60 વીઘામાં પટેલ સમાજનો 19મો સમુહ લગ્નોત્સવ, બળદ ગાડામાં આવશે જાન

વિસાવદરનાં નાની મોણપરી ગામે સમસ્ત લેઉવા પટેલ સમાજ, લેઉવા પટેલ મહિલા મંડળ અને જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા 29 એપ્રિલને રવિવારે 19મો સમુહ લગ્નોત્સવ યોજાશે. જેમાં જુની સંસ્કૃતિ અને પરંપરા મુજબ બળદ ગાડામાં વરરાજાનું સામૈયુ કરાશે અને નાનો મોણપરીમાં મહેમાનોને ઘેર-ઘેર ઉતારા અપાશે. જેનાથી એક બીજા પરિવારોમાં સદભાવનાની લાગણી જન્મે અને એક બીજા […]

આ મંદિરમાં હનુમાનજી બિરાજે છે તેમના પુત્રની સાથે, એકસાથે થાય છે પિતા-પુત્રની પૂજા.

ઓખા પાસે આવેલા બેટ દ્વારકા ટાપુ પર ભગવાન દ્વારકાધિશજીના મંદિરથી લગભગ પાંચ કિલોમીટર દુર હનુમાનજીનું મંદિર છે  જે હનુમાન દાંડી મંદિર તરીકે ઓળખાય છે આ સ્થળે ભાવિકો રામભક્ત હનુમાનની સોપારીની માનતા રાખે છે  આ સ્થળે હનુમાનજી પાતાળમાં રામચંદ્રજી લક્ષ્મણજીને લાવ્યા હતા એવી હનુમાન દાંડીની પૌરાણિક માન્યતા છે. હિન્દુ ધર્મમાં વિશ્વાસ ધરાવતા તમામ લોકો આ વાત […]

સુકી ખેતી (Dry Farming)

ગુજરાત રાજ્યની કુલ ૧૦૧ લાખ હેક્ટર ખેતીલાયક જમીન પૈકી ૨૨% વિસ્તારમાં જ પિયત થાય છે જયારે બાકીના ૭૮% વિસ્તારને ખેત ઉત્પાદન માટે ફક્ત વરસાદના (આકાશીયા ) પાણી ઉપર જ આધાર રાખવો પડે છે . આવા વિસ્તારો માં ખેત ઉત્પાદનની ક્ષમતા ઓછી છે અને એકધારૂં ઉત્પાદન ટકી રહેતું નથી. સૂકી ખેતી (Dry farming) વિસ્તારમાં ક્ષેત્રપાક વ્યવસ્થાનો […]

ગુજ્જુ ખેડૂતની કરામતે તેને ચર્ચામાં લાવી દીધો, આવી ખેતી તમે નહીં જોઇ હોય

આપણો ભારત ખેતી પ્રધાન દેશ છે. રાજ્યોમાં એક બાજુ ખેડૂતોની સ્થિતી દિવસેને દિવસે મુશ્કેલ ભરી થતી જાય છે, તો બીજી તરફ ઘણા ખેડૂતો આધુનિક ખેતી તરફ વળીને નવી નવી પદ્ધતિઓ અપનાવી રૂપિયા કમાય છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો અહી ના ખેડૂતે પોતાના દિમાગ અને હોશિયારીથી અશક્યને શક્ય કરી બતાવ્યું હતું. જે હાલ ખૂબજ ચર્ચામાં […]

15 વર્ષીય ખેડૂત પુત્રએ કરી અનોખી શોધ, આતંકીઓ નહીં સર્જી શકે ખાનાખરાબી

હરિયાણા: અહીં રહેતો અને 11માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અવનીતે ખૂબ જ કમાલનું આવિષ્કાર કર્યું છે. તેણે આર્થિક તંગીના માહોલમાં પણ માઇન ડિટેક્ટર બનાવ્યું છે. જેના વિસ્તારમાં વિસ્ફોટક સામાન આવતા જ સાયરન વાગે છે. – અવનિતના પિતા સુધીર કુમાર ખેડૂત છે અને તેમને ત્રણ દિકરાઓ છે. – પાછલા ઘણા મહિનાઓથી બોર્ડર પર ભારતીય જવાનો પર […]

મોટી પરબડી ગામની દીકરી ધૃતિ બાબરીયા લંડનની ઓક્સફર્ડ યુનિ.માં Ph.D થઈ

ધોરાજીના નાના એવા મોટી પરબડી ગામની પુત્રીએ લંડનની ઓક્સફર્ડ યુનિ.માંથી ગાયનેકોલોજી વિષયમાં આનુવાંશિક જીનેટીક પ્રોબ્લેમ ઉપર પીએચડીની પદવી પ્રાપ્ત કરીને દેશ તેમજ ગામ અને સમાજનું નામ રોશન કર્યું છે. તેમજ માતાનું સ્વપ્ન પૂર્ણ કરવા પુત્રીની અથાગ મહેનત રંગ લાવી છે. આમ બેટી બચાવ બેટી પઢાવની ઉક્તિને સાર્થક કરી છે. ધોરાજીના મોટી પરબડીના ધૃતિ બાબરીયાને લંડનની […]

આ મહિલાઓ કરે છે દુધનો વેપાર, મહિને કમાય છે લાખો

આખી દુનિયામાં ગુજ્જુનું નામ ધમકો બોલાવે છે. ગુજ્જુ ક્યારેય પાછા પડ્યા નથી અને પડશે પણ નહી. ગુજ્જુ બધી સમસ્યાનો ઈલાજ આસાની થી શોધી કાઢે છે. હિંમતનગર, સાબરકાંઠાના વડાલી તાલુકાના જેતપુર ગામનાં વીણાબેન રોજ સવારે પાંચ વાગે ઊઠીને તબેલામાં પહોંચી જાય છે. ગાયોને પહેલાં નવડાવે છે અને પછી મશીનથી દોહવાનું કામ કરે છે. દૂધ દોહ્યા બાદ […]

15 વર્ષના છોકરાંએ બનાવ્યું એવું મશીન કે, લાખો લોકોના જીવ બચી જશે

તામીલનાડુના વતની એવા 15 વર્ષની ઉમરના આકાશ મનોજ નામના એક ભારતીય બાળકે આખી દુનિયાને અચરજમાં મુકી દીધી છે. આકાશમનોજ નાનો હતો ત્યારથી એને મેડીકલ સાયન્સના પુસ્તકો વાંચવા ગમતા હતા. જ્યારે એ 8માં ધોરણમાં ભણતો હતો ત્યારે 13 વર્ષની વયે એ મેડીકલ સાયન્સના જર્નલ વાંચવા માટે બેંગ્લોરની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સની લાઇબ્રેરીમાં નિયમીત રીતે જતો હતો. […]

સુરત રેપ કેસ : બાળકીની ઓળખ વહેલી થાય માટે સાડીના પેકેટ પર લગાવ્યા Photo

ઉન્નાવ અને કઠુઆમાં રેપનો કિસ્સો હજી તાજો જ છે, આ બે કિસ્સાને કારણે દેશભરમાં લોકોમાં મહિલા સલામતીને મામલે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે સુરતની માસુમ બાળા ન્યાય તો દૂર, પોતાની ઓળખ માટે જ હજી ઝઝૂમી રહી છે. માસૂમ બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યા બાદ તેણીનું મોઢું અને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ સુરતના ભેસ્તાન […]

આધુનિક ઢબે ડ્રેગન ફ્રુટની ખેતી થકી 17 વર્ષની આવક સુનિશ્ચિત બનાવી

સુરતના કેમિકલ એન્જિનિયરે ધરમપુરના ઓઝરપાડામાં હેલ્થ બેનીફિટ અને વિટામિન, મિનરલ્સ અને હાઈ ન્યુટ્રીશન વેલ્યુ ધરાવતા ડ્રેગન ફ્રુટની ખેતી કરી 15 થી17 વર્ષની આવક સુનિશ્ચિત કરી છે. એક વાર ડ્રેગન ફ્રુટની રોપણી કરી નિયમિત પિયત કરવાથી લાંબા ગાળા સુધી ઉત્પાદન મળે છે. કાંટાવાળા થોર ઉપર કાંટા રહિત આવતા ફળની સારી એવી આવક મળી શકે છે. સુરતના […]