ATM મશીનથી પૈસા ઉપાડતી વખતે આ બે વસ્તુઓ હંમેશા કરો ચેક, હેકર્સ જુવે છે તમારી ભુલની રાહ
ફેસ્ટિવલ સીઝનમાં ATM મશીનથી ટ્રાંઝેક્શન દરમિયાન સાવધાની રાખવી જરૂરી છે. છેલ્લા દિવસોમાં ક્લોન ATMની મદદથી ઘણા લોકોના બેન્ક એકાઉન્ટ હેક કરી હેકર્સ પૈસા ઉપાડી લે છે. પૂણેની કોસમોસ બેંકથી તો હેકર્સે 78 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી લીધી હતી. એવામાં જો તમે પણ કોઇ ATMમાંથી પૈસા ઉપાડો છો તો તમારે સાવધાની રાખવી ખુબ જ જરૂરી છે. […]