રાત્રે સુતી વખતે બસ એક એલચી ચાવો, થશે આ આઠ ફાયદા

આપણે સામાન્ય રીતે એલચી ખાતા હોઇએ છીએ પરંતુ તેના ફાયદા શું છે એ કદાચ જાણતા નથી હોતા. રાત્રે દરરોજ સુતા પહેલા એલચી ખાવાથી પણ અનેક ફાયદા થાય છે. આજે અનિંદ્રા મુખ્ય સમસ્યા સમાન છે, તેવામાં જો દરરોજ રાત્રે એલચીવાળું દુધ પીવામાં આવે તો અનિંદ્રાની સમસ્યા રહેતી નથી. આ ઉપરાંત પેટ સાફ રહેવું, યાદશક્તિ વધવી સહિત […]

કાર અને બાઇકના ટાયરમાં નાંખો આ લિક્વિડ, ક્યારેય નહીં પડે પંક્ચર

ટૂ વ્હીલર હોય કે ફોર વ્હીલર પંક્ચરની સમસ્યા સતાવતી રહે છે. તેવામાં જ્યારે આપણે ક્યાંક ફરવા જઇ રહ્યા હોવ ત્યારે વાહનમાં પંક્ચર પડે તો મજા ખરાબ થઇ જાય છે. ખાસ કરીને ગરમીની સિઝનમાં પંક્ચર થવું વધારે કષ્ટદાયક હોય છે. આવી સ્થિતિમાં જો પંક્ચર રિપેઇર કરતી દૂકાન આસપાસ ન હોય, ત્યારે મુશ્કેલી વધી જાય છે. જોકે, […]

એકદમ સરળ છે આ 7 યોગ, પેટની હઠીલી ચરબી ચોક્કસ દૂર થશે, એકવાર કરો ટ્રાય

પેટની આસપાસની ચરબી માત્ર જોવામાં જ ખરાબ લાગે છે એવું નથી. પણ તેના કારણે ઘણી બીમારીઓ પણ થઈ શકે છે. આ ફેટ મહત્વના ઓર્ગન્સની આસપાસ જમા થાય છે. જેથી આ બોડીના અન્ય ભાગમાં જમા થતાં ફેટથી વધુ ખતરનાક હોય છે. આના કારણે કેટલીક સીરિયસ બીમારીઓ પણ થઈ શકે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

દેસાઈ પરિવારે દીકરીના લગ્નમાં કર્યું આ કામ, બેસાડ્યો સમરસતાનો દાખલો

પાટણ: ભારતીય સંસ્કૃતિ જુદી જુદી જ્ઞાતિ અને ધર્મો પર આધારિત છે અને દેશમાં વિવિધતામાં એકતા જોવા મળે છે ત્યારે જ્ઞાતિ સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પાટણના અજીમાણા ગામે જોવા મળ્યું જ્યાં એક દેસાઈ પરિવારે પોતાની દીકરીની સાથે સાથે વાલ્મિકી સમાજની સાત દીકરીઓના સમૂહ લગ્નમાં કન્યાદાન કરી સમરસતા નો ઉત્તમ દાખલો પૂરો પડ્યો છે. આ સમૂહ લગ્ન અન્ય જ્ઞાતિઓના […]

શું તમે બાળકને ટોક ટોક કરો છો? તો ના કરતા, આવશે આવું પરિણામ

પેરેન્ટિંગને આપણે બહુ હળવાશ લઇને છીએ પરંતુ પેરેન્ટિંગ બહુ સેન્સેટિવ સબ્જેક્ટ છે. પેરેન્ટસનું થોડું પણ ગલત વર્તન તેના બાળકના વ્યક્તિત્વ પર બહુ વિપરિત અસર ઉભી કરે છે. તો બાળક સાથે માત-પિતાએ બહુ સમજદારી પૂર્વક વર્તન કરવું પડે છે. આજકાલના બાળકો ખૂબ જ સ્માર્ટ બની ગયા છે. જો બાળકો સાથે સતત ગલત બિહેવિયર કરવામાં આવશે તો […]

જો તમારી કાર કે બાઇક માટે લેવા માગો છો VIP નંબર તો આ છે પ્રોસેસ

નંબર્સ આપણા જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે. ઘણા લોકો અમુક ખાસ નંબરને પોતાના માટે લકી માનતા હોય છે અને તેના કારણે પોતાની દરેક વસ્તુમાં એ નંબરને સામેલ કરે છે. ખાસ કરીને લોકો પોતાની કાર અથવા બાઇક માટે પણ પોતાના લકી નંબર અથવા વીઆઇપી નંબર લેવા માગે છે. સૌથી વધારે વીઆઇપી નંબર્સ આ પ્રકારના હોય છે, […]

નાનું એવું ગામ જસાપુરના ખેડુતપુત્ર ગોવિંદભાઈ વસોયાના પુત્ર સચીન વસોયા બન્યા સમગ્ર ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ..

જૂનાગઢ, તા.૨૫: ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ગીર તાલુકાના જસાપુર ગામના ઉદ્યોગપતિ ખેડૂતપુત્ર ગોવિંદભાઈ પ્રેમજીભાઈ વસોયા (હાલ તાલાળા ગીર)ના પુત્ર ડો.સચીન જી. વસોયાએ મુંબઈ ખાતે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી મા. શ્રી નીતિનભાઈ ગડકરી સાહેબના વરદહસ્તે ફીજીશ્યન એન્ડ સર્જન (એમ.ડી.)ની ડીગ્રી એનાયત કરવામાં આવી હતી.  સમગ્ર તાલાળા ગીરનું ગૌરવ પ્રાપ્ત થયેલ છે. ડો.સચીન જી. વસોયાએ રાષ્ટ્રીય સર્ટીફીકેટ સાથે સન્માન સ્વીકારતા […]

કચ્છની ડિમ્પલે UKમાં અપાવ્યું ભારતને ગૌરવ : ચેરિટી માટે કચ્છ આવેલા બાઇકર્સને કહ્યું વેલડ્ન

લંડન મધ્યે ગત મંગળવારે રાત્રે નેલ્સન મંડેલાના જન્મ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી હતી આ આયોજન દરમ્યાન યોજાયેલી ડિનર પાર્ટીમાં દક્ષિણ આફ્રિકા,અમેરિકા અને બ્રિટનની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી ખાસ કરીને કચ્છને ગૌરવ અપાવવા જેવી વાત એ છે કે આ આયોજનમાં મૂળ કચ્છની અને મિસ એશિયા યુ.કે. બનેલી ડિમ્પ્સ સેંઘાણીને એક માત્ર ભારતીય તરીકે ખાસ આમંત્રિત કરાઈ […]

આંજણીને સરળતાથી દૂર કરવા કરો આ 11 ઉપાય, પછી ક્યારેય નહિ થાય આંજણી

આંજણી આંખનો એક સામાન્ય ચેપ છે. તેને તબીબી ભાષામાં હોર્ડિયોલમ અથવા સ્ટાઈ કહેવામાં આવે છે. આંખમાં આંજણી થવાને કારણે આંખો લાલ થવી, ખંજવાળ, સોજો આવવો, આંખમાં દુખાવો થવો જેવી તકલીફો થાય છે. વાસ્તવમાં આંખની પાંપણ પર અને ખાસ કરીને ખૂણામાં ચેપ લાગે છે, ત્યારે તે ભાગ ઊપસી આવે છે અને તેને આંજણી કહેવાય છે. ક્યારેક […]

ઘરમાં કીડી ઓથી છો પરેશાન? આ રીતે ભગાડો કીડી; એ પણ માર્યા વગર…

ગરમી શરૂ થઇ ગઇ છે અને કીડીઓ પણ તેમના દરમાંથી બહાર આવે છે. એવામાં તમે ઘરમાં કે ઓફિસમાં કીડી થવાથી ખૂબ પરેશાન રહો છો જેના માટે તમે અનેક પ્રકારના ઉપાય કરો છો જે ખાસ કરીને નાકામ સાબિત થાય છે. જો તમે ગરમીમાં કીડીના આતંકથી પરેશાન રહો છો તો આ નુસખા તમારે ખૂબ ઉપયોગી સાબિત થઇ […]