છોડ માટેનું ‘ટૉનિક’ બનાવી આ ખેડૂત કરે છે 6 લાખની કમાણી, જાણો કેવી રીતે થાય છે કામ

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં રહેનાર હરિદાસ કુંભર અંગૂરની ખેતી કરે છે. ખેતી કરતા સમયે તેમણે વિચાર્યુ કે મહેનત સામે એટલું વળતર નથી મળી રહ્યું. સમય પર ખાતર, પાણી આપ્યા બાદ પણ છોડ સારી રીતે વિકસિત નથી થઇ રહ્યા. સાથે જ ઉપજની ક્વોલિટી પણ સારી નથી. આ પ્રોબ્લેમમાંથી નિકળવા માટે તેમણે ઘણી રિસર્ચ કરી અને તેમને ‘ટોનિક’ […]

માત્ર 210 રૂપિયાનું રોકાણ કરો અને 60ની ઉંમર બાદ મેળવો 5 હજાર મંથલી પેન્શન

18થી 40 વર્ષની ઉંમરનો કોઇપણ વ્યક્તિ અટલ પેન્શન યોજના ( APY)માં રોકાણ કરીને મહિને 1 હજારથી 5 હજાર સુધીનું પેન્શન મેળવી શકે છે. પેન્શન 60 વર્ષ બાદ આપવાનું શરૂ થશે. આજે અમે આપને જણાવી રહ્યા છે કે, કેવી રીતે આ સ્કીમમાં ઇન્વેસ્ટ કરી તેનો ફાયદો ઉઠાવી શકો છો. – અટલ પેન્શન સ્કીમ વિષેશ રીતે અનઓર્ગનાઇઝ […]

ગેસ અને વાયુની સમસ્યા માટે 10 અતિકારગર ઉપાય, ફટાફટ મળશે આરામ

આજકલ ઝડપી જીવનશૈલીને લીધે આહારનું નિયમન ન જળવાતા ગેસ અને વાયુની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. એમાંય ચોમાસામાં પાચન મંદ પડતાં આ સમસ્યા વધુ જોવા મળે છે. અપચો, કસમયનું ભોજન, માનસિક ટેન્શન, ઉજગરા જેવા કારણોથી પાચનતંત્રમાં ગડબડ ઉભી થાય છે. પરિણામ સ્વરૂપે હોજરી અને આંતરડામાં વધુ પ્રમાણમાં વાયુ ઉત્પન્ન થવાથી પેટમાં ભાર લાગવા માંડે […]

તુલસીની ખેતી કરી 3 મહિનામાં ખેડૂતે કરી 3 લાખની કમાણી

મધ્ય પ્રદેશમાં ઉજ્જૈનના એક ખેડૂતે 10 વીઘા જમીનમાં 10 કિલો તુલસીના બીજનું વાવેતર કર્યુ હતું. વાવેતરનો ખર્ચ માત્ર 15 હજાર થયો અને નફો 2.5 લાખ રૂપિયાથી પણ વધારે થયો હતો. તમે પણ તુલસીની ખેતી કરીને સારી કમાણી કરી શકો છો. 3 મહિનામાં પાક થઇ જાય છે તૈયાર – ખેડૂત અનોખીલાલ પાટીદારે 10 વીઘાના ખેતરમાં તુલસીની […]

શરદી અને કફ માટે રામબાણ ઈલાજ છે કાવો, આ રીતે ઘરે જ બનાવો આયુર્વેદિક કાવો

જીભ ઉપર પારખી શકાતાં તમામ સ્વાદનું મિશ્રણ એટલે કાવો. કાવો અનેક હઠિલા રોગોનો રામબાણ ઇલાજ છે. કાવો એ આયુર્વેદીક પીણું છે. જે અનેક પ્રકારની ઔષધીઓ તેમજ મસાલાઓથી બનાવવામાં આવે છે. કાવો બનાવવા માટેની દરેક વસ્તુઓ ભારતીય રસોડામાં સરળતાથી મળી આવે છે. આ ઉપરાંત કાવો કફ અને શરદી માટે પણ અક્સીર ઈલાજ માનવામાં આવે છે. કાવો […]

ગાયોની આંખોના આંસુ લૂછનાર પરોપકારી ગૌસેવક સોમાભાઇ 11વર્ષથી કરે છે ગૌસેવા

પંચમહાલ જિલ્લામાં આવેલ બાકરોલ ગામના એક ગૌસેવક જેની ગૌસેવા ગુજરાતભરમાં સુવાસ ફેલાવી રહી છે. જેઓ છેલ્લા 11 વર્ષથી નિ:સ્વાર્થ ભાવે કરી રહ્યા છે ગૌવંશજની રક્ષા. જે દૂધ નથી આપતી, કે નથી બચ્ચાને જન્મ આપી શકતી તેના જીવનદાતા બન્યા છે સોમાભાઇ. આશરે 11 વર્ષ પહેલા કતલખાને જતી 35 જેટલી ગાયોને સોમાભાઇએ અટકાવી હતી અને આ ગાયોની […]

પટેલ સમાજ ભુજ દ્વારા જરૂરતમંદ જ્ઞાતિજનો માટે આવાસ ઉપલબ્ધ કરાવશે : માનકૂવામાં પ્રથમ વસાહત

ચોવીસીમાં ગામોગામ સમાજ ઉત્સવના આમંત્રણ અપાઈ રહ્યા છે. બેઠકોનો દોર સંધાયો છે. વિદેશવાસી ભાઈઓને પત્રિકાઓ‌ પોસ્ટ કરાઈ રહી છે. તોરણ બંધાઈ ચૂક્યા છે. સમાજના ઈતિહાસમાં એક સાથે અનેક પ્રોજેક્ટો જ્ઞાતિના ચરણે સમર્પિત કરવાના મંગળાચરણ થઈ ચૂકયા છે. આરોગ્ય,શિક્ષણ,કૃષિ, કૌશલવર્ધન અને બજાર ક્ષેત્રે જ્ઞાતિને દિશા આપવા વિષય મુકાયા છે જેનો ગામેગામ ઉમંગ વર્તાઈ રહ્યો છે.. ગત […]

કાલ્પનિક બાબતને હકિકતમાં પરિવર્તિત કરતા પદ્મશ્રી ડો. તેજસ પટેલ, રોબોટિક સર્જરી ક્ષેત્રે ઇતિહાસ રચ્યો

પદ્મશ્રી ડૉ. તેજસ પટેલે વિશ્વની ફર્સ્ટ-ઈનહ્યુમન ટેલિરોબોટિક કોરોનરી ઈન્ટરવેન્શન પ્રોસીજર કરી ૩૨ કિ.મી. દૂર રહેલા દર્દીના હૃદયની આર્ટરીમાં સફળતાપૂર્વક સ્ટેન્ટ મૂકી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે. તેમની આ પ્રોસિજરથી ભારતના તબીબી વિજ્ઞાનના ઈતિહાસમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થઈ છે. ગાંધીનગર અક્ષરધામ મંદિર સંકુલમાં તેમણે સંતો-મહંતોના આશીર્વાદ મેળવી બુધવારે બપોરે ત્રણ કલાકે આ પ્રોસિજર હાથ ધરી હતી. […]

ગાય દૂધ આપવાનું બંધ કરી દે છે તો આ રીતે લો ઉપયોગમાં, દૂધ કરતા પણ વધુ કમાણી થશે!!!

ગાય માતા એક વરદાન છે. ગાયને માતા ગણવામાં આવે છે કેમ કે તેનો ફાળો ફક્ત માનવીના જીવનમાં જમહત્વનો નથી પરંતુ કુદરતનાં વિકાસ માટે પણ તે પોતાનો મહત્વનો ફાળો આપે છે. તે કુદરતે આપેલી બક્ષીશ છે. પરંતુ ઘણી વખત લોકોને એવા પ્રશ્ન થાય છે કે જ્યારે ગાય દૂધ આપવાનું બંધ કરી દે છે ત્યારે તેના દ્વારા […]

બરફના તોફાનને હંફાવી ગુજરાતી પટેલ મહિલાએ ઉત્તર ધ્રુવ પર માઇનસ 15 ડિગ્રીમાં લહેરાવ્યો તિરંગો

ગુજરાતી મહિલા ભારુલતા પટેલને ડ્રાઇવિંગનું ઝનૂન તો પહેલેથી હતું પણ આ વખતે તે ચોક્કસ ઉદ્દેશ સાથે 21 ઓક્ટોબરે ડ્રાઇવ પર નીકળી. ઉદ્દેશ હતો- ઉત્તર ધ્રુવ પર તિરંગો લહેરાવવો. તે પણ બે બાળકો સાથે. 10 વર્ષનો આરુષ અને 13 વર્ષનો પ્રિયમ. આ સિદ્ધિ મેળવનારી ભારુલતા પ્રથમ ભારતીય મહિલા બની ગઇ છે. તેમણે 10 હજાર કિ.મી.નો પ્રવાસ […]