વિજાપુરનો આ પટેલ યુવાન માઉન્ટ સ્પેગ્નેક-રી સર કરનાર પ્રથમ ગુજરાતી બન્યો

માઉન્ટ સ્પેગ્નેક-રી સર કરનાર તીર્થ પટેલ પ્રથમ ગુજરાતી બન્યો છે. વિજાપુરના શ્રી આર.વી.બંગ્લોઝમાં રહેતા 23 વર્ષના તીર્થ પટેલે માત્ર 14 દિવસમાં બે દુર્ગમ પર્વતો સર કરી સાહસિક્તાનું નવું દ્રષ્ટાંત પૂરું પડ્યું છે. તીર્થ પટેલ એક મેરેથોન રનર છે. ભારતમાં યોજાતી વિવિધ મેરેથોનમાં ભાગ લઇ પોતાની આગવી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ તેમજ તીર્થ પર્વતારોહણનો શોખ ધરાવે છે. […]

શેમાંથી મળે વિટામિન ડી? જાણો વિટામિન ડીનું મહત્વ

ગર્ભાવસ્થાથી લઈને બાળકોના મોટા થવા સુધી હાડકાંઓના યોગ્ય વિકાસ માટે વિટામિન ડી જરૂરી હોય છે. તેની ઊણપથી હાડકાંઓની સંરચના પર ખરાબ પ્રભાવ પડે છે તથા શારીરિક બનાવટમાં વિકૃતિ આવી જાય છે. પૂરતા પ્રમાણમાં વિટામિન ડી ન મળવાનું એક મોટું કારણ પ્રદૂષણનું વધારે પડતું પ્રમાણ છે, તેનાથી યોગ્ય સૂર્યપ્રકાશ મળતો નથી. આટલા માટે જરૂરી છે વિટામિન […]

ગરીબ બાળકોની મદદ કરીને અનોખી રીતે દિવાળી ઉજવનાર વિજયભાઈ ઇટાલીયા

બોટાદના ભાવનગર રોડ પર આવેલ ફાટક પાસે વર્ષોથી શ્રમિક પરિવારો રહે છે, જેઓ તન તોડ મહેનત કરી પોતાનું ગુજરાન ચલાવે છે. બે દિવસ પહેલા ત્યાથી પસાર થતી વખતે એવું નક્કી કર્યું કે આ દિવાળી આ બાળકો માટે કઇક કરવું છે અને તેમની સાથે દિવાલી મનાવવી જોઈએ. બસ પછી તો મારા મીત્રો અને સંબંધીઓની મદદથી ૩૦ […]

ભાવનગરના ખેડૂતે ગોમુત્રના ઉપયોગથી ખેતીમાં કરી બમણી કમાણી, જાણો ટેકનિક

ભાવનગર શહેરનાં ચિત્રા વિસ્તારમાં આવેલ બારૈયાની વાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા તથા ખેતી સાથે સંકળાયેલ શાંતિભાઈ મંગુભાઈ બારૈયાએ વર્ષોથી ખેતી કરે છે. બદલાઈ રહેલ આબોહવા અને વરસાદની અનિયમિતતાને કારણે ગુજરાતમાં ખેતી કરવી ખરેખર મુશ્કેલ સાબિત થઈ રહી છે. પરંતુ ઇઝરાયલ જેવા દેશો વિશ્વના અનેક દેશોને ઓછા વરસાદની સ્થિતિમાં મહત્તમ કૃષિ ઉત્પાદન કઈ રીતે મેળવવું અને રસાયણમુક્ત […]

શરીરની ઘણી તકલીફો દૂર કરવામાં મેથી કારગર છે, જાણો તેનો ઉપયોગ કરવાની રીત

મેથીમાં ઇન્ફ્લમેશન ગુણ હોય છે. જેથી તે શરીરમાં થતી બળતરા અને સોજાને દૂર કરે છે. સાથે જ આ બેસ્ટ ઔષધી પણ છે. તેમાંથી પ્રોટીન, ફાયબર, મેંગનીઝ, કોપર, ફોસ્ફરસ, વિટામિન બી6 જેવા તત્વો પણ મળી રહે છે. -1 ચમચી મેથીને રાત્રે એક કપ પાણીમાં પલાળો. સવારે આ પાણી પી લો. મેથી પણ ચાવીને ખાઓ. આ ઉપાયથી […]

તમારા એકાઉન્ટમાંથી ઉપડી ગયા છે પૈસા તો બેન્કે ચુકવવું પડશે વળતર, ચેક કરો RBIના નિયમ

જો તમારા એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડવામાં આવ્યા છે અથવા તો ઓનલાઇન બેન્કિંગ કરો છો તો તમારે ફ્રોડ અથવા અનાધિકૃત ટ્રાન્જેક્શનને લઇને 3થી 7 દિવસના નિયમને યાદ રાખવો જોઇએ. ભારતીય રિઝર્વ બેન્કે બેન્ક એકાઉન્ટ હોલ્ડર્સ અથવા કસ્ટમરના હિતોની રક્ષા માટે આ અંગે 6 જુલાઇ 2017એ સર્ક્યૂલર જારી કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે એકાઉન્ટમાંથી અનાધિકૃત […]

પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના સમૂહલગ્નોત્સવનું ભાવનગરમાં આયોજન

પિતાની છત્રછાંયા ગુમાવનાર તમામ જ્ઞાતિની લાડકડી દિકરીઓન સમુહલગ્ન સમારોહનું ભાવનગરના મારૂતી ઇમ્પક્ષ દ્વારા આગામી : તા.૧૮/૧૧ને રવિવારના રોજ ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે આયોજન કરાયું છે. આ સમારોહમાં ૫૫૧ દિકરીઓ લગ્નગ્રંથીથી જોડાશે.. ૧૮મી નવેમ્બરે ભાવનગરમાં અને ર૩મી ડિસેમ્બરે સુરત મુકામે પ૫૧થી પિતાની છત્રછાયા ગુમાવનાર લાડકડી દીકરીઓ પ્રભુતામાં પાવન પગલા પાડશે. જેમાં હિન્દુ સમાજની વિવિધ જ્ઞાતિઓની દીકરીઓના વિવાહ […]

વાંસદામાં કુદરતી સૌંદર્યથી ભરપુર જાનકી વન દિવાળીમાં લોકો માટે બન્યું પ્રવાસન ધામ

દિવાળી વેકેશન એટલે ધાર્મિકતાની સાથે હરવા ફરવા અને ટહેલવાના દિવસો. નવસારી જિલ્લાના વાંસદા ખાતે કુદરતી સૌદર્યમા બનેલુ જાનકી વન સહેલાણીઓનું પ્રવાસન ધામ બન્યું છે. રજાના દિવસોમાં દક્ષિણ ગુજરાતના લોકો ઉમટી રહ્યા છે. નાના બાળકોથી માંડીને વડીલોને માટે મનોરંજનનું સ્થળ બનતા સેહલાણીઓ ઉમટી રહ્યાં છે. શહેરી વિસ્તારથી દૂર જાનકી વન જંગલોનું નીકંદન નીકળી રહ્યું છે. વધતાં […]

પોલીસકર્મીએ શોધી કાઢ્યો બાળકની દિવાળીને હેપ્પી કરનાર IDEA

(યૂપી) દિવાળીમાં બજાર સજાવેલું હતું. આશૂ નામનો બાળક તેના ભાઈ સાથે ફૂટપાથ પર દિવડા વેચી રહ્યો હતો. આ દરમિયાન પોલીસની એક ટીમ પેટ્રોલિંગ માટે નીકળી. આ ટીમમાં પોલીસ અધિકારી નીરજ કુમાર પણ હતા. જે લારીઓને વ્યવસ્થિત લાઈન લગાવવાની સૂચના આપી રહ્યાં હતા. તેની નજર ફૂટપાથ પર બેઠેલા બે માસૂમ પર પડી. આ બંને બાળકો ગ્રાહકોની રાહ […]

ઘરે બેઠા આ રીતે ઠીક કરી શકાય ખરાબ મેમરી કાર્ડને, 2 મિનિટમાં આ રીતે કરો રિપેર

મોટાભાગના લોકો મોબાઇલમાં એક્ટ્રા સ્ટોરેઝ માટે મેમરી કાર્ડનો ઉપયોગ કરતા હોય છે, પણ જો મેમરી કાર્ડ જ ખરાબ થઇ જાય તો શું, આજે અમે આપને જણાવીશું કેમ ખરાબ થાય છે તમારું મેમરી કાર્ડ અને તેને માત્ર 2 મિનિટની અંદર કેવી રીતે રિપેર કરી શકાય. ઘરે બેઠા આ રીતે ઠીક કરી શકાય ખરાબ મેમરી કાર્ડને * […]