દિલ્હીની કેજરીવાલ સરકારની જેમ સરકારી અંગ્રેજી મીડિયમની સ્કૂલો વધારવા ગુજરાત સરકારનો પ્રોજેક્ટ, 100થી વધુ અંગ્રેજી મીડિયમની સરકારી સ્કૂલો શરૂ કરાશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, જેમાં સત્તાધારી પક્ષ ભાજપને કોંગ્રેસ કરતાં વધુ આમ આદમી પાર્ટીનો ડર છે. ત્યારે હવે ગુજરાત સરકાર દિલ્હીની AAP સરકારની નકલ કરવા લાગી છે, જેમાં દિલ્હીમાં કેજરીવાલ સરકારે જેમ સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વધે એ માટે જે યોજનાઓ અમલમાં મૂકી હતી એવી જ યોજનાઓ ગુજરાત સરકાર અમલમાં મૂકવા જઈ રહી છે. […]

હ્રદયદ્રાવક ઘટના: આંખોની સામે જ પુત્ર ટ્રેન નીચે કપાયો; મૃતદેહ પાસે હૈયાફાટ રુદન કરતાં પિતાને બીજી ટ્રેન ચગદીને જતી રહી, બંને મોતને ભેટયા

આવી હ્રદયદ્રાવક ઘટના લગભગ જ સાંભળી હશે. મધ્યપ્રદેશના હોશંગાબાદમાં પિતાની સામે જ પોતાનો પુત્ર ટ્રેન નીચે કપાઈ ગયો. જવાન પુત્રની કપાઈ ગયેલો મૃતદેહ જોઈને પિતા ભાન ગુમાવી બેઠા હતા, અને તેઓ રેલવે ટ્રેક પર જ બેસીને આક્રંદ કરવા લાગ્યા. તેજ સમયે એક બીજી ટ્રેન આવી જેની ઝપેટમાં પિતા પણ આવી ગયા. ટ્રેન હડફેટે આવતા તેઓ […]

ગુજરાતી પરિવારે કરી અનોખી પહેલ: લગ્નમાં એવી કંકોત્રી છપાવી છે જે પછી ચકલી માટે રહેવાનું ઘર બની જાય, કંકોત્રી સોશ્યલ મીડિયામાં વાયરલ

ગુજરાતમાં હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ચારેય બાજુ લગ્નની શરણાઇઓ ગુંજી રહી છે. સમાજમાં પોતાનો વટ પડે તે બતાવવા માટે પરિવારના લોકો લગ્નમાં ઘણો ખર્ચ કરે છે. જોકે બધાને ખબર જ હોય છે કે કોની પાસે કેટલા પૈસા છે. લગ્નને યાદગાર બનાવવા માટે ઘણી કિંમતી અને મોંઘી કંકોત્રી પણ છપાવે છે. જોકે આ પછી […]

નરેશ પટેલ સાથે મુલાકાત બાદ ભરતસિંહ સોલંકી કહ્યું: ‘ભાજપે કંગના રનૌતને પદ્મશ્રી આપ્યો તો નરેશ પટેલ પણ તેના હકદાર છે’

ગુજરાતમાં આગામી 2022ની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વચ્ચે બંધ બારણે થયેલી બેઠકને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યાં છે. જો કે બેઠક બાદ ભરતસિંહ સોલંકીએ નરેશ પટેલ સાથેની પોતાની બેઠકને માત્ર ઔપચારિક મુલાકાત ગણાવી હતી. ભરતસિંહ સોલંકીએ આગામી 2022ની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે એવો […]

શિયાળામાં આરોગ્ય સાચવવુ હોય તો કોબીજ ખાવાનું રાખજો, સ્વાદીષ્ટ હોવાની સાથે શરીર માટે છે ખૂબ જ ગુણકારી, જાણો અને શેર કરો

શિયાળાની સિઝનમાં માર્કેટમાં ફ્રેશ લીલા પાંદડાવાળી શાકભાજી મળે છે. આ સ્વાદીષ્ટ થવાની સાથે આરોગ્ય માટે ખૂબ ગુણકારી હોય છે. કોબીજ તેમાંથી જ એક શાકભાજી છે. કોબીજને ડાયટમાં રાખવાથી બિમારીઓ રહેશે દૂર પોષક તત્વોથી ભરપૂર આ કોબીજને ડાયટમાં રાખવાથી ઘણી બિમારીઓ દૂર રહે છે. સામાન્ય રીતે તેને સલાડ અથવા ચાઈનીઝ ડીશનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરવામાં […]

વંશવેલો વધારવાની ગેલછાનો શરમજનક કિસ્સો: પતિ સક્ષમ ન હોઈ, સાસુએ પુત્રવધૂને સસરા સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું, ના પાડતાં જબરદસ્તી ટેસ્ટ ટ્યૂબથી ગર્ભ ધારણ કરાવ્યો

શંખેશ્વર તાલુકાના રૂની ગામે કુટુંબનો વંશવેલો વધારવા માટે પોતાનો પુત્ર શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ ન હોઈ, સાસુ દ્વારા પુત્રવધૂને સસરા સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરાતું હતું. સસરા પણ છેડતી કરતા હતા. છતાં પુત્રવધૂ તૈયાર ન થતાં અંતે બળજબરીપૂર્વક સાસરિયાં પક્ષે ટેસ્ટ ટયૂબ કરાવતાં ગર્ભ ધારણ થતાં સીમંત કરીને પીયર ગયેલી મહિલાએ પતિ, […]

પ્રેમાંધ માતાએ પ્રેમી સાથે મળી આડખીલી રૂપ સગી દીકરીને મોતને ઘાટ ઉતારી, મહેસાણા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો

મહેસાણા બાયપાસ ખારી નદી નીચેથી લાશ મળવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. મહેસાણામાં બે દિવસ પહેલા યુવતીની હત્યા બાદ સળગાવેલી હાલતમાં લાશ મળી હતી. આ મામલે મહેસાણા પોલીસે માત્ર 48 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. હત્યા મૃતક યુવતીની માતાના પ્રેમીએ કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક ભુમી જાટ તેની માતા સાથે સિદ્ધપુરમાં રહેતી હતી. […]

ગાંધીનગરમાં શેઠે પગારના 2 હજાર રૂપિયા ના આપતા કારીગરે માથામાં 35 ફટકા મારી હત્યા કરી, ક્રાઇમ બ્રાન્ચે પરપ્રાંતિય શ્રમિકની બિહારથી ધરપકડ કરી

ગાંધીનગર જિલ્લાના દહેગામ જીઆઇડીસીમાં ફેક્ટરી માલિકની 35 ફટકા મારી ક્રૂર હત્યા નિપજાવનાર પરપ્રાંતિય શ્રમિકની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બાકી પગારના 2 હજાર રૂપિયા અને માલિકના અસભ્ય વર્તનથી કંટાળી હત્યા નિપજાવી હોવાની કબૂલાત કરી છે. દહેગામમાં પીવીસી પાઈપની ફેક્ટરી ધરાવતા અને બાપુનગરના હીરાવાડી વિસ્તારમાં રહેતા વેપારી ગૌતમ પટેલ કરપીણ હત્યા કરનાર શ્રમિકની ક્રાઇમ બ્રાંચે ધરપકડ […]

90 વર્ષના વૃદ્ધને નથી રાખતા પાંચ દીકરા-દીકરીઓ, કંટાળીને વૃદ્ધે કરોડોની સંપત્તિનું જે કર્યું તે જાણીને ચોંકી જશો

90 વર્ષના વૃદ્ધ વેપારી ગણેશ શંકર પાંડે પોતાના બાળકોના વર્તનથી એટલી હદે નારાજ છે કે તેમણે પોતાની આખી સંપત્તિ સરકારને દાન કરવાનું વિચારી લીધુ છે. આગ્રાના પીપલમંડીમાં રહેતા ગણેશ શંકર પાંડેની ઉંમર લગભગ 90 વર્ષ છે. તેમના બે દીકરા અને ત્રણ દીકરીઓ છે. મારા દીકરાઓ મને બોલાવતા નથી ગણેશ શંકર પાંડે મુજબ, લગભગ છેલ્લાં 40 […]

ભાજપના ધારાસભ્યએ નવા બનેલા રસ્તાનું ઉદ્ઘાટન કરવા નારિયેળ ફોડ્યું. તે તો ન ફૂટ્યું પણ રસ્તો તૂટી ગયો

ઉત્તર પ્રદેશના એક જિલ્લામાં નવા બનેલા રસ્તાના ઉદઘાટન માટે નારિયેળ વધેરતી વખતે જ રસ્તો ધસી પડયો હતો, પણ નારિયેળ ફુટ્યું નહોતું. રસ્તાનું ઉદઘાટન કરવા પહોંચેલા ભાજપના ધારાસભ્ય સુચિ મૌસમ ચૌધરી ધરણા પર બેસી ગયા હતા અને તંત્રને રસ્તાની ગુણવત્તા તપાસવાની માંગ કરી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]