અંજારના ખેડોઇ નજીક ગમખ્વાર અકસ્માત, પટેલ પરિવારના 5 સભ્યોના મોત

અંજારના ખેડોઇ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમા બોલેરો જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ વ્યક્તિઓના મોત થયા છે. જેમા એક બાળકનો પણ સમાવેશ થાય છે. અકસ્માત આજે બપોરે સર્જાયો હતો જેમાં બોલેરો જીપ સાથે ટ્રક અથડાતા બોલેરો જીપમાં સવાર પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ટ્રક રોંગસાઇડમાં આવતા આ […]

લેઉવા પટેલ સમાજનો સમૂહલગ્નોત્સવઃ 57 બળદ ગાડામાં જાન, 1 લાખ લોકોનું ભોજન

વિસાવદર: નાની મોણપરી ગામે રવિવારની સાંજ એક મોટા ઉત્સવ જેવી બની રહી. લેઉવા પટેલ સમાજનાં 19માં સમૂહ લગ્નોત્સવમાં કાઠીયાવાડની પુરાની પરંપરાનાં હુબહુ દર્શન થયા. અહીં વરરાજો કોઇ મોટરકારને બદલે બળદગાડામાં મંડપ સુધી પહોંચે છે 57 બળદગાડામાં એક સાથે 57 જાન તોરણ આવી ત્યારે અદભૂત દ્રશ્ય સર્જાયું હતું. આ ગામમાં 500 ઘર છે તેમાંથી 57 ઘરમાં જાનનાં […]

સંત કવિ સદગુરુ ભોજલરામબાપા – ભોજા ભગત

આમ તો ભોજલરામબાપા (ભોજા ભગત)ના નામથી કોઈ અજાણ નહી જ હોય. અમરેલીના લાપાળીયા ગામથી પાંચેક કી.મી. દુર જ ફતેપુર ગામે ભોજા ભગતનો આશ્રમ છે. જલારામબાપાને પણ સહુ જાણતા જ હશે, ભોજાબાપા તેમના ગુરુદેવ હતા લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ‘ચાબખા’ નામના મૌલિક અને માર્મિક કાવ્ય પ્રકારનું […]

માત્ર ૪ પાનનો કમાલ, સફેદ વાળ કાળા કરવાની સાથે આપશે બીજા ઘણા ફાયદા

જામફળ તો સ્વાદિષ્ટ હોય જ છે, સાથે-સાથે તેના ફાયદા પણ બહુ હોય છે. જોકે બહુ ઓછા લોકો જાણતા હોય છે કે જામફળ કરતાં પણ વધુ ફાયદા તેના પાનમાંથી મળે છે. જામફળના પાનમાં રહેલ એન્ટિ એન્ટિઓક્સિડન્ટ, એન્ટીબેક્ટીરિયલ અને એન્ટીઈંફ્લેમેટરી ગુણો દ્વારા ઘણી સમસ્યાઓ દૂર થાય છે. જામફળ તેની સિઝનમાં જ મળે છે, પરંતુ જામફળનાં પાન કોઇપણ […]

દરેક યાત્રીને ખ્યાલ હોવા જોઈએ રેલવેના આ નિયમ, આવા છે રેલવેના 4 નિયમો

જ્યારે તમે રેલવેમાં ટ્રાવેલ કરી રહ્યા હોવ છો તો તમને કેટલીક એવી વાતો અથવા અધિકાર હોય છે જે તમને ખબર નથી હોતા. તમારી ઓછી માહિતીના કારણે કોઈ અન્ય તમારા અધિકારો છીનવાઈ શકે છે અથવા તમને તેના ફાયદાથી દૂર કરી શકે છે. આ એવા નિયમ છે જેની માહિતી તમારા પ્રવાસને આરામદાયક અને ટેન્શન ફ્રી બનાવી શકે […]

સેવા, શપથ, અને સપ્તપદીનો સમન્વય બનશે લેઉવા પટેલ સમાજનાં સમુહ લગ્ન

જુનાગઢ: વિસાવદરનાં નાની મોણપરી ગામે 29 એપ્રિલે યોજાનાર લેઉવા પટેલ સમાજનો 19મો સમૂહ લગ્નોત્સવ સેવા,શપથ અને સપ્તપદીનો સમન્વય બની રહેશે. 27 એપ્રિલે સ્વામીનારાયણ મંદિર ખાતે 56 દિકરીઓને 70 જેટલી વસ્તુઓનો કરીયાવર અપાયો, 29 એપ્રિલે જળ બચાવો અભિયાનને લઇને 1 લાખ લોકો પાણી બચાવવાનાં સંકલ્પ લેશે અને લેઉવા પટેલ સમાજનાં 57 દિકરા-દિકરીઓ સપ્તપદીનાં ફેરા ફરશે. આ સમૂહ લગ્નોત્સવમાં […]

માથાથી લઈ પગની પાની સુધી હેલ્ધી રાખશે કડવો લીમડો, જાણો તેના 22 પ્રયોગ

કડવો લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ફાયદાકારી માનવામાં આવે છે. તેનો સ્વાદ ભલે કડવો હોય પણ સ્વાસ્થ્ય માટે તેના લાભ ખૂબ જ મીઠા છે. લીમડાનો ઉપયોગ કરવાથી ઘણી બધી મોટી બીમારીઓનો ખતરો પણ ટળે છે. આ વૃક્ષનો દરેક ભાગ જેમ કે તેના પાન, છાલ, જડ, ફૂલ બધું હેલ્થ માટે ખૂબ જ લાભકારી […]

લાખો રૂપિયાનું પેકેજ છોડીને આ યુવક બન્યો ખેડૂત, પિતા સાથે કરે છે ઓર્ગેનિક ખેતી

ઈન્દોરઃના રાઘવ બલ્દવાએ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યા બાદ એક પ્રાઈવેટ કંપનીમાં જોબ શરુ કરી હતી, જોકે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા તેણે 12 લાખના પેકેજની નોકરી છોડી દીધી અને પિતા સાથે ખેતી કરવા લાગ્યો. અન્ય ખેડૂતોને પણ આપી રહ્યો છે ટ્રેનિંગ….. – રાઘવ 3 વર્ષથી પોતે ખેતી કરવાની સાથે અન્યને પણ ઓર્ગેનિક ખેતીની પ્રેરણા આપે છે. – […]

ટ્રેક્ટર પાછળ કાર ઘુસી જતા બે પાટીદાર ભાઈઓના કરૂણ મોત

હિંમતનગર-ધનસુરા હાઇવે રોડ પરના ચંદ્રરાકંપા પાટીયા નજીક ગુરુવારે મોડી સાંજે હિંમતનગર તરફ આવી રહેલ અલ્ટોકાર રોડ પર ઉભા રહેલ રીફલેક્ટર વગરના ટ્રેક્ટર પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો અને કારમાં સવાર બે સગાભાઇના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી.. ગુરુવાર ધનસુરાના રમોસ ગામના જ્યંતિભાઇ દેવકરણભાઇ પટેલ અને વિનુભાઇ દેવકરણભાઇ પટેલ […]

ચરોતરના આ ગામમાં યુ.કેના સીટીને પણ ટક્કર આપે તેવી છે સુવિધાઓ

ચરોતરનો ટેકનોલોજી સજ્જ એવું બોરસદ તાલુકાનાનું વાસણા ગામે છે.અહીં રેડિયો રીલીવર સિસ્ટમથી એક જ સમયે તમામ ગ્રામજનોને સૂચના કે જાણકારી આપવમાં આવે છે, આ માટે ગામમાં દરેક મહત્વની જગ્યાએ સ્પીકરો લગાવ્યા છે. જેથી ગ્રામજનોને સૂચનાઓ ઘરે બેઠા જ મળી રહે છે. ગામમાં અગાઉ ગ્રામસભા, મતદારયાદી સુધારણા, મેડિકલ કેમ્પ વીજળીનું બીલ વગેરે અંગે ગામમાં નોટિસ ર્બોડ […]