દીકરી બની દીકરો: 4 દીકરીઓએ નિભાવ્યો પુત્ર ધર્મ, પિતાને કાંધ આપી કર્યા અંતિમસંસ્કાર

ગોંડલના મોટાદડવામાં 4 દીકરીઓએ પોતાના મૃતક પિતાની અર્થીને કાંધ અને અગ્નિસંસ્કાર આપી પુત્ર ધર્મ નિભાવ્યો હતો. સાથે સમાજને એક નવું ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું. પટેલ પરિવારના નાનજીભાઈ ધનજીભાઈ વસાણીનું દુખદ અવસારન થતા તેની સગી 2 દિકરીઓ મનીશાબેન અને દયાબેન અને તેમની સાથે તેમની સંબંધીઓની દીકરીઓ સરોજબેન અને લીલાબેન દ્વારા કાંધ આપી અગ્નિસંસ્કાર કર્યા હતા. આમ […]

સુરતની ખૂબ જ ફેમસ ‘ગ્રીન પાવભાજી’ બનાવવાની રીત અને સામગ્રી

મોટાભાગે તમે બધાંએ લાલ પાવભાજી જ ખાધી હશે, આજે અમે લાવ્ય છીએ સુરતની ફેમસ ગ્રીન પાવભાજીની ખાસ રેસિપિ. સુરતમાં શિયાળામાં ગ્રીન પાવભાજી લોકોની પહેલી પસંદ બની રહે છે. જેમને લાલ પાવભાજી ભાવતી હશે, તેમને આ ગ્રીન પાવભાજી પણ ચોક્કસથી ભાવશે. શિયાળામાં બધાં જ શાકભાજી સાથે લીલું લસણ, ડુંગળી, પાલક વગેરે પણ મળી રહે. નોંધી લો […]

ગુજરાતી યુવકે 4 માસમાં તૈયાર કરી સોલાર પાવરથી દોડતી કાર..

એન્જીનિયરીંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની મગજ શક્તિનો ઉપયોગ કરી કંઇક નવું શોધવાનું પ્રયત્ન કરતા હોય છે. ત્યારે સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસના ફાઇનલ વર્ષના પ્રોજેક્ટના ભાગરૂપે સોલારથી ચાલતી કાર બનાવી છે. આ કાર રૂ. 97 હજારના ખર્ચ સાથે 4 માસમાં તૈયાર કરી છે. દેશને પ્રદૂષણ […]

મા-બાપે તરછોડી ત્યારે પોતાની જાત મહેનતે ભણી, હવે યુવતીએ પકડ્યું બસનું સ્ટેરિંગ

રસ્તા પર સ્કૂટી અને કાર ચલાવતા તમે મહિલાઓને બહુ જોઈ હશે, પરંતુ વિચારો જો એક યુવતીને તમે ટ્રક કે બસ ચલાવતા જોવો તો કદાચ જ આ વસ્તુ તમારા માટે એકદમ નવું હશે. હરિયાણાના હિસ્સાર જિલ્લાની દીકરી સીમા ગ્રેવાલે એક એવો વ્યવસાય પસંદ કર્યો છે. જેને લઈને તે ચર્ચામાં બનેલી છે. ગ્રેજ્યુએશન કરી રહેલી સીમા ગ્રેવાલ […]

તમે રોજ PUBG ગેમ રમો છો? તો તેની આ ખરાબ અસર વિશે પણ અચૂક જાણી લો

બેંગલોરના યુવાનો પર ગેમિંગની લત હાવી થઈ રહી છે. જેના કારણે તેમની ફિઝિકલથી લઈને મેન્ટલ હેલ્થ પર પણ ખરાબ અસર થઈ રહી છે. PlayerUnknown’s Battleground જેને PUBG પણ કહેવાય છે અત્યારે બેંગલોરના પેરેન્ટ્સ માટે એક નવી પરેશાની બની ગયું છે. આ ગેમને કારણે મેન્ટલ હેલ્થ કંડીશનના 120 કેસ અત્યાર સુધી નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓોફ મેન્ટ્લ હેલ્થ […]

રાજકોટ કલેક્ટરના પત્નીએ શાળા દત્તક લઈને ઉપાડ્યું અનોખું અભિયાન.

રાજકોટના કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાના પત્ની પ્રો.અનુજા ગુપ્તાએ રાજકોટ નજીક આવેલા આણંદપર ગામની પ્રાથમિક શાળા ગુજરાત કેડર આઇએએસ વાઇવ્ઝ એસોસિએશનના નેજા હેઠળ દત્તક લીધી છે અને ત્યાં છાત્રોના ઉત્કર્ષ માટે વિવિધ શૈક્ષણિક, ઇત્તર પ્રવૃત્તિ આદરી છે. આ શાળામાં જીઓગ્રાફી, સાયન્સ, મેથેમેટિક્સની સ્માર્ટ લર્નિંગ લેબ બનશે. તજજ્ઞ રમતવીરો દ્વારા શાળાના બાળકોને રમતગમતની તાલીમ મળે એવું પણ […]

સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે ચણાનો લોટ, ઘરે જ આ ફેસપેક બનાવીને લગાવો તુરંત દેખાશે અસર

સ્કિન માટે ચણાના લોટનો ઉપયોગ ખૂબજ ફાયદાકારક માનવામાં આવે છે. જો ચણાના લોટમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવવામાં આવે તો ગજબનો નિખાર આવી શકે છે. બધાંના ઘરમાં આ સામગ્રી હોય જ છે. જેને સ્કિન પર લગાવવાથી સ્કિન સુંદર અને હેલ્ધી બને છે.તો આજે જાણી લો તમારી સ્કિનને ગ્લોઈંગ બનાવવા ચણાના લોટના ઉપાયો. – […]

” પરમ સંતોષના આંસુ “

સંવેદનાથી ભરેલું વ્યક્તિત્વ એટલે વિઠ્ઠલભાઈ રાદડિયા. માંદગીના બિછાને પડેલ માણસની ખેડૂત માટેની ખેવનાની વાતની વધુ એક સત્ય હકીકત સોશિયલ મીડિયાના માધ્યમથી આપની સામે મૂકું છુ. પંડયની પીડાની પરવા કર્યા વિના સાચા લોકસેવકને સાજે એવું ઉમદા ,અકલ્પનીય કામ કરનાર આ રાજનેતાને ભાવવંદના સાથે એમનો વધુ એક પ્રેરક પ્રસંગ. મણકો -4 : ” પરમ સંતોષના આંસુ ” […]

દળવા ગામે બીરાજમાન રાંદલ માતાની કથા

દળવા ગામે સાક્ષાત રવિરાંદલ માતા બિરાજમાન છે. દળવા રાંદલ માતાજીનું મુળ સ્થાનક છે. રાંદલ માતા વિશ્વકર્માના પુત્રી છે. વિશ્વકર્માએ પોતાની પુત્રી રાંદલના લગ્ન સૂર્ય દેવ સાથે કર્યા હતા. તેમને બે પુત્રો યમ અને યમુના થયા. સૂર્ય દેવે રાંદલ માતાને મૃત્યુ લોકમાં અધર્મના રસ્તે જતાં રહેલા લોકોને ધર્મના માર્ગે પરત લાવવાનું કામ આપ્યું હતું. દંત કથા […]

પોતાની કુળદેવીને માનતા હોય તો એક વાર જરૂર વાંચજો અને શેર કરજો

ભારતીય સંસ્કૃતિમાં દરેકના કુળ પ્રમાણે તેમના કુળ દેવી કે દેવતા હોય છે, જેની અસીમ કૃપા થી તમારો પરિવાર સુખ, શાંતિ, અને સલામતી અનુભવતો હોય છે. જે કદાચ તમે કરોડો રૂપિયા કમાતા લોકો ના ઘર મા નહીં જોઈ શકો, તેવું આધ્યાત્મિક તેજ અને સંતોષ તમારા પરિવાર મા જોવા મળશે, અને આ એક સત્ય હકીકત છે. જો […]