આ ખેડૂત દાડમનુ વાવેતર કરીને મબલખ કમાણી કરે છે

હળવદ તાલુકાની બંજર જમીન પર થતી પાકની ક્વોલટી ઝાલાવાડ ઉપરાંત સમગ્ર રાજ્યમાં પ્રચલીત થઈ ચુકી છે. ત્યાર બાગાયત પાક ગણાતા દાડમના પાકનુ વાવેતર પાછલા ત્રણ ચાર વર્ષથી ઉતરોત્તર વધી રહ્યું છે. એક તબક્કે પાછલા વર્ષ હળવદના ક્વોલટી સફળ દાડમ સાત સમુંદર પાર પણ ગયા હતા. અને આજે પણ હળવદ ના દાડમની માંગ દેશના વિવિધ રાજ્યોમાં […]

પર્યાવરણ પ્રેમી પિતાએ લગ્ન પ્રસંગે દિકરી-જમાઇ પાસે 101 વૃક્ષો રોપાવ્યાં

વેરાવળનાં ભાલપરા ગામે રહેતા પર્યાવરણ પ્રેમી પિતાએ દીકરીનાં લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા જમાઈ અને દિકરી પાસે 101 વૃક્ષ વવડાવી જતનનાં સંકલ્પ લેવડાવ્યાં હતા. ભાલપરા ગામના આયુર્વેદ દવાના જાણકાર અને વૃક્ષપ્રેમી ભિખાભાઇ બામણીયાની પુત્રી રૂપલબેનના લગ્ન યોજાયા હતાં અને માળિયાના લાસડી ગામેથી જાન આવી હતી. પુત્રીના લગ્ન પ્રસંગે ભિખાભાઇએ કંઇક નવુ કરી આ પ્રસંગને યાદગાર બનાવવાનો […]

સુરતઃ સિટી બસે ભાઈ-બહેનને લીધા અડફેટે, યુવાનને 300 ફૂટ ઘસડતા મોત

સુરતઃ યુનિવર્સિટી રોડ પર બીઆરટીએસ ચાર રસ્તા નજીક એક બાઈક સવાર પિતરાઈ ભાઈ-બહેનની સિટી બસે અડફેટે લીધા બાદ ભાઈને 300 ફૂટ જેટલો ઘસડતા મોત નિપજ્યું હતું. જ્યારે બહેનને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના બાદ લોકોએ ડ્રાઈવર અને કંડક્ટરને માર મારી પોલીસને સોંપી દીધા હતા. યુવક બસના આગળના ટાયરમાં ફસાઈ ગયો પાસોદરા પાટીયા પાસે રહેતા કિશોર […]

ગુજરાતના આ ખેડુતે સરકારી નોકરી છોડી કરે છે ઓર્ગેનિક ખેતી, કરે છે લાખોની કમાણી

બનાસકાંઠાના દિયોદરના એક ખેડૂત જેઓ પશુધન નિરીક્ષક હતા. તેઓને વારસામાં જમીન હતી. જેથી પોતાના મોટાભાઇ સાથે ખેતી કરતાં હતા. પરંતુ મોટાભાઇ ગુજરી જતાં નોકરી અને ખેતીમાં પહોંચી ન વળતાં પશુધન નિરીક્ષકે પોતાની સરકારી નોકરી છોડી સજીવ (ઓર્ગેનિક) ખેતીમાં ઝંપલાવ્યું ખેતી અને જોડે થોડું પશુપાલનનું પણ કરી રહ્યા છે. આમ ખેડૂતે સરકારી નોકરી છોડી ખેતીને પસંદ […]

સાબરમતીમાં ડૂબી જતાં અમદાવાદના 3 પાટીદાર યુવકના મોત

મહેસાણાના વડનગર તાલુકાના વાઘડી પાસે આવેલી સાબરમતી નદીમાં 3 અમદાવાદી યુવાનોના ડૂબવાથી મોત નિપજ્યા હતા. અમદાવાદ યુવાનો પોતાના મિત્રો સાથે અહીં ગયા હતા. દરમિયાન ગરમીથી રાહત મેળવવા માટે વાઘડીના રામદેવપીર મંદિર પાસેથી પસાર થતી સાબરમતીમાં ડૂબકી લગાવી રહ્યા હતા ત્યારે અચાનક જ ત્રણેય મિત્રો ડૂબ્યા હતા. સાથે હાજર મિત્રોએ 3 મિત્રોના મોતથી પોક મૂકી હતી. […]

ગોરાઓને પોતાની ધૂન પર નચાવે છે અમદાવાદી યુવતી, જીવંત રાખી ભારતીય કળા

માત્ર 6 વર્ષની નાની ઉંમરથી ભરતનાટ્ટયમમાં ટ્રેનિંગ લેવાનું શરૂ કરીને આજે ભારતના આ વારસાને વિદેશમાં સાચવનાર નેહા પટેલ મૂળ અમદાવાદની છે. નેહા પટેલે અમદાવાદમાં બીએસસી તથા ભરતનાટ્ટયમમાં એમએ કર્યુ છે. નેહાએ શાસ્ત્રીય નૃત્યની તાલિમ અને દીક્ષા કલાગુરૂ શ્રીમતી કાશ્મીરાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ લીધી છે. એટલું જ નહીં, નેહાએ ગુજરાત તથા ભારતના અલગ અલગ પ્રાંતોના ભાતીગળ […]

કુદરતે છીનવી લીધા હાથ, છતાય ન માની હાર: આ યુવક પંજા વિના કરે છે ખેતી

બનાસકાંઠાના તાલેગઢ ગામમાં રહેતો ચાર સંતાનનો પિતા એવા ડાહ્યાભાઇ પોતાના બંને હાથે વિકલાંગ છે,બાળપણમાં બાર વર્ષની ઉંમરે કરંટ લાગતા બંને હાથ કાપી દેવાયા અને એક આંખ પણ ગુમાવી દીધી છતાં હિંમત હાર્યા વિના પંજા વિના ઘરનું કામ, ખેતરનું કામ અને તમામ વાહનો જાતે ચલાવી કોઇની ઉપર નિર્ભર રહેતો નથી.તેઓ ઘોડાના શોખીન છે જાતે જ ઘોડા […]

કચ્છ ની ૩૦ વર્ષની યુવા કણબી કન્યા ચેતના હાલાઈ નો UK ના રાજકારણ માં પ્રવેશ : લંડનના હેરો સીટીના કાઉન્સીલર ચુંટાયા..

વિદેશ માં રહીને ત્યાંના રાજકીય ક્ષેત્રે ચુંટણી લડીને જીતવું એ મુશ્કેલ કામ છે.પણ,૩૦ વર્ષના ચેતના હાલાઈ UK ના હેરો સિટીની સ્થાનિક ચુંટણી લડીને વિજેતા બનનાર કચ્છના કણબી સમાજના પ્રથમ યુવા મહિલા છે. મૂળ માધાપર(ભુજ)ના અને છેલ્લી બે પેઢી થી UK માં રહેતા ચેતના હાલાઈ એ ખૂબ જ પડકાર ભરી આ ચુંટણી જીતીને આપણા વતન નું […]

અંબાજી મંદિર: રહેવાની છે સારી વ્યવસ્થા અને આટલું છે ભાડું

બનાસકાંઠામાં આવેલા અંબાજી મદિરનું મહાત્મ્ય ઘણું છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુંઓ માતાના દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે. આ મંદિરે કેવી રીતે જવું, ત્યાં રહેવા-જમવાની વ્યવસ્થા કેવી છે, તેમજ રહેવા માટેનો ચાર્જ કેટલો છે, સાથે મંદિરમાં બીજા આકર્ષણો કયા કયા છે. આ બધી વાત આજે અહીં કરવી છે. સ્થળઃ અંબાજી મંદિરઃ શ્રી આરાસુરી અંબાજી માતા […]

એક ગરીબ ખેડૂત થી લઈ કરોડોની કંપની સુધી પહોચતા એક પટેલની સંઘર્ષગાથા

ગુજરાતીમાં એક કહેવત છે અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી. એવા ઘણા લોકો છે જેમને આ કહેવત બંધ બેસે છે. ઘણા લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે આપણ ને જે લાઈન નું નોલેજ હોય એમાં જ આપણે આગળ વધી શકીએ પણ આ વાત ને ખોટી સાબિત કરતા ઘણા કિસ્સાઓ બની ગયા […]