ચાર માટલાની આ સ્ટોરી દરેકવ્યક્તિને ઘણું બધું શીખવી જશે

સફળ થવા માટે વ્યક્તિએ ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. ધીરજ ખૂટી જતાં વ્યક્તિ નિરાશ થઈ જાય છે. પણ ધીરજ રાખનાર વ્યક્તિના જીવનમાં અવસર જરૂર આવે છે. મોરલ સ્ટોરી: એક કુંભાર હતો. તે માટીના સુંદર વાસણો બનાવતો હતો. ઠંડીની મોસમ ચાલી રહી હતી. વાસણો બનાવતા બનાવતા તેણે સુંદર ચાર અને મોટા ઘડા પણ બનાવ્યા. આ […]

મંગળવારે આવતી કાળી ચૌદસ પનોતી નિવારવા માટે છે શ્રેષ્ઠ દિવસ, શનિની સાડાસાતી દૂર કરવા માટે કરો હનુમાનજીની સામે પ્રાર્થના

કન્યા રાશિ, સ્વામી બુધ, ચિત્રા નક્ષત્ર, સ્વામી સૂર્ય, મંગળવારના દિવસે કાળી ચૌદશ (નરક ચતુર્દશી) રૂપ ચતુર્દશી દિવાળી પર્વ આવે છે. આ દિવસે મહુડીમાં ઘંટાકર્ણ મહાકાળીનો હવન થાય છે. વિશેષમાં આ દિવસે હનુમાનજી, શનિદેવ, કાળભૈરવ, બટુકભૈરવ, નાકોડા ભૈરવ, ચક્રેશ્વરી પૂજા, ભદ્રકાળી ઉપાસના, ચોસઠ જોગણી, ક્ષેત્રપાલ પૂજા, ઉગ્ર ઉપાસના, યંત્ર પૂજા, તાંત્રિક વિદ્યા, બાધા ઉતારવી બધાનું વિશેષ મહત્વ […]

સંયુક્ત ફેમિલીમાં રહેવાના આ છે ગજબ ફાયદાઓ જે જાણીને તમે તમારો વિચાર બદલી દેશો

સંયુક્ત ફેમિલની નીંવ એ જ છે કે જેમાં બધા જ પરિવાર એકબીજા સાથે પ્રેમથી રહે છે. જો કે આજની બદલતી વિચારશૈલીના કારણે કપલ લગ્ન બાદ તેના માતાપિતાથી અલગ થઈ જવાનું પસંદ કરે છે. આજે આ જ ઘર-ઘરની કહાણી છે. જો કે પરિવારથી અલગ થઈને કપલે બહુ બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. જો આપ મેરેજ […]

સૌરાષ્ટ્રવાસીઓ માટે રો-રો ફેરીની મજા, બપોરા કરે સુરતમાં અને વાળું કરે વતનમાં

દહેજથી ઘોઘા બંદર સુધી રો-રો ફેરી શરૂ થતાં સુરતમાં રહેતાં સૌરાષ્ટ્રવાસીઓ માટે વતનમાં જવા માટેની સુવિધા ઘણી સરળતા બની ગઇ છે. દિવાળી વેકેશનમાં વતન જતાં અસંખ્ય સૌરાષ્ટ્રવાસીઓ ખાનગી લક્ઝરી, એસટી બસ અથવા જે લોકોને લાગુ પડતી હોય તે લોકો ટ્રેન મારફતે વતનની વાટ પકડતાં હોય છે પરંતુ, આ વખતે ટ્રાન્સપોર્ટની વધુ એક સેવા રો-રો ફેરી […]

નાની-નાની સમસ્યાઓમાં ખૂબ જ કામ આવશે આ 9 ઘરેલૂ નુસખાઓ

ઘરનાં આયુર્વેદિક પ્રાચીન નુસખાઓ ઘણીવાર એલૉપેથી દવાઓ કરતાં વધારે અક્સીર હોય છે. આજે પણ દરેક ઘરમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે દાદી-નાનીના જુનવાણી ઉપચાર અજમાવીને ઈલાજ કરવામાં આવે છે અને તેનાથી તરત ફાયદો પણ થાય છે. જેથી આજે અમે તમને સ્વાસ્થ્ય સંબંધી કેટલીક તકલીફો માટે બેસ્ટ નુસખાઓ જણાવીશું. જે નાની-નાની તકલીફોમાં બહુ જ કામ આવશે. -સફેદ […]

12 નુસખાઃ છાતી અને ગળામાં કફ જામી ગયો હોય તો તરત અપનાવો જાયફળના ઉપાય

જાયફળ એક એવું ફળ છે જેને વિશેષ સુગંધ અને સ્વાદ માટે ઓળખવામાં આવે છે. જાયફળનો ઉપયોગ સ્વાદ વધારવા માટે કે કોઈપણ ડિશને વિશેષ ફ્લેવર આપવા માટે કરવામાં આવે છે. પરંતુ આ વાત ખૂબ જ ઓછા લોકો જાણે છે કે જાયફળ અનેક રોગોના ઉપચાર માટે પણ ગજબની દવા તરીકે કામ કરે છે. આંખ નીચે કાળા કુંડાળા, […]

દરેક લોકો સમય કાઢીને ખાસ વાંચજો અને મિત્રોને શેર કરજો

“મારે વારસામાં બધુ તૈયાર નથી જોઇતુ મારે મારા બાવળાના બળે વિસ્તરવુ છે.” આ વિચારસરણી આજના બાળકોમાંથી અને યુવાનોમાંથી અદ્રશ્ય થતી જાય છે એટલે આજે આવા વ્યક્તિવ્યની મહામંદી ચાલી રહી છે. મંદી માત્ર વેપાર-ઉદ્યોગમાં જ હોય એવુ નથી આપણી કમનસીબી તો એ છે કે આપણે ત્યાં વિચારોમાં પણ મંદી ચાલી રહી છે. મહેનત કરીને મેળવવાની માનસિકતાને આપણે […]

વૃદ્ધ પાસેથી જે મળે છે એ અનુભવનો નિચોડ હોય છે જે આજની કોઈ શાળા કે કોલેજ ના આપી શકે

આજે ઓફિસકામથી ભાવનગર ગયેલો. પરત ફરતી વખતે સિહોરમાં રહેતા એક કર્મશીલ માજીના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું. ઇચ્છાબેન રુગનાથભાઈ પંડ્યાની ઉંમર 102 વર્ષની છે આમ છતાં પોતાનું તમામ કામ જાતે કરે છે. આપને જાણીને આશ્વર્ય થશે કે આ માડી રસોઈ પણ જાતે બનાવે છે. માજીને કોઈ દીકરો નથી, બે દીકરીઓ છે. સાસરે રહેલી દીકરીઓ અને જમાઈ […]

HBD: મહેશભાઈ સવાણી

આજે સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને પટેલ સમાજના ભામાશા એવા મહેશભાઇ સવાણી નો જન્મ દિવસ છે તો સમસ્ત લેઉવા પટેલ સમાજ તરફથી મહેશભાઇ સવાણીને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના મહેશ સવાણીએ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી સુરત આવીને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા મહેશ સવાણીના પિતા વલ્લભભાઈ સુરતમાં […]

પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર(KVP) બચત સ્કીમ

જો તમે પૈસા ડબલ કરવા માગો છો તો પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર(KVP) બચત સ્કીમ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઇ શકે છે. આ સ્કીમ માત્ર 118 મહિનામાં તમારા રોકાણને ડબલ કરી દે છે. તો ચાલો જાણીએ આખરે આ સ્કીમમાં પૈસા કેવી રીતે રોકવા. તેનો બેનિફિટ શું છે અને કોણ તેમાં રોકાણ કરી શકે છે. 1- […]