વ્યસનમુક્તિ માટે સુરતીથી નીકળેલા દોડવીર પહોંચ્યા પ્રમુખ સ્વામિના જન્મસ્થળ ચાણસદ

સુરતઃ પ્રમુખ સ્વામિની જયંતિ રાજકોટમાં ઉજવવા માટે સુરતના 48 વર્ષીય દોડવીર હરિકૃષ્ણ પટેલ વ્યસનમુક્તિના સંદેશા સાથે 450 કિમીની દોડ પર નીકળ્યાં છે. 25મી નવેમ્બરે નીકળેલા હરિકૃષ્ણ પટેલ છ દિવસમાં 150 કિમીનું અંતર કાપીને પ્રમુખ સ્વામિના જન્મ સ્થાન એવા ચાણસદ ખાતે પહોંચી ગયાં હતાં. રસ્તામાં તેઓ લોકોને વ્યસનના ગેરફાયદા અને મુક્તિના ફાયદા સમજાવતાં આગળ વધી રહ્યાં છે. […]

ભૂલથી બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા પૈસાને કેવી રીતે મેળવશો પરત?

ઓનલાઇન બેન્કિંગના જમાનામાં તમે મિનિટમાં કોઈને પણ પૈસા ટ્રાન્સફર કરી શકો છો. પરંતુ આ સુવિધા જેટલી સરળ છે એટલી જ જોખમી પણ છે. કારણ કે ક્યારેક ખોટી ઉતાવળને કારણે પૈસા બીજાના ખાતામાં પણ ટ્રાન્સફર થઈ જતા હોય છે. જો તમે પણ ક્યારેક આવી ભૂલ કરી બેસો તો ટ્રાન્સફર થયેલા નાણાને કેવી રીતે પરત મેળવશો તેની […]

આ છે BSF, જે 53 વર્ષથી કરી રહી છે દેશની સુરક્ષા, લોખંડી ઈરાદાથી હચમચી જાય છે દુશ્મનોના હૃદય

આપણે આજે શાંતિથી ઊંઘી શકીએ છીએ, તો તેની પાછળ છે આપણા દેશની આર્મી. દિવસ-રાત મહેનત કરીને આપણી સુરક્ષા માટે તત્પર રહેતી આર્મી આ વાતને પોતાની ફરજ માને છે. સરહદ સુરક્ષાની કરતા BSF જવાન દુશ્મનોના નાપાક ઈરાદાને રોકવા માટે કાયમ તત્પર રહે છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ(BSF)ની દુનિયાના સૌથી મોટી સરહદ સુરક્ષા દળમાં ગણતરી થાય છે. જેની […]

ઔષધિઓની ખેતી કરી આ ખેડૂતે દુનિયાભરમાં વગાડ્યો ડંકો, 250 ખેડૂત પરિવારોને આપી રોજગારી

રાજસ્થાની કુચામન સિટીના રાજપુરા ગામના રહેવાસી રાકેશ ચૌધરી યુવા ખેડૂત છે, જે માત્ર ઔષધિની ખેતી કરીને સારી કમાણીની સાથે-સાથે નામ પણ કમાઇ રહ્યા છે. સ્થિતિ એવી છે કે આજે રાકેશ ચૌધરી અન્ય ખેડૂતોને ઔષધિની ખેતી ગુર શિખવાડવા માટે દેશમાંથી બહાર પણ જાય છે. તેમની આ સફળતા પર કેંદ્વ સરકારના આયુષ મંત્રાલયે તેમને નેશનલ મેડિસિનલ પ્લાંટ્સ […]

આ વ્યક્તિ છેલ્લા 17 વર્ષથી નાત-જાતનો ભેદભાવ જોયા વગર કરે છે દર્દીઓની સેવા

આપણી આસપાસ અનેક પ્રેરણાદાયક લોકો રહેતા હોય છે, જેઓ પોતાનું જીવન અન્યને મદદ કરવામાં ખર્ચી દેતા હોય છે. આવી જ એક વ્યક્તિ આણંદમાં રહે છે. જેઓ છેલ્લા 17 વર્ષથી ગરીબ દર્દીઓની સેવા કરી રહ્યાં છે, તેમજ પોતે આર્થિક રીતે સદ્ધર ન હોવા છતાં પણ જે દર્દીઓ પાસે પુરતા પૈસા ન હોય તેમને આર્થિક મદદ કરી […]

ભગવાન કાલભૈરવનું રહસ્યમય અને સુપ્રસિદ્ધ મંદિર – ઉજ્જૈન

આપણા દેશમાં એવાં ઘણાં મંદિર છે, જેમનાં રહસ્ય વિશે આજ સુધી કોઇ જાણી શક્યું નથી. આવું જ એક મંદિર છે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલ ભગવાન કાલભૈરવનું. આ મંદિર સંદર્ભે ચમત્કારી વાત એ છે કે, અહીં સ્થિત કાલ ભૈરવની પ્રતિમા દારૂનું સેવન કરે છે. પ્રતિમાને દારૂ પીતી જોવા માટે દેશ-દુનિયાના ઘણા લોકો અહીં પહોંચે છે. મંદિરના […]

માત્ર કેન્સર નહીં હાર્ટ પ્રોબ્લેમ અને ડાયાબિટીસથી પીડાતા લોકો માટે અમૃત છે ગૌમૂત્ર, રિસર્ચમાં થયો ખુલાસો

ધાર્મિક મહત્વની સાથે આરોગ્યની દ્રષ્ટિએ પણ ગૌમૂત્ર ઘણું જ ઉપયોગી છે. આપણે અનેકવાર વાંચ્યું હશે કે ગૌમૂત્રનું સેવન કરવું જોઇએ, તે અનેક બીમારીઓ માટે ફાયદાકારક છે. એવું લાગે છે કે માનવજાત ગૌમૂત્રનો શક્ય તેટલો વધારે ઉપયોગ કરતી જોવા મળી શકે છે. પહેલા સંશોધનમાં ગૌમૂત્રમાં કેન્સર સામે લડવાના લક્ષણો મળ્યા બાદ હવે એક નવું સંશોધન ભાનવગર […]

સસરાએ પિતા બનીને કર્યું પુત્રવધૂનું કન્યાદાન, સમાજને સાચી રાહ દેખાડનાર આ પરિવારને સલામ

સાસુ-સસરાએ તેમની વિધવા પુત્રવધૂ માટે છોકરો શોધ્યો અને દીકરીને જેમ ધામધૂમથી તેના લગ્ન કરાવીને સમાજની સામે ઉદાહરણ રજૂ કર્યું છે. સસરાએ પુત્રવધૂના પિતાની ભૂમિકામાં રહીને પોતાના હાથે કન્યાદાન કર્યું અને અન્ય પરંપરાઓ પૂર્ણ કરી. લગ્ન બાદ તેમણે પુત્રવધૂને તેના નવા સાસરે ભીની આંખે વિદાય આપી. પુત્ર સાથે 2014માં થયા હતા લગ્ન – બાલાવાલા રહેવાસી વિજય […]

એક સમયે હતો ખૂંખાર આતંકવાદી, હવે દેશ માટે થયો શહીદ, આપવામાં આવી 21 બંદૂકની સલામી

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં રવિવારે અથડામણમાં શહીદ થયેલા લાન્સ નાયક નઝીર અહેમદ વાની(38) ક્યારેક પોતે આતંકવાદી હતી. જોકે, બાદમાં તેમણે આત્મસમર્પણ કરી દીધું હતું. આર્મીએ વાનીને સાચ્ચો સૈનિક જણાવ્યો છે. તેમણે 2007 અને આ વર્ષે ઓગસ્ટમાં બહાદુરી માટે સૈન્ય મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. – સૈન્યના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયા પ્રમાણે, ‘વાનીએ બાટાગુંડમાં અથડામણ દરમિયાન ગોળી વાગી […]

પતિના રૂપમાં રહેતા દીકરાએ સમજવા જેવી વાત

એક ત્રીસ વરસનો દીકરો મારી પાસે આવ્યો અને મને કહેવા લાગ્યો મહેંદ્રભાઈ મારી પત્ની અને મારી મ્મમી વચ્ચે રોજ કકળાટ થાય છે. હું કંટાળી ગયો છું . ઓફિસે થી સાંજે ઘરે આવવાનું મન થતું નથી. હું શું કરુ એવું કોઈ યંત્ર આપો જે લગાવવા થી મારા ઘરમાં શાંતી રહે મારી મ્મમી અને મારી પત્ની પ્રેમ […]