સુરતમાં લગ્નમાં જાગૃતિનો પ્રયાસ: નવ દંપતિએ લગ્નની ભેટ કેન્સર પીડિતોને આપી અનોખુ ઉદાહરણ પુર પાડયું

સુરતઃ ઘોડદોડરોડ વિસ્તારમાં યોજાયેલા લગ્ન સમારોહમાં નવદંપતિએ એક અલગ જ પ્રથા પાડી. વરરાજા દીપ દેસાઇએ સંગીત, મહેંદી, લગ્ન અને રિસેપ્શનમાં મળેલા બધા જ પૈસા પોતાના પપ્પાનાં નામ પર શરૂં કરેલા તેજસ કેન્સર ફાઉન્ડેશનના પહેલા ડોનેશન તરીકે જમા કરાવ્યા હતાં. – દીપ દેસાઈના પપ્પાને પ્રોટેસ્ટ કેન્સર ચોથા સ્ટેજમાં હોવાથી મોત થયું હતું – વર્ષ અગાઉ થયેલા મોત […]

ઈલેક્ટ્રીક કરંટ(શોક) લાગે ત્યારે શું કરવું?

વરસાદમાં જ નહીં પણ દિવાલો પર ભેજ રહેવાના કારણે કે ડેમેજ વાયરિંગના કારણે પણ કરંટ લાગવાની સંભાવના વધે છે. ભોપાલના આસ્થા મલ્ટી સ્પેશ્યલિટી સેન્ટરમાં સીનિયર ફિઝિશ્યિન ડૉ.રતન વૈશ્ય કહે છે કે જો કરંટ લાગવાના કારણે હાર્ટબીટ રોકાઇ જાય તો પીડિતને કાર્ડિયોપલમોનરી રિસસિટેશન (CPR)ની મદદથી 10 મિનિટમાં ભાનમાં લાવી શકાય છે. તેમાં પીડિતના હાર્ટને દર મિનિટે […]

“હર હર સમાજ, ઘર ઘર સમાજ” …. સાઈકલયાત્રાથી માહોલ‌ જામ્યો..

કચ્છી લેવા પટેલ સમાજ ભુજ , કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ ભુજ અને કચ્છી લેવા પટેલ યુવક સંઘ ભુજ ત્રણેય‌ પાંખોએ શ્રી કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર રજત જયંતી મહોત્સવનું અદકેરુ અને ઈનોવેટિવ આમંત્રણ સાઈકલ યાત્રા દ્વારા આપ્યું ત્યારે ઠેર ઠેર ‘ હર હર સમાજ, ઘર ઘર સમાજ’ નો નારો ગૂંજી ઉઠ્યો હતો. […]

આ કારણોથી તમારું લાઈટ બિલ આવી શકે છે વધારે

ગરમી આવતાંની સાથે વીજળીનું બિલ વધી જાય છે. અનેક એવા કારણો હોઇ શકે છે જેને તમે જાણતાં નહીં હોવ. વીજળીનું મીટર યોગ્ય રીડિંગ બતાવી રહ્યું છે કે નહીં, તેની ખાતરી કરવી જરૂરી છે. આજે અમે આપને આવા જ કેટલાક કારણો વિશે જણાવી રહ્યા છીએ. જો 1000 વૉટના કોઇ સાધનને 1 કલાક સુધી ચલાવવામાં આવે છે […]

ફૂલ જેવા બાળકોને રેઢા મૂકતા મા બાપને દિલથી પત્ર

અત્યારે આખા દેશમાં સૌથી દયનીય હાલત હોય તો અહીંના શિક્ષણની અને બાળકોની છે. બાળકોને તો એ હદે તાલીમ અપાઈ રહી છે કે, બાળકો અને તેમના માતા-પિતા વચ્ચે અંતર વધી રહ્યું છે. આ ભણેલી-ગણેલી-સોફીસ્ટીકેટેડ મમ્મી-પપ્પાઓની એવી ભયંકર પેઢી ઉભી થઇ છે જે એમના બાળકોને એવી તે રેટ-રેસમાં મૂકીને એમના પરફોર્મન્સ અને ટકાવારી ઉપર ગર્વ લઇ રહી […]

આણંદમાં યોજાયા અનોખા લગ્ન, જાનમાં 150 વિક્લાંગ બાળકો અને ઘરડાઘરના વૃદ્ધોને ભોજન કરાવીને અનોખુ ઉદાહરણ પુર પાડયું

ચરોતરમાં આણંદ શહેરમાં અનોખા લગ્ન યોજાયા હતા.આણંદ નગરપાલિકાના કાઉન્સિલર જનક પટેલે પુત્રની જાનમાં કંઇક હટકે કરવા જાનૈયા તરીકે 150 વિકલાંગ બાળકો અને ઘરડા ઘરના વૃધ્ધોને સામેલ કરીને તેઓને લગ્નની મજા માણવાનો અવસર પૂરો પાડયો હતો.તેમજ જાનૈયાઓની સાથે ભોજન કરાવીને ઘરડા ઘરના વૃધ્ધોને પરિવારની ભાવના દર્શાવીને અનોખુ ઉદાહરણ પુર પાડયું હતું. આણંદના જનક પટેલે પોતાના દીકરાના […]

અમરેલીનાં સેવાભાવી યુવક રાકેશ નાકરાણીએ જન્મદિને અંગદાન કરવાનો સંકલ્પ પત્ર ભર્યો

સમગ્ર દુનિયામાં અત્યારે હજારો માણસો પોતાના શરીરનાં અવયવો જેવા કે કીડની, હૃદય, ફેફસા, લીવર તથા આંખોની બિમારીથી પીડાય છે. આમાં વધારે પડતા દર્દીઓ ભારતમાં છે. જો તેઓને જે અવયવની બિમારી હોય અને જે અવયવની બિમારી હોય અને અવયવ તેને બીજા કોઈ વ્યકિતનું મળી જાય તો તે પોતાની જીંદગી બચાવી શકે અને સામાન્ય માણસની જેમ જીવી […]

ટંકારા: ટ્રેક્ટરનું ટાયર બદલતા પટેલ પિતા-પુત્રને આઇશરે ઠોકર મારતા મોત, પરિવારમાં આક્રંદ

રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા ધ્રુવનગર ગામે આજે આઇશરે ટ્રેક્ટરને ઠોકર મારતા પટેલ પિતા-પુત્રના ઘટનાસ્થળે જ મોત નીપજતા પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો. ટ્રેક્ટર ભાંગીને ભુક્કો થઇ ગયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી અને બન્નેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પંક્ચર પડતા ટ્રેક્ટરનું ટાયર બદલતા હતા અને આઇશરે ઠોકર મારી મળતી માહિતી […]

અનંતયાત્રાએ નીકળેલી 9 વર્ષિય યાત્રીએ બે વ્યક્તિના જીવનમાં રોશની કરી

કતારગામમાં 9 વર્ષની દીકરીનાં નિધન બાદ નેત્રદાનનો પ્રેરણાદાયી કિસ્સો જોવા મળ્યો છે. અનંત યાત્રાએ નીકળેલી કતારગામની ‘યાત્રી’ બે લોકોને આંખોનું દામ કરી માનવસેવા સાથે પોતાની સુવાસભરી યાદ છોડી ગઈ છે. કુટુંબીજનોએ નેત્રદાન કરવા નિર્ણય લીધો સૌરાષ્ટ્રમાં મૂળ બોટાદ જીલ્લાનાં ગઢડા તાલુકાનાં લીંબાળા ગામનાં વતની અને કતારગામનાં વેડ રોડ પર આવેલી પરશોત્તમનગર ખાતે સ્થાયી થયેલા નરેશભાઈ […]

સમાજમાં રહેલા કુરીવાજની નાબુદી અને અંધશ્રધ્ધાના નિવારણ માટે આટલું ચોક્કસ અમલીકરણ કરવું જોઈએ

શું આમાંથી થોડું પણ અમલીકરણ કરી શકીશું? પ્રયત્ન કરવા જેવો ખરો 💐 કુરીવાજ નાબુદી, અંધશ્રધ્ધા નિવારણ સમય પ્રમાણે લોક રિવાજ પરિવર્તન ઓરીજનલ સારો ખોરાક ———————————— 1, ચાંદલા વિધિ… (અલગ નહી, લગ્ન સાથે) 2, કંકુ પગલા… (ટુંકમા ઘરમેળે જ) 3, લગ્ન વિધિ… (કુટુંબ પુરતુ મર્યાદિત) (ખોટા ખર્ચા અને દેખાદેખી ડિશ પર આપતા વૈભવી ખર્ચા પર અંકુશ) […]