ટલ સાયન્સ)માં અભ્યાસ કરેલ છે. યુ.પી.એસ.સી. પરીક્ષા માટે તૈયારી શરૂ થઈ તે પહેલાં એક વર્ષ માટે દંતચિકિત્સા પ્રેક્ટિસ અને તેના ત્રીજા પ્રયાસ આ સફળતા મળી. આપણા ગુજરાતનું ગૌરવ વધારવા આ દીકરીએ 28 વર્ષની ઉમરે […]

તૂટેલાં હાંડકા લઈ આવે છે લોકો, હનુમાનની કૃપાથી હસતાં મોઢે ઘરે જાય છે દર્દીઓ

ભારત દેશમાં અનેક રહસ્યો જોવા મળતા હોયછે. કોઈપણ ક્ષેત્ર આ રહસ્યોથી અછૂતું નથી. કેટલાક એવા છે જેની પર સહજ રીતે વિશ્વાસ કરી શકતો શક્ય નથી, પરંતુ જ્યારે પૂરી વસ્તુઓ આંખોની સામે હોય તો અવિશ્વાસ કરવા માટે કોઈ જગ્યા નથી બચતી. આ વિશ્વાસ રોજ હજારો લોકોને કટની, રીઠીની નજીકમાં આવેલાં ગામ મોહાસમાં આવેલ હનુમાન મંદિર સુધી […]

નૈરોબીમાં વિશ્વવાસી કચ્છીઓ સામાજિક છત્રે થયા એકરૂપ

વસંત પટેલ દ્વારા’ નૈરોબી (કેન્યા), તા. 30 : સ્કોટિશ બેન્ડના ત્રીસ યુવાનો સંગીતની સુરાવલિ સાથે લયબદ્ધ તાલ આપતા આગળ વધી રહ્યા છે. તે પાછળ સંગઠનની મિશાલ સમી મશાલ નૈરોબી સમાજના પ્રમુખ આર.ડી. વરસાણીએ જલાવી તો સમાજની બહેનોએ રંગબેરંગી પટ્ટીઓવાળા ગુચ્છ લહેરાવતાં મહોત્સવને સંસ્કારિત કરતી આગળ વધી રહી છે. સંપ, સંગઠન અને સદાચારના જય જયકાર સાથે […]

જો તમે તમારા સંતાનને ખુબ ચાહતા હો તો આ જરૂર વાંચજો

સંતાન આપણા માધ્યમથી જન્મે છે પણ આપણું ગુલામ નથી 👉યુવાન થયેલું સંતાન એકાએક શા માટે માબાપની અવગણના કરવા લાગે છે ? 👉અત્યાર સુધી તો ઘરમાં બધું જ બરાબર ચાલતું હતું. ક્યાંય તકલીફ નહોતી. આખું ઘર કિલ્લોલ કરતું હતું તેમાં અચાનક એવું તે શું થયું કે માબાપને લાગવા લાગ્યું કે દીકરો હવે હાથથી ચાલ્યો ગયો છે? […]

કપાસમાં આંતર પાક પધ્ધતિ (Mix Farming) દ્વારા વધુ કમાણી

આંતર પાક પધ્ધતિ (mix farming) એટલે શું? એકજ ખેતરમાં એકજ સમયે, એક થી વધારે પાકોને જુદી જુદી હારમાં જરૂરીયાત મુજબના અંતરે વ્યવસ્થિત આયોજન કરી પાકોનું વાવેતર કરવામાં આવે છે તેને આંતરપાક પધ્ધતિ (mix farming) તરીકે ઓળખવામાં આવે છે. હાલનાં સમયમાં કે જેમાં ખેડૂત દીઠ જમીનનો એકમનાનો થઈ ગયેલ છે તેમજ સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં કે જયાં […]

આ માણસ માટી વગર ટામેટા વાવીને બની ગયો કરોડપતિ

ખેતી કરીને કમાણી કરવાનો શોખ લોકોમાં ધીરે ધીરે વધતો જાય છે. આજે આપણે એક એવી વ્યક્તિને મળીશું જેમણે ટામેટાની ખેતી કરીનને લાખોની કમાણી કરી છે. આ વાત છે ગાઝીપુર જિલ્લાના મિર્ઝાપુર ગામના નિવાસી પાર્થની, જેણે ખેતીમાં ક્રાંતિ લાવવા માટે ઘણાં પ્રયાસ કર્યા. પાર્થે હાઈડ્રોપોનિક (માટી વગરની ખેતી) ટેક્નિક વિશે વીર બહાદૂર સિંહ પૂર્વાંચલ વીવીમાં ભણ્યા […]

નૈરોબી પટેલ સમાજ મહોત્સવમાં સર્જાયું મિની ભારત : મોદી સંબોધન કરશે

વસંત પટેલ દ્વારા નૈરોબી (કેન્યા). તા. 28 : પૂર્વી આફ્રિકી દેશ કેન્યામાં વધુ એક કચ્છ સંલગ્ન મહોત્સવનો શુક્રવારથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. અવસર છે કચ્છીઓના વેસ્ટ વિભાગ સંકુલને 25 વર્ષ પૂર્ણ થયાનો… ઇ.સ. 1993થી અહીં શિક્ષણ, આરોગ્ય અને આવાસ સેવાનો મહત્ત્વાકાંક્ષી પ્રારંભ થયો હતો. ત્રિદિવસીય ઉત્સવની મંગળ શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટેલિ કોન્ફરન્સ સંબોધનથી […]

ગુજરાતી ખેડુતના અનોખા IDEAથી નવાઈ લાગશે: હવે બારે માસ મળશે Mango

બારે માસ કેરી ખાવા મળે તો નવાઇ લાગીને પણ આ સાચી વાત છે. કેરીનું નામ પડતાં જ સૌના મોઢામાં પાણી આવી જાય છે. ઉનાળાની સિઝન ચાલુ થતાં જ બજારમા વિવિધ પ્રકારની કેરીઓ જોવા મળે છે. આખા વર્ષમાં બેથી ત્રણ મહિના સુધી બજારમાં કેરીઓ મળતી હોય છે પરંતુ જો સિઝન પુરી થયા બાદ પણ કેરી ખાવા […]