શરદપૂર્ણિમાનું મહત્વ શું છે? આ દિવસે કેમ ખાવામાં આવે છે દૂધપૌવા?
વર્ષની છ ઋતુઓમાં નીતર્યા સૌંદર્યની શરદ ઋતુ સર્વશ્રેષ્ઠ ગણાય છે. શરદપૂર્ણિમાની શીતળ ચાંદનીની મધભરી રાતે શ્રીકૃષ્ણ વૃદાવનમાં યમુના તટે વાસંળી વગાડે છે અને શ્રીકૃષ્ણ-ગોપીઓની રાસલીલા રમાય છે. આજે પણ શરદપૂર્ણિમાની રાત્રિએ સોળેય શણગાર સજીને ચાંદરણા પાથરેલી ધરતી ઉપર રાસ-ગરબાની રમજટ બોલાવે છે. નવરાત્રિ જેવા પ્રકાશપર્વની પૂર્ણાભૂતિ વાસ્તવમાં શરદપૂર્ણિમાએ થાય છે. જે વ્યક્તિ શરદપૂનમની શીતળતા અને […]