બ્રેનડેડ વિદ્યાર્થીના અંગદાન થકી પાંચ વ્યક્તિને નવજીવન અપાયું, સુરતમાંથી 18માં હૃદયનું દાન
સુરત : સરદાર બ્રિજ પર બાઈકની ટક્કર બાદ બ્રેનડેડ થયેલા ભેંસાણના આઈટીઆઈના વિદ્યાર્થીના હૃદય સહિતના અંગોનું દાન કરી 5 વ્યક્તિને નવજીવન આપી પરિવારે માનવતા મહેકાવી હતી. ગ્રીન કોરીડોરની મદદથી વિદ્યાર્થીનું હૃદય 277 કિ.મી.નું અંતર 109 મીનીટમાં કાપીને મુંબઈના આધેડમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જ્યારે સુરતમાં 18માં વ્યક્તિનું હ્રદયનું દામ કરવામાં આવ્યું છે. સરદાર બ્રિજ પર અકસ્માતમાં […]