સોરઠના સંતની દિલેરી: દાનમાં આપેલી 27 વીઘા જમીન પરિવાર ગરીબીમાં આવતા પરત કરી
સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો-મહંતોની ભૂમિ, એમાય ગિરનારની તળેટી એટલે સંતો-મહંતોનું પિયર, આ ભૂમિ પર રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંતએ દાખવેલી દીલાવરીએ ભાવિક તો ઠીક પણ તમામ સંત-સમુદાય માટે પ્રેરણાના સ્ત્રોત બન્યા છે. દાનમાં મળેલી 27 વીઘા જમીન દાનવીર પરિવાર ગરીબ થઇ જતા તેને પરત આપી હતી. રાજકોટમાં રહેતા રસિકલાલ એન્ડ કંપનીના પરિવારે રૂદ્રગીર આશ્રમના મંહત ઇન્દ્રભારતી બાપુને […]