નકામી બોટલોના ઉપયોગથી ભાંડુતના આ પટેલ ખેડૂતોનો ટપક સિંચાઈનો નવતર પ્રયોગ

સમગ્ર ગુજરાતમાં પીવાનાં પાણી અને સિંચાઈનાં પાણીનું સંકટ જોવા મળે છે. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ખેડૂતોની હાલત દયનીય બની છે. કરોડોના ખર્ચે આ કાંઠા વિસ્તારમાં સિંચાઈનું પાણી મળી રહે એ માટે સરકારે હાલમાં નહેરોનું નવીનીકરણ કર્યું છે છતાં કાંઠા વિસ્તારમાં સિંચાઈનાં પાણી પહોંચ્યાં નથી. જેથી કાંઠા વિસ્તારના ભાંડુત ગામના ખેડૂતો પોતાના શાકભાજીના […]

બાળકીની હત્યાના બનાવમાં પરિવારને શોધવા સુરતના બિલ્ડરે કરી રૂ.5 લાખના ઈનામની જાહેરાત, જાણો કેમ

પાંડેસરામાંથી 11 વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી એ ઘટનામાં બાળકીની ઓળખ આપનારી વ્યક્તિને રૂ. પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત બિલ્ડર તુષાર ઘેલાણીએ કરી છે. ત્યારે તેમને આ વિચાર કેમ આવ્યો એ જાણવા તુષાર ઘેલાણીનો સંપર્ક કર્યો તે તેમણે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં ચાર-પાંચ દિવસથી અખબાર વાંચો […]

સમાજે ગૌરવ અને પ્રેરણા લેવા જેવી સત્ય ઘટના.

સમાજે ગૌરવ અને પ્રેરણા લેવા જેવી સત્ય ઘટના. વાત છે રામાણી પરીવાર ની નામ:રામાણી હરેશભાઈ ગેલાભાઈ ગામ: વાવડા તા-બાબરા જી-અમરેલી હરેશભાઈ ના લગ્ન હીરલ સાથે 12-2-2008 ના રોજ સુરત મુકામે થયેલ. એમનો સંસાર સુખેથી ચાલતો હતો અને ચાલે જ છે એમને ત્યા ભગવાને 7-10-2009 ના રોજ એક દિકરી આપી જેનુ નામ છે આયુૃષી. પહેલા ખોળે […]

શેરડીના રસના આ ખાસ ફાયદા જાણી, રોજ 1 ગ્લાસ પીશો ઉનાળાનું અમૃત

ગરમીની શરૂઆત થાય એટલે શેરડીના રસનું પણ આગમન થઈ જાય છે. ગરમીના કારણે પરસેવારૂપે શરીરમાંથી પાણી નીકળી જવાને કારણે વાંરવાર મન એવું કહે કે કુછ ઠંડા હો જાયે, એવી ઈચ્છા માટે મન તરસતું હોય છે અને આવી ઈચ્છા થાય એટલે મનમાં તરત શેરડીનો તાજો રસ યાદ આવે અને પીવાની ઈચ્છા થઈ જાય છે. એમાંય હવે […]

ભચાઉ: લક્ઝરી-ટ્રેક્ટર અથડાતાં 9નાં મોત, તમામ મૃતકો પાટિદાર પરિવારના

ભચાઉ: ભચાઉ નજીકના શિકરા ગામ પાસે ટ્રેક્ટર અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં મોસાળ પક્ષથી મામેરા માટે જતાં મામેરીયા પક્ષના 9 લોકોના મોત થયા હતા. લગ્ન પ્રસંગ પહેલા મામેરીયાઓના મોતથી લગ્ન પ્રસંગમાં માતમ છવાયો હતો. સવારે થયેલા અકસ્માતની જાણ થતાં ભચાઉથી વિવિધ સંગઠનોના કાર્યકર્તા દોડી ગયા હતા. તો અકસ્માતને પગલે વાગડના લેવા […]

USમાં પટેલ બન્યો પોલીસ અધિકારી, ગુજરાતીમાં લોકોનો માન્યો આભાર

ન્યુજર્સીના રોસેલે પાર્કમાં રહેતા અને સહાયક રોઝેલ પાર્ક પોલીસ અધિકારી અવસર પટેલને સર્વસંમતિથી કાઉન્સિલ દ્વારા બરોના પોલીસ ઓફિસર તરીકે નિમવામાં આવ્યા છે. ઠરાવ 135-17 હેઠળ પટેલને પ્રોબેશનરી પોલીસ અધિકારીના પદે છ મહિના સુધી નિમણૂક કરવામાં આવી, બાદમાં તે સંપૂર્ણ રોઝેલ પાર્ક પોલીસ વિભાગ (આરપીપીડી) અધિકારી બની જશે. બરોના પ્રથમ ભારતીય અમેરિકન પોલીસ અધિકારીએ જ્યારે ભારતીય […]

શા માટે પીવું જોઈએ માટીના ઘડાનું પાણી ?

પીઢીઓથી ભારતીય ઘરોમાં પાણીનો સંગ્રહ કરવા માટે માટીના વાસણો, ઘડા કે માટલાનો ઉપયોગ કરવામાં આવે છે. આજે પણ કેટલાક લોકો એવા છે કે માટીના વાસણોમાં જ પાણી પીવે છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે માટીની સુંગધ અને તેના લાભને કારણે માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે માટીમાં અનેક […]

મલ્ચિંગ સ્ટાઈલથી ખેતી કરીને મબલખ કમાણી કરી રહ્યા છે ખેડૂતપુત્ર મહેશ પટેલ

મહેસાણાના વિજાપુર વિસ્તારમાં એક ખેડૂતે વૈજ્ઞાનિક પદ્ધત્તિથી ખેતી કરીને ટૂંકા ગાળામાં જ સારી આવક મેળવી છે. વૈજ્ઞાનિક પદ્ધત્તિમાં આ ખેડૂતે મલ્ચીંગ પદ્ધત્તિ અપનાવી છે. મલ્ચીંગ પદ્ધતિથી ખેતી કરવાથી કેવા થાય છે ફાયદા તેની માહિતી આ ખેડૂતે આપી હતી. જગતનો તાત હવે ખેતી વૈજ્ઞાનિક પદ્ધતિથી કરીને પોતાની આવક વધારી રહ્યો છે. મહેસાણાના વિજાપુરના રામપુર કોટ ગામના […]

અંતિમયાત્રામાં ઘરેથી દોણીમાં અગ્નિ કેમ લઈ જવામાં આવે છે?

માનવીને એના અગમ પંથની મુસાફરી માટે સજાગ કરતું તેમજ દેહની ક્ષણભંગુરતા સમજાવતું પ્રતીક એટલે દોણી. પ્રાચીન કાળમાં જે અગ્નિને સાક્ષી રાખી લગ્ન થતાં તે અગ્નિ ઘરમાં સતત પ્રજ્વલિત રાખવામાં આવતો અને મૃત્યુ પછી તે ગૃહ્યાગ્નિને માટલીમાં મૂકી સ્મશાનમાં લઈ જતા અને તેનાથી મૃતદેહને અગ્નિદાહ આપતા. દોણી સાથેની સ્મશાનયાત્રા તેમજ તે વખતે થતો, ‘રામ બોલો ભાઈ […]

પ્લેન ક્રેશમાં પટેલ યુવકનું મોત, સેલિબ્રિટી જેવી હતી વૈભવી લાઇફસ્ટાઇલ

અમેરિકાના સેન્ટ્રલ એરિઝોના ગોલ્ફ કોર્સમાં ગત સોમવારે એક સ્મોલ પ્લેનમાં ટેક ઓફ કરતાંની સાથે જ આગ લાગી ગઇ. આગના ગોળામાં પરિવર્તિત થઇ ગયેલા આ પ્લેનમાં 6 લોકો સવાર હતા અને આ તમામ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા છે. સ્થાનિક સમય અનુસાર, મોડી રાત્રે 8.45 વાગ્યે સ્કોટ્સડેલ એરપોર્ટ પરથી ટેકઓફ થયેલું આ પ્લેન લાસ વેગાસ જઇ રહ્યું […]