શિયાળાની હાડ થીજાવતી ઠંડી ઉડાડી દેશે પપૈયુ, શરદીથી બચવા માટે પૌષ્ટિક અને કુદરતી શક્તિ આપે છે પપૈયુ, જાણો તેનાં સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ
શિયાળાની શરૂઆત થવાની સાથે જ આપણા શરીર પર પણ તેની અસરો દેખાવાની શરૂઆત થઇ જાય છે. કડકડતી ઠંડીમાં શરીરને ગરમ રાખવું ખૂબ જરૂરી છે. શરીરને બહારથી ઠંડીથી બચાવવા ધાબળા ઓઢવા કે સ્વેટર પહેરવા જેટલા જરૂરી છે, તેટલું જ જરૂરી શિયાળામાં શરીરને અંદરથી પણ ગરમ (Warm) રાખવું છે. જેના માટે તમારે એક યોગ્ય ખોરાકની ટેવ પાડવી […]