જાણો, મધમાખી, સાપ કે વીંછી કરડ્યો હોય તો સૌથી પહેલાં શું કરવું?

મધમાખી કરડી જાય તો સોજો આવી જાય ને ઘણાને તો તેનું ઇન્ફેક્શન પણ થાય. વળી વિંછી કરડે તો તો ઝેર ચડે. દરવખતે તેને મટાડવા તાત્કાલિક દવાખાને પહોંચવું શક્ય ના પણ હોય અને કેટલીક વાર તો પરિસ્થિતી એવી પણ હોય કે ઘરઘથ્થુ ઉપચાર અજમાવવામાં આવે તો મટી પણ જાય. તો આવી પરિસ્થિતીમાં કેવા-કેવા ઘરઘથ્થુ ઉપચારો અજમાવવામાં […]

Patel થી લઈ TARO BAP: વિદેશમાં પણ અનોખા નંબરના શોખીન છે ગુજરાતીઓ

એનઆરજી ડેસ્ક: મોંઘા અને લક્ઝૂરિયલ વ્હિકલ તો ઠીક પણ તેના મનપસંદ નંબરનો ક્રેઝ પણ ગુજરાતીઓમાં જાણીતો છે. વ્હિકલ ઉપરાંત પોતાના મનપસંદ મોબાઈલ નંબર મેળવવા માટે તેઓ ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર હોય છે, પછી એ ગુજરાત હોય કે વિદેશ પણ ગુજરાતીઓના શોખ બદલાતા નથી. વિદેશમાં સારી રીતે સેટ થયેલા અનેક ગુજરાતીઓ પોતાની કાર્સના મનપસંદ નંબર […]

કેવી રીતે બન્યું વર્ણીન્દ્ર ધામ, માત્ર 16 મહિનામાં બની આ સુંદર જગ્યા

અમદાવાદથી માત્ર 90 કિલોમીટરના અંતરે નાના રણની નજીક પાટડીમાં એક અદ્ધભૂત મંદિર બનીને તૈયાર થયું છે જ્યાં દરરોજ હજારો લોકો દર્શન કરવા આવે છે. આ જગ્યા છે વર્ણીન્દ્રધામ.. મીની પોઇચા તરીકે ઓળખાતું આ નીલકંઠ ધામ 15 એકરમાં ફેલાયેલું છે અને માત્ર 16 મહિનામાં બનીને તૈયાર થયું છે. કેવી રીતે બન્યું વર્ણીન્દ્ર ધામ મીની પોઇચા તરીકે […]

હિંગળાજના દર્શને પાકિસ્તાન નહિ જવું પડે, ગુજરાતમાં બન્યું અદભૂત મંદિર

કપડવંજથી 13 કિ.મી.ના અંતરે વ્યાસજીના મુવાડા પાસે ડુંગર અને ગુફાની પ્રતિકૃતિ સમાન હિંગળાજ માતાજીનું રમણીય મંદિર આવેલું છે. નવનિર્મિત એવું આ મંદિર શ્રધ્ધાળુઓ માટે અદભૂત અને આકર્ષણનું કેન્દ્ર છે. હિંગળાજ માતાજીના આ મંદિરની નજીકમાં પ્રસિધ્ધ યાત્રાધામ ઉત્કંઠેશ્વર મહાદેવ અને કેદારેશ્વર મહાદેવના મંદિરો આવેલા છે. તેથી અહીં આવતા યાત્રાળુઓ હિંગળાજ માતાના મંદિરે જઇ દર્શનનો લ્હાવો લે […]

માતા-પિતાનું ઋણ કેમ કરી ઊતરશે ?.

એક નાનો બાળક હતો. બાળકને કેરીનું ઝાડ (આંબો) બહુ ગમતો. જ્યારે નવરો પડે કે તુરંત આંબા પાસે પહોંચી જાય. આંબા પર ચડે, કેરી ખાય અને રમીને થાકે એટલે આંબાના વૃક્ષની ઘટાદાર છાયામાં સૂઈ જાય. બાળક અને આ વૃક્ષ વચ્ચે એક અનોખો સંબંધ હતો. બાળક જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ એણે આંબા પાસે આવવાનું […]

પ્રમુખ સારા માટે ખોટું બોલ્યા’તા, રાજીનામું આપી પરત ખેંચ્યું: નરેશ પટેલ

રાજકોટ: ખોડલધામના ચેરમેન નરેશ પટેલે બિ દિવસ પહેલા રાજીનામુ આપ્યું હતું ત્યારે પાટીદાર સમાજમાંખળભળાટ મચી ગયો હતો. પરંતુ સમાજના આગેવાનોની સમજાવટથી પરત ખેચ્યું હતું. આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, મારાથી ભૂલ થઇ ગઇ છે કે રાજીનામુ આપી મારે સામે આવવું જોઇએ પરંતુ મારા વ્યક્તિગત વ્યસ્તતાને કારણે હું સામે ન આવી શક્યો […]

આ પટેલે અંબાજી મંદિરને આપ્યું છે 7.50 કરોડના સોનાનું દાન, ભર્યો’તો સુંડલો

અમદાવાદ: તાજેતરમાં અંબાજી સ્થિત માં અંબાના ભક્ત અને અમદાવાદી એવા મુકેશ પટેલે એક સુંડલો(25 કિલો) સોનું અર્પણ કર્યું હતું. આ સોનાથી માતાજીના મંદિર મુખ્ય શિખરને મઢવામાં આવ્યું છે. અંબાજી મંદિરના શિખરે 368 જેટલા નાનામોટા સુવર્ણમય કળશો શોભી રહ્યા છે. મુકેશ ભાઈએ આ સોનું પાંચ-પાંચ કિલોના ભાગમાં પાંચ ભાગમાં આપ્યું હતું. ગોદરેજ ગાર્ડન સિટી બનાવનારા મુકેશ […]

માવો-ફાકી-મસાલો છોડાવવા માટે આવી ગયો તંબાકુ રહિત હર્બલ માવો

જૂનાગઢના સીનીયર સિટીઝન્સે કાન્તીલાલ જાંજરૂકીયા હવે વ્યસન મુકિત અભિયાનને સાચી દિશા મળે તે માટે હર્બલ માવાનો આવિષ્કાર કર્યો છે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં માવા ખાવા વાળા વ્યક્તિઓ નું પ્રમાણ વધારે છે.હાલ ના સમયમા યંગ જનરેશન મા આ તમાકુ વાળા માવા ખાવાનું પ્રમાણ વધતું જાય છે. જેને દયાનમા રાખી કાંતિલાલે આ માવાનો આવિષ્કાર કર્યો છે. […]

આ છે ડાયમંડ ટાયકૂન ગોંવિદભાઈ ધોળકિયાની ઓફિસ, જુઓ અંદરનો ‘હાઈટેક’ નજારો

સુરતમાં ડાયમંડ બિઝનેસ ક્ષેત્રે ધોળકિયા પરિવારનું નામ આગવી હરોળમાં રાખવામાં આવે છે. ‘ગોવિંદ ભગત’ કે ‘ગોવિંદકાકા’ના નામે જાણીતા રામકૃષ્ણ એક્સપોર્ટના ફાઉન્ડર ગોવિંદ ધોળકિયાએ આજે શૂન્યમાંથી મોટું સર્જન કર્યું છે. બિઝનેસ ફેલાવવાની સાથે તેમણે પોતાની ઓફિસ-ફેક્ટરીને પણ આધુનિક ટેકનોલોજી સાથે સજ્જ બનાવી છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા એસઆરકે એમ્પાયરને બહારથી જોતા જ અંદરની રોનકનો અંદાજો લગાવી […]

LICની કન્યાદાન યોજના, નાની બચત પુરા કરશે દીકરીના સપના

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે રોજ 132 રૂપિયા જેવી નાની રકમ બચાવશો તો થોડા વર્ષો બાદ આ રકમ 27 લાખ રૂપિયા બની શકે છે. જો તમે દીકરીના પિતા છો તો તમે આ રકમથી લાડકી દીકરીના લગ્ન કરાવી શકો છો. દેશની સૌથી મોટી સરકારી ઈન્શ્યોરન્સ કંપની LIC આવા લોકો માટે એક ખાસ સ્કીમ લઈને […]