હાથથી ખાવાના છે આ ફાયદા, અમેરિકાની હોટલોએ પણ શરૂ કરી આ પધ્ધતિ
અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળ્યા બાદ પણ હજી આપણા મગજમાં એવી ભાવના છે કે આપણે તેમના કરતા પછાત અને અનપઢ છે. અગાઉ એમ હતું કે પશ્ચિમ પૂર્વએ બતાવેલા રસ્તા પર ચાલતું હતું. પરતું થોડા વર્ષો બાદ સ્થિતિ એવી આવી ગઈ છે કે ભારતીયો પશ્ચિમની કોપી કરવા લાગ્યા છે. તે પછી શિક્ષણની બાબત હોય કે પછી કપડા […]