વેસ્ટ જમીનમાં બેસ્ટ રિસોર્ટ.. પટેલે બનાવ્યુ ગુજરાતનું સૌથી મોટું થીમ પાર્ક..

જો કંઇક કરવાની ઇચ્છા હોય તો જંગલને પણ નંદનવન બનાવી શકાય છે. આવુ જ કામ કર્યું છે વિસનગરના એક પાટીદારે. સાબરમતી નદીના કોતરોની બિનઉપજાઉ અને બંજર ગણાય તેવી જમીનમાં સ્વર્ગ ઉભુ કરનારા આ વ્યક્તિ છે જીતુભાઇ પટેલ.  જીતુભાઇ પટેલે વિસનગર નજીક તિરુપતિ નેચરપાર્ક અને વિજાપુર-હિંમતનગર હાઇવે પર દેરોલમાં તિરુપતિ રિસોર્ટ ઉભો કર્યો છે. આ રીતે […]

“ઘીના ઠામમાં ઘી” નરેશ પટેલે રાજીનામું પરત ખેંચ્યું.

રાજકોટ, તા. ૪ :. ખોડલધામના સ્વપ્નદ્રષ્ટા અને ચેરમેન નરેશ પટેલ ટ્રસ્ટના આંતરીક રાજકારણ અને ચોક્કસ લોકો ચોક્કસ તત્વોથી દોરવાઈ જતા હોવાની લાગણી સાથે ચેરમેન પદેથી નિવૃત થવાની લાગણી સાથે રાજીનામુ આપતા રાજ્યભરમાં પટેલ સમાજમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો પરંતુ આજે આ લખાય છે ત્યારે નરેશભાઈ પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે, થોડી ગેરસમજો […]

ગુજરાતના ઉભરતા લોક સાહિત્યકાર અને હાસ્યકલાકાર ધનસુખભાઈ રાદડિયા

સંત કલાકાર અને કવિ ક્યારેય બની શકાતું નથી પરંતુ પૂર્વના સંગીત પ્રત્યેના લગાવ સાથે ધરતી પર જન્મતા હોઈ અને આવું જ કાઈ થયું એઇતિહાસિક વાતુ સાંભળવાનો શોખ ધરાવતા પટેલ સમાજના રાદડિયા પરિવાર ના નવ યુવાન હાસ્ય કલાકાર ધનશુખ ભાઈ રાદડિયા સાથે.. જેમના પિતા શ્રી વિનુભાઈ રાદડિયા અમદાવાદમાં આવેલ કાંકરિયા ખાતેના સ્વામીનારાયણ મંદિર માં સેવા કરતાં […]

અંબાજી મંદિરથી લઇ સાપુતારા હિલ્સ બનાવનાર આ પટેલ છે વિશ્વભરમાં પ્રસિદ્ધ

ઇ.સ.1971માં સૌ પ્રથમ વખત સિદ્ધપુરના વતની અને મંદિરના મુળ પુજારીઓની મંદિરના જિણોદ્ધારની વાત સરકાર સુધી પહોંચી. સરકાર દ્નારા કલેક્ટરની અધ્યક્ષતા નીચે કમિટીની રચના કરાઇ જેમાં જે.ટી.પટેલ મેમ્બર હતા. આ મંદિરના જિણોદ્ધાર વાત થતા જ જે.ટી.પટેલે સરકાર પાસે જે તે વખતે છ મહિનાનો સમય માંગી પ્રાયોગિક ધોરણે કામગિરી કરવાની શરૂઆત કરી. તેઓ પ્રથમ વાર મુખ્ય મંદિર […]

ગુજરાતના પ્રસિદ્ધ લોક સાહિત્યકાર અને હાસ્યકલાકાર- તેજસ પટેલ

ભારત દેશ વિવિધ સંસ્કૃતિ માટે જાણીતો છે એમાંય ગુજરાત પોતાની આગવી સંસ્કૃતિ ધરાવેછે ગુજરાતી લોકસંગીત દુનિયા ના દેશોમાં પ્રસિદ્ધછે ગરબા હોય કે ડાયરો લોકસાહિત્ય હોય કે હાસ્ય દરબાર બધુજ સાંભળનારી મહાન જાતિ એટલે ગુજરાતી એમાંય ગુજરાતના લોકકલાકારો ગુજરાત હોય કે ગુજરાત ની બહાર બધેજ પોતાના કલાના કામણ પાથરતા આવ્યા છે. લોકસાહિત્ય ને હાસ્ય રસ માં […]

ગુજરાતના આ પટેલે કરી છે દુનિયાના 192માંથી 119 દેશોની સફર

ભાવનગર જીલ્લાના ઘોઘા સિટીમાં 75 વરસની ઉમરના એક એવા બુઝૂર્ગ એમનું નિવૃત જીવન જીવન જીવી રહ્યા છે કે જેમણે દુનિયાના 192માંથી 119 દેશ જોયેલા છે. ભારતની આઝાદીને બે મહિનાની વાર હતી ત્યારે એટલે કે તા. 6/6/1947ના રોજ જન્મેલા જુલિયસભાઇ કહે છે કે ઇન્ડીયન ટ્રાન્સ્પોર્ટ મીનીસ્ટ્રીના અંડરમાં આવતી મર્ચન્ટ નેવીમાં નાવિક તરીકેની તાલીમ લઇને સી-મેન બુક […]

ખારેકના ઉત્પાદનથી કમાણી કરતો ખેડૂત, બીન ઉપજાઉ જમીનમાં પણ ખારેકનો પાક લઇ શકાય છે

ભાટીયા: કલ્યાણપુરના હરીપર ગામમા એક ખેડૂત દ્વારા ખારેકના છોડ ઉગાડવામા આવ્યા છે. ખારેકના વૃક્ષને પાણી કે માવજત વિના એક વૃક્ષ અંદાજે 5 હજાર જેટલી કમાણી કરાવી જાય છે. વૃક્ષ ઉગાડનાર ખેડૂત દિવ્યાંગ હોવાથી વગર માવજતે નાણા કમાઇ રહ્યા છે. આ ખેડૂત હાલમાં પાંચ ખારેકના વૃક્ષ દ્વારા કમાણી કરી રહ્યા છે હવે તેઓ બીજા 15 વૃક્ષ […]

ખેતરમાં ઝાડવા વાવીને શું ફાયદો થાય છે?

કુદરતી ખેતી મા ઝાડવાઓ નુ ઘણુ મહત્વ છે.આપણે ઝાડવા ઓ ફક્ત ફળ માટે કે લાકડુ મેળવવા માટે નથી ઉગાડવાના તેનો ઉપયોગ ઍના પાંદડા વગેરે થી આપણા પાક ને ખોરાક પુરો પાડવા  કરવાનો છે (બાયોમાસ તરીકે). સાથે સાથે ઍવા વૃક્ષો પણ વાવવા ના છે જે જલ્દી ઉગે અને પાક ને જરૂરી નાઇટ્રોજન પુરો પાડે. ખેતર મા […]

ગુજરાતના આ ખેડુતની ખેતી જોવા આવે છે વિદેશીઓ, ઓછા ખર્ચે કરે છે વધુ કમાણી

પાલનપુર: ડીસા તાલુકાના રાણપુરના ખેડૂતએ ગુવાર અને કાકડીની ખેતી મલ્ચીંગ અને ગ્રો કવરનો ઉપયોગ કરી સફળતા મેળવી છે. જેમાં ગુવારમાં અડધા વિઘા જમીનમાંથી 15 હજારના ખર્ચ સામે બે લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવશે. જ્યારે કાકડીના ત્રણ વિઘાના વાવેતરમાં રૂ. 20 હજારના ખર્ચ સામે 3 લાખનું ઉત્પાદન મેળવશે. કનવરજી ઠાકોરની આધુનિક ખેતી જોવા માટે વિદેશીઓ, આજુબાજુ જિલ્લાના ખેડૂતો, […]

જાણો કેવી રીતે પડ્યા આપણા દેશમાં બહુ ફેમસ આ 10 કેરીઓનાં નામ

અત્યારે માર્કેટમાં કેરી આવવા લાગી છે. આપણા દેશમાં અલગ-અલગ જાતની કેરી ફેમસ છે. અલગ-અલગ વિસ્તારમાં વખણાતી અલગ-અલગ જાતની કેરીઓનાં નામ ક્યાંક તેમના ગુણોના આધારે રાખવામાં આવ્યાં છે તો ક્યાંક તેમની ઉત્પત્તિના આધારે. ગુજરાતમાં સૌથી વધુ ફેમસ કેસર કેરી છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ, આપણા દેશમાં ફેમસ 10 કેરીઓ વિશે અને કેવી રીતે પડ્યાં […]