કોણ છે ઊર્જિત પટેલ

મૂળ ગુજરાતી ઊર્જિત પટેલનો જન્મ 28 ઓક્ટોબર 1963નાં રોજ કેન્યામાં થયો હતો. તેમણે સ્કૂલ શિક્ષણ પણ કેન્યામાં જ લીધુ છે. ઊર્જિતનું પૈત્રુક ગામ ખેડા જિલ્લાનું મહુધા છે. તેઓ પાંચની વર્ષની ઉંમરે મહુધા આવ્યા હતા. તેમના પિતા રવિન્દ્ર પટેલ કેન્યામાં બિઝનેસ સાથે સંકળાયેલા હતા. તેમના અન્ય કુટુંબીજનો મુંબઈમાં વસે છે. મહુધામાં રહે છે ઊર્જિત પટેલના પિતરાઈ […]

તમાકુની લત છોડવા માટે અપનાઓ આ નાની-નાની ટિપ્સ

તમાકુ એક એવું ઝેર છે જેને કોઇ પણ સ્વરૂપે શરીરમાં દાખલ કરો એ શરીરને નુકસાન કર્યા વગર નહીં રહે. તમાકુને ચાવો તો મોઢા અને ગળામાં, સુંઘો તો નાકમાં અને ફૂંકો તો ફેફસાંમાં ચેપથી માંડીને કેન્સર સુધીના અનેક રોગો ઉદભવે છે. સાથે જ આવા વ્યસનને કારણે ફેફસાંનું કેન્સર, શ્વાસનળીનું કેન્સર, અન્નનળીનું કેન્સર, મોં-ગળાનું કેન્સર, જીભનું કેન્સર, […]

હિંમતનગર- વિજાપુર રોડ પર ટ્રિપલ અકસ્માતમાં શિક્ષકદંપતી કારમાં જ દબાઇ જતાં મોત

હિંમતનગર વિજાપુર ફોરલેન હાઇવે પર રવિવારે સાંજે નવાનગર પાસે વિજાપુર તરફ જઈ રહેલ સ્વીફ્ટ કાર ટ્રેલર પાછળ ઘુસી જતા પાછળ આવતું બીજું ટ્રેલર કાર પર ફરી વળ્યું હતું. ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર શિક્ષક દંપતિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતની હિંમતનગર રૂરલ પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહોને લોકોની મદદથી બહાર કાઢી પીએમ […]

વધારાનું વજન ઓછું કરવા માટે ઘરમાં જ બનાવેલું આ દેશી ચૂર્ણ ખાઓ રોજ સવાર-સાંજ

રેગ્યુલર ફેટ બર્નિંગ એક્સરસાઈઝની સાથે કેટલાક આયુર્વેદિક ફોર્મ્યૂલા ઉપયોગ કરવામાં આવે તો બોડીમાં જમા ચરબીને ઝડપથી દૂર કરી શકાય છે. જેથી આજે અમે તમને ચરબી દૂર કરવા એક એવા આયુર્વેદિક ચૂર્ણ વિશે જણાવીશું, જેને ઘરે જ બનાવીને રોજ ખાવાથી ફટાફટ ફાયદો થાય છે. તો તમે પણ જાણી લો. જરૂરી સામગ્રી હળદર 100 ગ્રામ, તજ 100 […]

કિડનીની પથરીને ઓપરેશન વિના દૂર કરવા અજમાવો આયુર્વેદિક ઉપાયો

આધુનિક યુગમાં પથરીના દર્દીની સંખ્યા વધતી જઈ રહી છે. આયુર્વેદ મુજબ પેશાબને રોકવાથી, પચે નહીં એવા આહાર, વાયુથી, પિત્તથી, કફથી અને વીર્યથી પથરી થઈ શકે છે. આધુનિક સમયમાં વધતું જતુ વાતાવરણનું પ્રદુષણ, ક્ષારવાળું પાણી અને ફાસ્ટફૂ઼ડના જમાનામાં વધી રહેલાં અશુદ્ધ આહારનાં દુષ્પરિણામ રૂપે પથરીના રોગનો ઉદભવ થાય છે. વધારે પ્રમાણમાં ચોકલેટ, શિંગ, ઠંડા પીણા, મીઠાઈ, […]

સરદારધામ ટ્રસ્ટના પ્રમુખે કહ્યું કે સમાજમાં થતી કથા, પ્રથા અને વ્યથા હવે બંધ કરીએ

સુરતમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની એક મીટીંગ મળી હતી તેમાં સુરત અને ગુજરાતના મોભી બિઝનેસમેન હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનો હેતુ હતો જીપીબીએસ 2020. જાન્યુઆરી 2018માં જીપીબીએસ સમીટની ભવ્ય સફળતા બાદ હવે પાટીદાર સમાજ જીપીબીએસ 2020ની તૈયારીઓ કરી રહ્યુ છે. તેના ભાગરૂપે સુરતમાં એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં મોટાભાગના વેપારીઓ હાજર રહ્યા […]

પિતાજીને આપી અનોખી શ્રદ્ધાંજલી, પિતાની સ્મૃતિમાં ગામમાં બનાવ્યું સરોવર

મક્તુપુરનું હીરાભા દત્ત સરોવર, ગામ તળાવને અપાયેલું પ્રતીકાત્મક નામ હવે વાસ્તવિકતા બની ગયું છે. ગામના વતની રમેશભાઈ હીરાભાઇ પટેલે તેમના પિતા હીરાભાઈ અમથારામ પટેલની સ્મૃતિમાં સમાજને કંઈક પરત આપવાની ભાવના સાથે આ સરોવરનું નિર્માણ કરાવ્યું છે. જેનું બાંધકામ 22 સપ્ટેમ્બર, 17થી હાથ ધરાયું અને લોકાર્પણ હીરાભાની 3જી વાર્ષિક પુણ્યતિથિ તેમજ સ્વ. ઇચ્છાબાની 7મી માસિક પુણ્યતિથિ […]

હળદર-આદુની ચા થી સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ રહેશે દૂર

હળદર અને આદુમાં ભરપૂર ઔષધીય ગુણો રહેલાં છે આ વાત તો બધાં જાણતા હશે. હળદરમાં કર્ક્યૂમિન નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને આદુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે. જે ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. આ બંનેનો અનેક રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પણ યુવાનો માટે આ ચા ખાસ ફાયદાકારક છે. તેને રોજ પી લેવાથી […]

વડોદરામાં 5 લાખથી વધુ યુવાનોને લાગી PUBGની લત, બની રહ્યાં છે હતાશાનો ભોગ

પ્લેયર અનનોન બેટલ ગ્રાઉન્ડ (PUBG) ગેમ વર્ચ્યુઅલ દુનિયા અને રિયલ દુનિયા વચ્ચે યુવાનોમાં તફાવત ગુમાવનારી બની રહી છે. મોબાઇલમાં સૌથી લોકપ્રિય બની ગયેલી આ રમત પાછળ ટીનેજર્સથી લઇને યુવાનોને ઘેલું લાગ્યું છે. માત્ર શહેરમાં જ 5 લાખથી વધારે લોકો આ ગેમ રમી રહ્યા છે. સતત ગેમ રમતા યુવાનો મને કોઇ મારી નાખશે તો હું હારી […]

વધુ ચા પીવા વાળા થઇ જાવ સાવધાન, દિવસની 3 કપથી વધુ ચા પીવી પડી શકે છે ભારે, જાણો કારણ

યૂનિવર્સિટી ઓફ ગ્લાસગોના રિસર્ચ અનુસાર એક દિવસમાં ત્રણ કપથી વધુ ચા પીવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક થઈ શકે છે. ડાયટિશિયન ડૉ. અલકા દુબે અનુસાર ચામાં કેફીન અને તેના ઉપરાંત એવા અનેક ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે વધુ માત્રામાં લેવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આથી વધુ ચા પીનારા લોકોએ ચા પીવાનું ઓછુ કરવું જોઈએ. ડૉ. દુબે જણાવી […]