સુરતના જાણીતા ઉદ્યાગપતિ મહેશભાઈ સવાણી આ વર્ષે કરાવશે 261 દીકરીઓના લગ્ન

પિતા વગરની દીકરીઓના લગ્ન કરવા માટે જાણીતા ઉદ્યોગપતિ આ વર્ષે ફરી 261 દીકરીઓને આ વર્ષે પ્રભુતામાં પગલાં પડાવશે. આ 261 દીકરીઓમાં છ મુસ્લિમ અને બે ખ્રિસ્તી પરિવારની છે. આ તમામ દીકરીઓ સુરત અને તાપી જિલ્લાની છે. આ સાથે તેમનો પરિવાર 2123 દીકરી પરથી વધીને સીધો 2384 દીકરીઓનો થશે. લગ્નના મુખ્ય મહેમાનોમાં હાલ સાધ્વી ઋતંભરા માતાજી […]

સુરતના વરાછામાં સરદાર પટેલની એક માત્ર પ્રતિમા જ્યાં રોજ થાય છે ફુલહાર

સુરત શહેરમાં અનેક સર્કલો પર રાજપુરૂષોના સ્ટેચ્યુ મુકાયેલા છે. તેમાંથી કોઇ એક સ્ટેચ્યુને દરરોજ ફુલહાર થતાં હોય તો તે વરાછામાં મીનીબજાર ખાતેનું સરદાર પટેલનું સ્ટેચ્યું છે. દરેક પ્રતિમાઓને જે તે મહાપુરૂષોની જન્મજંયતિ અને પૂણ્યતિથિએ જ ફુલહાર થતાં હોય છે. ખાદીના ઝભ્ભા પહેરીને તેમના નામની જય બોલાવી ફોટા પડાવી પોતાનું કર્તવ્ય પુરૂ થયું સમજી નેતાઓ જતાં રહેતા […]

મૃત્યુ સમયે સરદાર પટેલની મિલકતનું સરવૈયું

ચાર જોડી કપડા, બે જોડી ચપ્પલ, બે ટિફિન અને અંકે રૂપિયા 216 પુરા, એવું બેન્ક બેલેન્સ અને વિશાળ દેશભક્તિ ધરાવતા શ્રી સરદાર વલ્લભભાઈ ને સો સો સલામ.. પાંચસો બાસઠ જેટલા નાના મોટા રજવાડાંનું વિલીનીકરણ કરી આજના ભારતનો અખંડ નકશો જેમણે દેશવાસીઓને વારસામાં આપવાનું મહાકાર્ય કર્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલનું 15 ડિસેમ્બર, 1950 ના દિવસે મુંબઈમાં […]

તમારી પાસે પણ છે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ, તો જાણો ફ્રૉડથી બચાવતી 15 વાતો

ડેબિટ કે ક્રેડિટ કાર્ડની પાછળ સાઇન શા માટે હોય છે? આ કાર્ડની પાછળ સીવીવી નંબર શું છે અને આવી જ અનેક વાતો. જેની પાછળની વાત ઘણા ઓછા કાર્ડ હોલ્ડર્સ જાણે છે. આ વાતોનો ખ્યાલ રાખીને તમે ફ્રૉડનો શિકાર બનતા અટકી શકો છો. બેંક ઓફ મહારાષ્ટ્રના ચીફ મેનેજર રામકૃષ્ણ અથાવાચિયાનું કહેવું છે કે ફક્ત સીવીવી નંબર, […]

રાજસ્થાનના દંપતીની છોકરીઓની સુરક્ષિત સફર માટે અનોખી પહેલ

જયપુર- બે વર્ષ પહેલા શિશુરોગ વિશેષજ્ઞ ડૉ. રામેશ્વર પ્રસાદ યાદવ રાજસ્થાનમાં પોતાના ગામ ચુરી જઈ રહ્યા હતા. ત્યારે વરસાદમાં ભીંજાતી 4 છોકરીઓને રસ્તા પર જતા જોઈ. તેમની પત્ની તારાવતીએ એ છોકરીઓને લિફ્ટ ઑફર કરી હતી. તેમની સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે તેઓ પોતાની કૉલેજ ગઈ હતી જે 18 કિ.મી દૂર કોટપુતલીમાં સ્થિત છે. છોકરીઓનો […]

દુનિયાની સૌથી રહસ્યમયી પ્લેન દુર્ઘટના, 72 દિવસો બાદ જીવતાં મળેલાં લોકોની ખોફનાક કહાણી

ઇન્ડોનેશિયાના જર્કાતામાં એક વિમાન સોમવારે સવારે ઉડાન ભર્યાના 13 મિનિટ બાદ સમુદ્રમાં ક્રેશ થઇ ગયું હતું. જેમાં 189 લોકો સવાર હતાં. આ રહસ્યમયી દુર્ઘટનાનું કોઇ કારણ જાણી શકાયું નહીં. ઇતિહાસમાં આવી અનેક રહસ્યમયી દુર્ઘટનાઓ થઇ છે, જેનું કારણ ક્યારેય જાણવા મળી શક્યું નથી. અનેકવાર આ દુર્ઘટનાઓમાં લોકો જીવતા બચી પણ ગયાં પરંતુ જીવતા રહેવા માટે […]

પતિની લાંબી ઉંમર માટે પત્ની કરી રહી હતી કરવાચોથના વ્રતની તૈયારી, તે જ દિવસે તિરંગામાં લપેટાઈને આવ્યો શહીદ પતિનો પાર્થિવ દેહ

હિમાચલનો વધુ એક જવાન દેશ માટે કુરબાન થઈ ગયો. 32 વર્ષીય લાન્સ નાયક બૃજેશ શર્મા શુક્રવારે જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકીઓ સામેની અથડામણ દરમિયાન શહીદ થઈ ગયો. શહીદ જવાન ઉના જિલ્લાના નાનવી ગામનો રહેનાર હતો. શનિવારે કરવાચોથના દિવસે જ તિરંગામાં જ્યારે શહીદનો પાર્થિવ દેહ તેના નિવાસસ્થાને પહોંચ્યો તો તેના શહીદ પતિને એકીટસે પત્ની શ્વેતા નિહાળતી રહી અને […]

સંકટ સમયે અભયમ 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇન હવે મહિલા ઓને તરત કરશે મદદ

સરકાર દ્વારા 2015 થી 181 મહિલા હેલ્પલાઇન અભયમ સેવા શરૂ કરવામાં આવી છે. પરંતુ જે સેવામાં માત્ર 181 પર જ ફોન કરીને મહિલાઓ મદદ મેળવી શકતી હતી. જ્યારે સેવાને વધુ સરળ બનાવવા માટે 181 મહિલા અભયમ એપની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મહિલાઓ કોઇ પણ પ્રકારની મુશ્કેલ સ્થિતીમાં તુરંત જ મદદ પુરી પાડવા માટે 181 […]

સરદાર પટેલ : કંચન અને કામીનીના ત્યાગી સાચા સાધુ

સરદાર વલ્લભભાઇ પટેલ ગાંધીજીની સાથે યરવડા જેલમાં હતા. એકદિવસ બધા કાર્યકરો સાથે ગાંધીજી બેઠા હતા ત્યારે દેશમાં સ્વરાજ આવ્યા બાદ ક્યા નેતાને ક્યુ ખાતુ આપવુ જોઇએ એની વાતો નીકળી. આ વાતોમાં બધાને સવિશેષ રસ પડ્યો. સરદાર મુંગા બેઠા બેઠા ખાતાની ફાળવણીની વાતો સાંભળી રહ્યા હતા. ગાંધીજીએ સરદારને પુછ્યુ, “વલ્લભભાઇ, આ સ્વતંત્ર ભારતની સરકારમાં તમને ક્યુ […]

અંકલેશ્વરના ખેડુતે શેરડી અને કેળની ગાય આધારીત સજીવખેતી કરી લાખોની કમાણી કરી

શેરડી અને કેળમાં સજીવખેતી કરતાં નિપુલભાઈ ઠાકોરભાઈ પટેલ જૂના દીવા તા. અંકલેશ્વર જી.ભરુચ ખાતે કુલ 12 એકર (24 વીઘા) જમીન (સર્વેનં. 264,265 તથા અન્ય) ધરાવે છે. આ સિવાય શાકભાજીમાં રીંગણ, ભીંડાની ખેતી પણ કરે છે. તેઓ બી.એસ.સી. (કેમેસ્ટ્રી) માં અભ્યાસ પુર્ણ કરેલ હોવા છતાં ખેતીમાં તેમને ઊડો રસ હોવાને કારણે કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલ છે. […]