લીંબોળી ખોળ, દિવેલી ખોળ અને ચુના દ્વારા પાકની રોનક બદલતા ભરતભાઇ પરસાણા
રાજકોટના ઉદ્યોગપતિ ભરતભાઇ પરસાણા છેલ્લા 15 વર્ષથી પોતાના 60 વીઘાના ફાર્મમાં ગાય આધારિત ખેતી કરે છે. તેઓ પોતાના ફાર્મમાં ઓર્ગેનિક ખેતીના અનેક અખતરા કરે છે. જે અખતરાનું પરિણામ સારૂ મળે છે એવા અખતરા બીજા ખેડૂતો અપનાવે એ દિશામાં પણ તેઓ પ્રયાસ કરે છે. ભરતભાઇએ મગફળી અને જુવારમાં લીંબોળી ખોળ, દિવેલી ખોળ અને ચુનાના ઉપયોગથી સારો […]