આ પટેલ છે ભારતનો સૌથી ફાસ્ટેસ્ટ ડ્રાઈવર

ભારતના મોટર સ્પોર્ટ્સમાં નવો નેશનલ રેકોર્ડ બન્યો. જોખમી ગણાતા મોટરસ્પોર્ટ્સમાં આ રેકોર્ડ મૂળ ગુજરાતી આદિત્ય પટેલે બનાવ્યો. FMSCI તથા લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સે પણ આદિત્યના રેકોર્ડને માન્યતા આપી છે. પિતા કમલેશ પટેલના પગલે આદિત્ય પણ કાર રેસર બન્યા છે અને દેશ-વિદેશના અનેક ટ્રેક્સ પર રેસ કરી ચૂક્યા છે. શું રેકોર્ડ બનાવ્યો? વર્ષ 2016માં 28 વર્ષીય […]

વિદાય ટાણે… એક દીકરી નો મા-બાપ ને પત્ર.

મમ્મી-પપ્પા, નદી નું મૂળ અને સાધુ નું કુળ ના જોવાય પણ દીકરી નું તો મૂળ અને કુળ બંને જોવાય છે. મૂળ એટલે મા અને કુળ એટલે બાપ. મા,સંસ્કાર કોઈ સ્પર્ધા માં જીતી શકાતા નથી , એ તો માણસ ના કુળ અને મૂળ માં થી ઉતરી આવે છે. મમ્મી-પપ્પા, કાલે હું પરણી ને સાસરે જઈશ…. આ […]

પાન-માવા ખાનારને સમૂહલગ્નમાં નો એન્ટ્રી

સામાજિક જાગૃતિ માટે અગ્રેસર રહેતા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આ વર્ષે તમાકુ નિષેધ દિવસે એક અનોખો અભિગમ શરૂ કરાયો છે. દર વર્ષે સમાજ દ્વારા સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમા વરઘોડો નહીં કાઢનાર દંપત્તિનુ સન્માન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે નવા અભિગમના ભાગરૂપે જે વરરાજાને પાન-માવાનું વ્યસન હશે તો તેનું લગ્નોત્સવમાં રજિસ્ટ્રેશન નહીં […]

તડબૂચ ઉગાડી મહિલાએ 70 દિવસોમાં કરી 75,000 રૂપિયાની કમાણી

મહેનતનું ફળ મીઠું હોય છે, તેની સાબિત કરી બતાવ્યું છે એક મહિલા ખેડૂતે. આ ગરમીની ઋતુમાં લાલ અને મીઠાં તડબૂચ લોકોને ઠંડક તો આપે જ છે, પણ ખૂડત પરિવારનું નસીબ પણ બદલી નાખે છે. મધ્યપ્રદેશના રાજપુર તાલુકાના ગામ અકલબરાની મહિલા ખેડૂતે સ્વસહાયતા ગ્રૂપ સાથે મળીને તડબૂચની ખેતી કરી અને 70 દિવસોમાં જ લગભગ 75 હજારનો […]

આ છે સૌરાષ્ટ્રના 9 પટેલ બિઝનેસમેન, સુરતમાં નસીબ ચમકતા બની ગયા કરોડપતિ

ડાયમંડ સિટી સુરતમાં અનેક બિઝનેસમેનોએ સંઘર્ષ કરી સફળતા મેળવી છે. સૌરાષ્ટ્રના લોકોને તો સુરત સાથે નાતો જ કંઈક અલગ છે. વેપાર-રોજગાર માટે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી સુરત આવેલા અનેક લોકોનું નસીબ આ શહેરમાં ચમક્યું છે. સૌરાષ્ટ્રથી સુરતમાં સ્થાયી થયેલા મોટાભાગના લોકો હીરા, ટેક્સટાઈલ કે રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલા છે. નાની મૂડીએ બિઝનેસ શરૂ કરી […]

આ ખેડૂતે એક જ આંબા પર ઉગાડી 18 પ્રકારની કેરી, આ ટેક્નિકનો કર્યો ઉપયોગ

ઉત્તર પ્રદેશના મલિહાબાદમાં રહેતા હાજી કાલીમુલ્લા ખાનને મેંગો મેન કહેવામાં આવે છે. તેમણે એક ઝાડ પર 300થી વધારે પ્રકારની કેરી ઉગાડવાનું કારનામું કર્યું હતું. આ સિદ્ધિ માટે તેમને વર્ષ 2008માં પદ્મશ્રીથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ પ્રકારનું કારનામું હૈદરાબાદના એક ખેડૂતે પણ કરી બતાવ્યું છે. કૃષ્ણા જિલ્લાના વદલામાનું ગામના 24 વર્ષીય ખેડૂત કુપ્પાલા રામ […]

આ બે પાટીદારો બાઈક પર જશે લંડન, એક બની ચૂક્યા છે દાદા

અમદાવાદ: માણસને પેશન કંઈ પણ કરાવી શકે છે. કહેવત છે કે, ‘મન હોય તો માળવે જવાય’ બસ અમદાવાદના બે પટેલોએ પણ આવુ જ કંઈક મન બનાવ્યું છે. 24 એપ્રિલના રોજ આ બન્ને પાટીદારોએ બાઈક લઈને લંડન જવાનો નિર્ણય કર્યો છે. શહેરના 59 વર્ષીય એવા હિરેન પટેલ(દીકરાના ઘરે દીકરાઓ છે) તેમના મિત્ર પ્રકાશ પટેલ સાથે બાઈક લઈને […]

પુરતા પાણીના અભાવે પાક નિષ્ફળ જતા હતાશ થયેલા ખેડૂત દંપત્તિનો આપઘાત

સુરત જિલ્લાના ઓલપાડમાં રહેતા ખેડુત દંપતીએ મંગળવારે સુરત એરપોર્ટ પાસે ઝેર પીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. ખેતી માટેના પાણીની સમસ્યાના કારણે ખેડૂત દંપતિએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. ઓલપાડનાં કપાસીનાં ગામના ખેડૂત દંપતી બેભાન હાલતમા મળી આવ્યા હતાં. સિવીલ હોસ્પિટલમાં ખસેડાતા બંનેને મૃત જાહેર કરાયા હતાં. આત્મહત્યા પાછળ દેવુ અને […]

સુરતઃ પાટીદારોના પાંચમા આંતરરાજ્ય સમૂહ લગ્નમાં 37 દંપતી જોડાયા

સુરતઃ અખિલ ભારતીય કુર્મિ ક્ષત્રિય મહાસભા અને સમસ્ત પાટીદાર સમાજ સુરત દ્વારા પાંચમા આંતરરાજ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 37 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. કુપ્રથાઓને તિલાંજલિ આપવા સંદેશો વહેતો કરાયો કતારગામ સ્થિત સમસ્ત પાટીદાર સમાજની વાડી કતારગામ ખાતે આંતરરાજ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુંહતું. જેમાં 37 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યાં હતાં. ઓરિસ્સા, […]

પટેલ પરિવારની લગ્ન પ્રસંગે અનોખી પહેલ

દરેક પરીવાર માટે લગ્નનો પ્રસંગ એ મહત્વનો પ્રસંગ ગણાંય છે. લોકો પોતાની પ્રતિષ્ઠા મુજબ પોતાના પુત્ર અને પુત્રીના લગ્ન મોટા પાયે અનેે ભવ્ય રીતે કરતા હોય છે. ગમઢા પરીવારે તેમના પુત્રના લગ્ન અવસરે પર્યાવરણની જાળવણી અને ગામને હરીયાળુ કરવાના સંકલ્પના સથવારે અને નવીન અભિગમ સાથે ગમઢા પરીવારના પુત્ર જેન્તીના શુભલગ્ન કરવામાં આવ્યા હતા . જેન્તીભાઈ […]