ડીસા: શક્કર ટેટી દુબઈવાસીને દાઢે વળગી, 1 લાખના રોકાણ સામે થશે 23 લાખની કમાણી

ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામના એક ખેડૂતે સાત વિઘા ખેતરમાં ટેટીની ખેતી કરીને માતબર ઉત્પાદન મેળવ્યું છે. જેમાં સાત વિઘામાં ટેટીની ખેતીમાં રૂ. 1 લાખ સાત હજારના ખર્ચ સામે રૂ. 23 લાખ ઉપરાંતનું વળતર મેળવશે. આ ટેટી દુબઇ એક્સપોર્ટ થઇ રહી છે. આમ દુબઇવાસીઓને ડીસાની ટેટી મીઠી લાગી રહી છે. ખેડૂતે કર્યો માત્ર ધોરણ 7 […]

આ તેલથી પાંચ દિવસમાં ટાલમાં ઊગવા લાગશે નવા વાળ

ચહેરાની સાથે વાળ પણ આપણી પર્સનાલિટી વધારવામાં અગત્યતા ધરાવે છે. જો ઉંમર પહેલા જ માથા પરના વાળ જવા લાગે તો અનેક પ્રકારની શરમ અનુંભવાતી હોય છે. મહિલાઓની સરખામણીમાં પુરુષોને વધુ પ્રમાણમાં ટાલ પડવાની સમસ્યા સતાવતી હોય છે. માથામાં ટાલ પડવાને કારણે કેટલાક લોકો એટલી બધી શરમ અનુંભવે છે કે તેઓ સ્ટ્રેસમાં આવી જાય છે જેની […]

બાઇકના જૂના ટાયરને આવી રીતે બનાવો ટ્યૂબલેસ, ક્યારેય નહીં પડે પંક્ચર

જો તમારી બાઇક કે સ્કૂટરમાં ટ્યૂબવાળું ટાયર છે અને તેને તમે ટ્યૂબલેસ ટાયરમાં કન્વર્ટ કરવા માગો છો, તો આ કામને એકદમ સરળતાથી કરી શકાય છે. ટ્યૂબલેસ ટાયરના ઘણા ફાયદા છે. ખાસ કરીને જ્યારે બાઇકમાં પંક્ચર થાય છે, ત્યારે આ ટાયરને આખું ખોલાવની જરૂર રહેતી નથી, પરંતુ બહારથી જ તેમાં સ્ટ્રીપ લગાવી શકાય છે. એલોય વ્હીલની […]

4 સ્ટુડન્ટે બનાવ્યુ અનોખુ હેલ્મેટ, અકસ્માત થાય તો પરિવારને કરી દેશે જાણ

વડોદરા શહેર નજીક આવેલી પારૂલ યુનિવર્સિટી ખાતે ટેક ફેસ્ટ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓના એક હજાર જેટલાં પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં અકસ્માત બાદ મદદ માટે મેસેજ કરતા સેન્સરવાળા હેલ્મેટના પ્રોજેક્ટે આકર્ષણ જમાવ્યુ હતુ. રૂપિયા 15 હજારની કિંમતમાં તૈયાર થયેલુ હેલ્મેટ અકસ્માત થાય તો 4 મોબાઇલ નંબર પર મેસેજ કરીને જણાવી દે છે. અને […]

“એન્કર, પત્રકાર, લેખક અને સમાજ સેવી” એવા હાર્દિક સોરઠીયાનો આજે જન્મદિવસ

રાજ્યપાલના હસ્તે બહુમાન મેળવનાર રાજ્કોટનું ગૌરવ “એન્કર, પત્રકાર, લેખક અને સમાજ સેવી”, મવડી ગામ ના વતની એવા હાર્દિક સોરઠીયા નો ૨૪ તારીખે જન્મદિન – ૨૬ માં વર્ષે મંગલ પ્રવેશ. સાદગી,સોમ્યતા ને સજ્ન્ન્તા ના લઇ આવ્યા અમે સરવાળા જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ હાર્દિક સોરઠીયા સાદગી,સોમ્યતા,સજ્ન્ન્તા અને સવિશેષતા નો અનેરો સમન્વય અને વિકાસ નો પર્યાય તો વળી […]

વર્ષોથી જેમને ગામનુ પાદર જોયુ નથી તેવા વડીલોને સ્વખર્ચે જાત્રા કરાવશે આ પટેલ યુવાન

રાજકોટથી માત્ર ત્રીસ કિલોમીટર દૂર ભાવનગર હાઈ વે ઉપર ખારચિયા ગામ આવ્યું છે. આ ગામમાં એક ડઝનથી વધુ વડિલો એવા છે કે જેમણે છેલ્લા એક દસકાથી તેમના ગામનું બસસ્ટેન પણ નથી જોય. અન્ય અનેક વડિલો પણ એવો છે કે જેમણે ગામ બહાર જવાનું લગભગ બંધ કરી દીધુ છે, કારણ બધાના જુદા છે. પણ અવસ્થાને કારણે […]

દીકરો હોય કે દીકરી, શું ફરક પડે છે?

સ્નેહા પટેલની કલમે.. ભગવાનના આશીર્વાદ હોય તો જ તમારા ઘરે દીકરીનો જન્મ થાય – દીકરી એટલે વ્હાલનો દરિયો વગેરે વગેરે…જેવી વાતો આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ. જે આપણી પાસે કાયમ ના રહેવાનું હોય એની પર વધારે જ મમત્વ હોય એ વાત સાચી પણ એ મમત્વમાં આપણે જે કાયમ આપણી પાસે રહેવાનું હોય એને ‘ઘર કી […]

ગુજરાતમાં જ છે વેકેશન માણવા માટેનું આ અદભૂત ડેસ્ટિનેશન

ઉનાળુ વેકેશન દરમિયાન ગુજરાતમાં અનેક ફરવા લાયક સ્થળો છે. વડોદરા નજીક દેવ ડેમ પર આવેલો દેવ્સ કેમ્પ તેમાંથી જ એક છે. અહીંનું પાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓને આવવા માટે ખેંચે છે. દેવ ડેમની સુંદરતાને કારણે આ સ્થળ મનમોહક બની જાય છે. દેવ ડેમના સાનિધ્યમાં આવેલું છે દેવ ઇકો ટુરિઝમ સેન્ટર પંચમહાલ જિલ્લાના ઢોલીકુઇ ગામ નજીક દેવ ડેમ […]

આ 5 ઉપાય કરવાથી સફેદ વાળ થશે નેચરલ કાળા અને પાછાં સફેદ પણ નહીં થાય

મોડાં સુધી જાગવું, વધુ સ્ટ્રેસમાં રહેવું અને ખાનપાનમાં ધ્યાન ન આપવાથી આજકાલ જવાનીમાં જ વાળ સફેદ થવા લાગ્યા છે. આયુર્વેદ ડો. નિખિલ શર્મા મુજબ નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરીને વાળને સફેદ થતાં રોકી શકાય છે. જેથી તેઓ એવી 5 ટિપ્સ જણાવી રહ્યાં છે જેનાથી વાળ નેચરલી કાળા થઈ શકે છે. કેમ જવાનીમાં વાળ સફેદ થવા લાગે […]

પાટણ માં “ખોડાભા” હોલ ખાતે “૪૨ લેઉવા પાટીદાર” સમાજનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો. સમાજના અનેક મહાનુભાવોનું કરાયું સન્માન.

પાટણ શહેરના ઊંઝા હાઈવે પર આવેલા ખોડાભા હોલ ખાતે તા. ૨૧/૦૪/૨૦૧૮ ના રોજ ૪૨ લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા “શ્રી ૪૨ લેઉવા પાટીદાર” સમાજનો ભવ્ય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં સમાજના પ્રતિષ્ઠિત અને સન્માનનીય વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ૪૨ લેઉવા પાટીદાર સમાજના અગ્રણી અને પાટણના વર્તમાન ધારાસભ્ય ડો. કિરીટ પટેલ , પાટણના જીલ્લા […]