હરસ-મસાને દૂર કરવાના આયુર્વેદિક અને ઘરેલુ ઉપાયો
अर्शः મસાને સંસ્કૃતમાં ‘अर्श’ કહે છે. अखित् त्रासयति ईति अर्श । અરિ એટલે દુશ્મન. જે દુશ્મન – ત્રાસવાદીની માફક પીડે છે, તેનું નામ અર્શે મસા : ગળું, તાકવું, મુખ, નાક, કાન, આંખના પોપચા અને ચામડી પર પણ મસા થતાં હોય છે, જે ખાસ પીડાદાયક નથી. પરંતુ મળદ્વારમાં થયેલા મસા ખરેખર ખૂબ પીડા કરનારા હોય છે. તેથી […]