કયા કારણોસર કારમાં લાગે છે આગ અને તેનાથી બચવાના શું છે ઉપાયો?

– કારના એન્જિનનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. સમયસર ઓઇલ ફિલ્ટર, એન્જિન કૂલેન્ટ અને એન્જિન ઓઇલ બદલતા રહો. તેનાથી કાર હેલ્ધી રહેશે. – કારમાં કારણ વગરના ઇલેક્ટ્રિકલ ઉપકરણ લગાવવાથી બચો. આ તમારી કારની બેટરી પર એક્સ્ટ્રા લોડ આપે છે. -CNG/LPG કિટ હંમેશા અધિકૃત સેન્ટરમાંથી જ લો અને ફીટ કરાવો. – કારમાં જરૂરિયાત કરતા વધારે મોડિફિકેશન […]

આ ગુજરાતીએ સાવ સરળ રીતે શીખડાવી નાડી પારખવાની રીત, સેકન્ડમાં જાણી શકશો તમે બીમાર છો કે નહીં

હાથના અંગુઠા નીચે જે નાળી ચાલે છે તેને શાસ્ત્રોમાં જીવ સાક્ષીણી કહે છે,આ વિડીયોમાં નાળી પરીક્ષાની રીત બતાવી છે, નાળી પર જેટલા લેખો લખીયે તેટલા ઓછા પડે. આ વીડિયોથી તમને સામાન્ય સમજ આવી જશે. તૃણ દોષ કુપીત હોય તો તેમાં નાળીની ગતિ લવારા તેતરની બતક ગતિ જેવી થાય છે. નાળી સ્થાનથી ખસી જાય છે જેને […]

વિદ્યાનગરના વિદ્યાર્થીએ બનાવ્યું યંત્ર, હવે કસરત કરતાં-કરતાં પેદા કરી શકશો વીજળી

આજના યુગમાં પાણીની અછતના પ્રશ્ને ભવિષ્યમાં ઉર્જાની અછત સર્જાયની સંભાવના છે.ત્યારે સરકાર દ્વારા સૌર અને પવન ઉર્જા ઉપર ભાર મુકી રહી છે.ત્યારે આ બંને ઉપલબ્ધ ના હોય તો વિકલ્પના રૂપે વિદ્યાનગર એસ.પી.યુનિવર્સિટીના વિદ્યાર્થીએ જૂની સાયકલનો સાયકલનો સદનો ઉપયોગ કરીને માનવ શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરીને ઉર્જા ઉત્પન્ન કરી શકાય તેવી સિસ્ટમ વિકાસવી છે.ભવિષ્યમાં માનવ સમાજને […]

ઓછું વજન, નબળાઈ, મંદ બુદ્ધિ જેવા પ્રોબ્લેમ્સમાં બાળકોને પીવડાવો આ 4 પ્રકારનું દૂધ

શિયાળામાં સ્વાસ્થ્યને ગુણકારી હોય એવી વસ્તુઓ જેટલી ખાઈએ એટલી ઓછી છે. સ્વાસ્થ્ય પ્રેમીઓ તો ખાસ શિયાળામાં હેલ્થ માટે બેસ્ટ હોય એવી ખાદ્ય વસ્તુઓ આરોગતા જ હોય છે. પરંતુ આ બધાંમાં આપણે બાળકોને ભૂલી જતાં હોય છે. તો આજે બાળકોની હેલ્થ સાચવવા તેમના માટે કેવું દૂધ બેસ્ટ છે તે જાણો. બાળકોને આપો પોષણથી ભરપૂર વસ્તુઓ જો […]

પાસપોર્ટ કઢાવવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે?

ફોરેન ડેસ્ટિનેશન ફરવા જવાનું ચલણ હમણાંથી વધ્યું છે. પોતાના સંબંધીઓને મળવા કે ફરવા માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ વિદેશપ્રવાસ કરતાં થયા છે. ફોરેન જવા માટે સૌથી પહેલા પાસપોર્ટની જરૂર પડે. પાસપોર્ટ કેવી રીતે કઢાવવો તે અંગે હજુ પણ ઘણા લોકો કન્ફ્યૂઝ હોય છે. ખાસ કરીને પાસપોર્ટ કઢાવવા માટે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે તે અંગે ખૂબ કન્ફ્યૂઝન […]

પાનખરની વ્યથા: દીકરાના ઘરમાં માન નથી, ઘરડાઘરમાં જગ્યા નથી

‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનામાં માનતા ભારતમાં પણ હવે લોકો સ્વતંત્ર બનીને રહેવા લાગ્યા છે. જેને કારણે દિવસેને દિવસે વૃદ્ધો રઝળી રહ્યા છે અને વૃદ્ધાશ્રમમાં આશરો લેવા માટે મજબૂર બની રહ્યા છે. તેમાં પણ ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં તો આ સ્થિતિ વધુ ગંભીર બની ગઇ છે. જેમ જેમ સમાજમાં સમૃદ્ધિ આવતી ગઇ એમ એમ કુટુંબ ભાવના જતી […]

આણંદના મોગરીના હિરેન પટેલે સ્કૂટરના એન્જિનમાંથી બનાવી મિનિ જીપ, ખેતી માટે છે બેસ્ટ

આણંદના મોગરી ગામના યુવાને માત્ર ૧ર હજારનાં ખર્ચે સ્કૂટરના એન્જિનમાંથી મીની જીપકાર વિકસાવી છે. વેસ્ટમાંથી બેસ્ટ કરી બનાવેલી મીની જીપ આજે આ યુવાનના પરિવાર માટે ખેતી તેમજ પશુપાલનના વ્યવસાય માટે પૂરક સાધન બન્યું છે. આ જીપને પ્રથમ દ્રષ્ટિએ આપને નાના બાળક માટેનું રમકડું લાગશે પરંતુ આ રમકડાં જેવી દેખાતી મીની જીપ અનેક કામમાં ઉપીયોગી થઇ […]

આ યુવાને પિતાની યાદમાં જલાવી સેવાની જ્યોત, અંતિમવિધિ માટે સોનાની તસ સહિત આપે છે A To Z સામાન

પાલનપુરના એક પુત્રએ પોતાના પિતાના મૃત્યુ સમયે અંતિમવિધિ દરમિયાન બંધ બજારમાં ચીજવસ્તુઓ મેળવવા પડેલી તકલીફોને ધ્યાને લઇ અન્ય લોકો આવી તકલીફનો ભોગ ન બને તે માટે અંતિમવિધિ કિટનું સેવા કાર્યો શરૂ કર્યું છે. જેમાં મૃતકના મુખમાં મૂકવામાં આવતી સોનાની તસ થી લઈ અંતિમવિધિમાં વપરાતી નાનામાં નાની ચીજ વસ્તુઓનો સમાવેશ કરાય છે. જ્યારે રૂપિયા 2 હજારથી […]

રાજકોટના આંગણે છાપરા મુકામે શિંગાળા પરિવાર દ્વારા આયોજિત કથામાં પૂજ્ય જીગ્નેશ દાદા સાથે નો સંવાદ

દાદા આપ એન્જીનયર હોત તો કદાચ મશીન બનાવ્યા હોત પરંતુ આજ કથા ના માધ્યમ થી માણસ ની માણસાઈ આ ઘડી રહ્યા છો ત્યારે કથા વાંચવાનો વિચાર કેવી રીતે આવ્યો. નાનપણ થી જ સંગીત પ્રત્યે રૂચી અને ગીત ગાવાનો ખુબ જ શોખ હતો.મારા પરિવાર ને શોખ કે હું કર્મકાંડ માં જાવ કેમ કે બ્રાહ્મણ પરિવાર માં […]

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી – આનંદીબેન પટેલ

આનંદીબેન મફતલાલ પટેલ (જન્મ: ૨૧ નવેમ્બર, ૧૯૪૧) ભારતીય રાજકારણી અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા. તેણીએ ગુજરાત સરકારમાં સને. ૨૦૦૭ થી ૨૦૧૪ દરમિયાન માર્ગ અને મકાન બાંધકામ, મહેસૂલ, શહેરી વિકાસ વગેરે જેવા મંત્રાલયોનાં કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારીઓ સંભાળી હતી. ગુજરાતના ૧૫મા મુખ્યમંત્રી પદભારનો સમયગાળો- ૨૨ મે, ૨૦૧૪ થી ૩ ઓગષ્ટ ૨૦૧૬. આનંદીબેન પટેલ નરેન્દ્ર મોદી […]