ગરમ પાણીમાં મિક્સ કરો આ 1 વસ્તુ, ફાયદા જાણી આજથી જ શરૂ કરશો પીવાનું

ઈન્ડિયા વરિયાળીનો સૌથી મોટો એક્સપોટર છે. આપણે ત્યાં લોકો જમ્યાં પછી વરિયાળી ખાય છે. આ માઉથને રિફ્રેશ કરે છે, પરંતુ માત્ર આટલું જ પૂરતું નથી વરિયાળીમાં કોપર, પોટેશિયમ, કેલ્શિયમ, ઝિંક અને મેગ્નીઝ હોય છે. તેમાં વિટામિન C, આયર્ન, સેલેનિયમ અને મેગ્નીશિયમ પણ હોય છે. તેનાથી તમે સમજી શકો છો કે વરિયાળી કેટલી ફાયદાકારક છે. પરંતુ […]

પટેલ પરીવાર ગાયની યાદમાં બનાવશે સમાધિ, ગામમાં ધુમાડાબંધ જમણવાર કરાવ્યું,

કુદરતના અજીબ કિસ્સાઓ જોવા મળે છે તેવો જ એક કિસ્સો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રણીયાળા ગામે જોવા મળ્યો હતો. ગઢડાના રણીયાળા ગામે એક ખેડૂતની ગાયનું મોત થતા માલિક અને ગ્રામજનો દ્વારા ગાયની વાજતે ગાજતે પાલખી યાત્રા કાઢી ધાર્મિક વિધિ કરી પોતાની વાડીએ ગાયને સમાધિ આપી હતી. ગાયનું મંદિર બનાવવા માટે આજે સમાધિ સ્થળ પર શાસ્ત્રિક […]

ગુજરાતનો આ ખેડૂત ટપક સિંચાઈ પધ્ધતિથી રોજ ઉતારે છે 20 મણ પપૈયા

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાના એવા ફાચરિયા ગામના પ્રગતિશીલ ખેડૂત ભાવેશભાઈ વડાલીયાએ ગત વર્ષથી સામાન્ય પાકોની ખેતી છોડીને બાગાયતી પાકો તરફ વળી કઈક નવું કરવાનો વિચાર કર્યો હતો. અને તેનું અનુકરણ કરી તેમણે તેમની 7 વીઘા જમીનમાં કુલ 3800 પપૈયાના છોડ વાવ્યા છે જેમાંથી તેઓ ટપક સિંચાઈ પધ્ધતિથી રોજ 20 મણ પપૈયા ઉતારે છે. ફાચરિયા […]

લગ્ન પછી ઘરના ઝગડા અટકાવવા આટલું જરૂર વાંચો… સમજુ પતિ-પત્ની અને સાસુ-સસરા માટે…

એક યુવકના લગ્ન થયા. ઘરમાં નવવધુ આવી અને ઘર આનંદ ઉલ્લાસથી ગુંજવા લાગ્યુ. નવી આવેલી વહુ બધાની ખુબ સારસંભાળ રાખતી હતી. ઘરના બધા સભ્યો ઘરના આ નવા સભ્યના આગમનથી આનંદમાં હતા પણ એકમાત્ર યુવાનની માતા થોડી ઉદાસ ઉદાસ રહેતી હતી. યુવકના પિતાને થોડાક દિવસમાં જ ખબર પડી ગઇ કે વહુ આવ્યા પછી એમની પત્નિ થોડી […]

1 વીકમાં 3 કિલો વજન ઘટાડશે આ ખાસ ડાયટ પ્લાન, ફોલો કરતા જ દેખાશે અસર

વેટ લોસ કરવા માટેના બધા ઉપાયો નિષ્ફળ થઈ રહ્યા હોય અને તમે જલ્દી વજન કાબૂમાં કરવા માગતા હોવ તો આજે અમે તમને 7 દિવસના ડાયટ પ્લાન વિશે જણાવીશું. આ ડાયટ પ્લાન દુનિયાભરમાં સૌથી વધુ અસરકારક ડાયટ પ્લાન માનવામાં આવે છે. દિવસ પ્રમાણે આ ડાયટ પ્લાનમાં કેટલાક ખોરાક ખાવાના હોય છે. જેની મદદથી ઝડપથી વજન ઘટે […]

આ પાટીદાર ગર્લે શોધ્યો મંગળ પર માનવજીવનનો તોડ, NASAમાં કરશે પ્રેઝેન્ટેશન

બ્રહ્માંડની રચના સમજવા ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો અનંતકાળથી પ્રયાસ કરી રહ્યા છે. જેનું સર્જન છે તેનો વિનાશ પણ છે, જેનો જન્મ છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. ત્યારે આકાશ ગંગામાં પૃથ્વી સિવાય હાલ ક્યાંય જીવન નથી. માનવજીવનને અન્ય ગ્રહો પર ચકાસવાના પ્રયાસો વિશ્વની સ્પેસ એજન્સીઓ વર્ષોથી કરી રહી છે. ત્યારે અમદાવાદી સ્કૂલ ગર્લ નાસામાં જઈને પૃથ્વીનો […]

ડૉ.ભેંસાણિયાની રક્તદાન કેમ્પ દ્વારા અનોખી સેવા

વડોદરા:- પાંચ ભાઈઓમાં હું સૌથી નાનો છું. ઉનાળાના વેકેશનમાં હું ગામડે ગયો હતો. પિતા ખેડૂત હોવાથી અમે પણ વેકેશનના સમયે ખેતરમાં જતા. 1972ની વાત છે, જ્યારે હું નવમાં ધોરણના વિકેશનમાં ખેતરમાં મજૂરી કરવા ગયો. પાછા વળતા પિતાને એટેક આવ્યો અને મારા હાથમાં એમણે છેલ્લા શ્વાસ લીધા. જો હું ડોક્ટર હોત તો પપ્પાને બચાવી શક્યો હોત […]

સવારે ઊઠવાથી લઈને સૂવા સુધી અપનાવો આ 9 નિયમો, ક્યારેય નહીં પડો બીમાર

કાયમ હેલ્ધી રહેવા માટે આખો દિવસ અનેક રૂલ્સ ફોલો કરવાના હોય છે. તેના વિશે આયુર્વેદમાં ખૂબ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. જો આપણે ડેલી લાઇફમાં આ વાતોને ફોલો કરીશું તો અનેક બીમારીઓના ખતરાથી પહેલા જ બચી શકીએ છીએ. ભોપાલના આયુર્વેદ એક્સપર્ટ અને આયુર્વેદ બુક રાઇટર ડો. અબરાર મુલ્તાની જણાવી રહ્યા છીએ ડેલી રૂટિનમાં અજમાવી શકાય તેવા […]

કામિની સંઘવીની કલમેઃ સ્ત્રીઓ પ્રત્યે અત્યાચારો ઘટતાં નથી કારણ કે…

સ્ત્રીઓ પ્રત્યે અત્યાચારના વિરોધમાં ફેસબુક પર પોતાનું પ્રોફાઈલ પિક્ચર બ્લેક મૂકવાની ઝુંબેશ અત્યારે પ્રચલિત છે, પરંતુ અંગત રીતે હું નથી માનતી કે વિરોધના આવા પ્રકારથી કે કેન્ડલ લાઈટ માર્ચ કરવાથી કે તે વિશે સોઈ લોહીમાં બોળીને લખવાથી સ્ત્રી પરના અત્યાચાર બંધ થઇ જશે. પણ…પણ… પણ… આજથી ચાર વર્ષ પહેલાં નિર્ભયાકાંડ થયો ત્યારે જરુર માનતી હતી […]

એક આઇડિયા અને 19 વર્ષનો આ પટેલ છોકરો બન્યો 100 કરોડનો માલિક

સામાન્ય રીતે કોઇ પણ ટીનેજ જ્યારે 17 કે 19 વર્ષની ઉંમરે હોય ત્યારે તેના મનમાં કરિયર અને ભવિષ્યના સપનાંઓ ચાલતા હોય છે. પરંતુ UKમાં રહેતો અક્ષય રૂપારેલીયા વિદેશમાં જઇ વસતા તમામ ગુજરાતીઓ માટે પ્રેરણાદાયી બની ગયો છે. આ ગુજરાતી યુવાનની કમાણી એટલી છે કે, વિદેશીઓ તેની આગળ પાછળ ફરતા થઇ જાય. અક્ષય બ્રિટનમાં સૌથી યુવા […]