વજનકાંટાથી નહીં, વિશ્વાસના ત્રાજવે પાપડી તોલે છે અમદાવાદના કનુભાઈ

આજે તમે માર્કેટમાં ખરીદી કરવા જશો અને તમે દુકાનદારને કહેશો કે ભાઈ જરા માપતોલ સરખું કરજે ઓછું તો નહીં આવે ને.. તેમ છતાં ઘણી વખત ગ્રાહક જ્યારે ઘરે જઈ ફરી વજનની ચકાસણી કરે તો ઉલ્લું બની ગયા હોવાનો અહેસાસ થાય છે. જેની સામે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ ગાર્ડરની સામેની ફૂટપાથ પરની આ દુકાનમાં છેલ્લા […]

કીવી:- વિટામિન્સ અને મિનરલ્સનું પાવરહાઉસ, રોજ ખાવાથી શરીરને મળે છે ભરપૂર તાકાત

આમ તો બધાં જ ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારાં માનવામાં આવે છે. પણ અલગ-અલગ ફળોના ફાયદા પણ અલગ-અલગ હોય છે. ફળો ખાવાથી ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ મળે છે અને નબળાઈ પણ દૂર થાય છે. ભારતમાં એવા ઘણાં ફળો છે. જેનો લાભ આપણા શરીરને મળે છે. ફળો રોગો સામે લડવામાં પણ મદદ કરે છે. આજે અમે તમને […]

આ ખેડુતે ઔષધીય ખેતી કરીને બદલી નાખી ખેતીની તસવીર

બિઝેનેસ કરવાનો પહેલો સિદ્ધાંત છે કે તમારામાં કઇક નવું કરવાની ઇચ્છા હોવી. ગોરખપુરના અવિનાશ કુમારે બે વર્ષ પહેલા આ વાત સમજી લીધી હતી. અને એટલે જ તેણે પરંપરાગત ખેતીને છોડી ઔષધી તથા દવાઓના રૂપમાં યુઝ થતા છોડની ખેતી શરૂ કરી, તેનાથી તેની કિસ્મત બદલાવાની સાથે જ અન્ય ખેડુતોને પણ ફાયદો થયો છે. સરકારી નોકરી છોડી […]

એક સમયે નહોતા ખાવાના પણ પૈસા, આજે ભરે છે હજારો ભૂખ્યાનું પેટ

આપણા દેશમાં ભૂખ એક અભિશાપ છે. આજના યુગમાં ઘણા લોકો ખાલી પેટ સૂવા માટે લાચાર છે. સંયુક્ત રાષ્ટ્ર(UN)ના એક રિપોર્ટ પ્રમાણે, ભારતમાં દરરોજ 20 કરોડ ભૂખ્યા જ સૂઈ જાય છે. અને હા, આ જ દેશની પાર્ટીઓ અને લગ્નમાં ખાવાનું ફેંકી પણ દેવામાં આવે છે. જોકે, અમુક લોકો છે જેમણે માનવતાને જીવંત રાખી છે. તે આ […]

કપડવંજના મુવાડાના 110 વર્ષનાં હિરાબા તંદુરસ્ત જીવન જીવે છે. દરેક કામ કરે છે જાતે..

જેમણે રજવાડાના રાજ જોયા, અંગ્રેજોના દમન જોયા, ગાંધીજીની અહિંસક લડાઇ બાદ ભારતની આઝાદી જોઈ તેવા કપડવંજ તાલુકાના અગાટના મુવાડાના મુવાડામાં વસવાટ કરતાં હિરાબા માવલજી ગઢવી (ચારણ) 110 વર્ષની વયે પણ તંદુરસ્ત જીવન જીવે છે. તેમને નખમાં પણ રોગ નથી અને ક્યારેય દવા – ગોળી કે ઇન્જેકશન લીધાં નથી. વહેલી સવારે પાંચ વાગે ઉઠી પશુઓને દોહવા […]

રસોઈમાં વપરાતુ આ તેલ માથામાં લગાવશો તો મળશે અઢળક ફાયદા, એકવાર ટ્રાય જરૂર કરજો..

1 સરસવનું તેલઃ સરસવના તેલની સુગંધ થોડી તેજ હોય છે અને સદીઓથી તે રસોઈમાં વપરાતુ આવ્યું છે. તેમાં અનેક ઔષધીય ગુણ હોય છે. વાળમાં રફ થઈ ગયા હોય, નીચેથી સ્પ્લિટ એન્ડ્સ હોય, ડેન્ડ્રફ હોય કે પછી વાળ ખરતા હોય, આ તેલ તેમાં અકસીર ઈલાજ છે. 100 ગ્રામ સરસવના તેલમાં 884 કેલરી હોય છે. તેમાં 12 […]

આ IAS અધિકારીએ લોકોની મદદથી બનાવી નાંખ્યો 100 કિ.મી લાંબો રોડ

આજે તમને એક એવા આઈએએસ ઓફિસર વિશે વાત કરીશું જેમને મણિપુર રહેવાસીઓની મુશ્કેલી સમજી અને સરકારની મદદ વગર 100 કિલોમીટર લાંબો રસ્તો તૈયાર કરી દીધો. મણિપુરના દૂરસ્થળ વિસ્તારના બે ગામ ટૂસેમ અને તમેંગલોંગ સુધી જવા માટે રસ્તો નહતો, તેની સીધી અસર જનજીવન પર પડી રહી હતી, લોકોને પડી રહેલી પારાવાર મુશ્કેલીને જોઈને આઈએએસ ઓર્મસ્ટ્રાંગ પેમ […]

આ રીતે બનાવો ચાનો મસાલો, ચા પીવાની ચોક્કસ આવશે મજા

પરફેક્ટ “ચા” નો મસાલો બનાવવાની રીત મસાલા વિના ચાની કલ્પના પણ ન કરી શકાય. ખાસ કરીને શિયાળા અને ચોમાસામાં તો મસાલા વાળી ચા પીવાની મજા જ કંઈ ઓર હોય છે. તમે ઘરે મસાલો બનાવતા હશો પરંતુ જો કોઈ વાર પ્રમાણ ન જળવાય તો મસાલો જોઈએ એવો ધમધમાટ નથી બનતો અને ચા પણ ફિક્કી લાગે છે. […]

બાળકીનો જન્મ થાય તો ફી નથી લેતા આ લેડી ડૉક્ટર, અને વહેંચે છે મિઠાઈ

તમામ સરકારી પહેલ, સ્કૂલ શિક્ષણ અને સામાજિક ચર્ચાઓની વચ્ચે આજે પણ દેશમાં પુત્ર-પુત્રી વચ્ચેનો ફર્ક દેખાય છે. રોજબરોજ ન્યૂઝમાં ધ્રૂજાવી દેનારી ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં પુત્રની ચાહનામાં લોકો પુત્રીઓની ગર્ભમાં જ હત્યા કરી દે છે. ક્યારેક નાળામાં તો ક્યારેક કચરાના ઢગલામાં ભ્રૂણને ફેંકી દે છે. જોકે. આ બધાની વચ્ચે કેટલાક એવા લોકો પણ […]

આ બેસ્ટ ઘરેલૂ નુસખાઓ તમારી અનેક સમસ્યાઓને ફટાફટ ઠીક કરશે, નોંધી લેશો તો આવશે કામ

સદીઓથી સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવા માટે વિવિધ ઔષધોનો ઉપયોગ થતો આવ્યો છે. આ ઔષધો આપણી આસપાસ અથવા ઘરમાં જ સરળતાથી મળી રહે છે. પણ લોકો તેની અવગણના કરીને ડોક્ટર પાસે જાય છે અને દવાઓ લે છે. જેની સાઈડ ઈફેક્ટથી શરીરને નુકસાન થાય છે. પણ કેટલીક એવી ઔષધીઓ જે તમારી આસપાસ જ ઉપલબ્ધ છે તેનો ઉપયોગ […]