એક દેડકો કરે છે શિવમંદિરની રક્ષા, દેડકાની મૂર્તિના દર્શન કરવા દૂરદૂરથી આવે છે લોકો

તમે અલગ-અલગ ભવનનના મંદિર જોયા હશે. ભારતમાં ઘણા એવા મંદિર છે જેમાં જાનવરોની પૂજા થતી હોય છે. શું તમે દેડકાનું કયારેય જોયું છે ?ભારતમાં એક માત્ર એવું મંદિર છે જેમાં દેડકાની પૂજા થાય છે. ચાલો જાણીયે ભારતમાં ક્યાં છે આ મંદિર. આ મંદિરની સુરક્ષા એક દેડકો કરે છે દેશના ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના ઓયલમાં આવેલા […]

સંસ્કાર- વડીલો નો વડલો

મારી આ વાત ગળે ઉતારવી થોડી અઘરી છે પરંતુ અમુક ધનવાન માતાપિતા પોતાનાં સંતાનોને બગાડવા માટે પૈસા વાપરે છે. સંતાનોને મળતી ખીસાખર્ચી કેટલાક પરિવારોની માસિક આવક કરતાં પણ વધારે હોય છે.અને એમાં પણ જો અનીતિ નાં નાણાં આવ્યા હોય તો નિર્દોષ બાળકો બચી જ ન શકે એવી સ્થિતિ સર્જાય છે. વધારે પડતી આવકને પહોંચી વળવા […]

શું તમે દ્વારાકાધીશ મંદિરની ધજા પાછળ છુપાયેલા આ રહસ્યો જાણો છો?

ગુજરાતનું દ્વારાકાધીશ મંદિર હિંદુઓના પ્રમુખ ધાર્મિકસ્થળમાં આવે છે. હિંદુ ધર્મમાં જે ચારધામની યાત્રાનું મહત્વ છે તેમાંથી એક એટલે કે દ્વારકા અને અહીં આવેલું છે દ્વારકાધીશ કૃષ્ણનું મંદિર. આ એજ જગ્યા છે જ્યાં હજારો વર્ષ પહેલા દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણની રાજધાની હતી. આ મંદિરમાં ધજા પૂજનનું વિશેષ મહત્વ છે. આ ધજાની ખાસિયત છે કે પવન ગમે […]

ગોંડલના ચાર વિદ્યાર્થીઓએ મલેશીયામાં 8 મિનિટમાં 200 દાખલા ગણી સ્પર્ધામાં નંબર મેળવીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું

9 ડિસેમ્બરે મલેશીયામાં આંતરરાષ્ટ્રીય કક્ષાની યુસી માસ મેન્ટ એરિથમેટીક સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ગોંડલના બોડા ઓમ તુષારભાઈ, ખીમાણી મિથિલ રાજેશભાઇ, મકવાણા સૌમ્ય નિરવભાઈ અને સોરઠીયા જાનવી રાજેશભાઇ નામના ચાર વિદ્યાર્થીઓએ 8 મિનિટમાં 200 દાખલા ગણવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. કોઇ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધન કે કેલ્ક્યુલેટર વગર દાખલા ગણીને બોડા ઓમ અને ખીમાણી મિથિલએ B […]

અહીંયા ડૉક્ટર તરીકે પૂજાય છે હનુમાનજી, કેન્સર પણ મટી જાય છે!

હનુમાનજી પાસે છે બધા રોગોનો ઈલાજ દેશમાં એક એવું મંદિર છે જ્યાં હનુમાન દાદાને ભગવાનના રૂપમાં પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ મંદિરમાં લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. શ્રદ્ધાળુંઓનું માનવું છે કે, ડો. હનુમાન પાસે બધા પ્રકારના રોગોનો રામબાણ ઈલાજ છે. ડોક્ટરના રૂપમાં બતાવ્યો ચમત્કાર આ મંદિર સાથે જોડાયેલી માન્યતા છે કે એક […]

એન્જિનિયર બન્યા બાદ રિલાયન્સ જેવી મોટી કંપનીની જોબ છોડીને GPSC ક્રેક કરનાર ધ્રુવીન પટેલની સફળતાની કહાની

ધ્રુવીન પટેલ, લુણાવાડાના આ યુવાને ઇલેકટ્રીક એન્જિનિયર બની, રિલાયન્સમાં જોબ લીધા પછી GPSC એકઝામ ક્રેક કરી છે અને આણંદના જિલ્લા રજિસ્ટ્રાર બની ગયા છે. લુણાવાડાના મુકેશભાઇ પટેલ અને સુશિલાબેન પટેલના બે સંતાનોમાં પુત્રી ગીતાબેન મોટા અને પુત્ર ધ્રુવીન નાનો. મુકેશભાઇ સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં CRC (પ્રિન્સીપાલ પછીના ટીચર) છે. ઘુવીનનું સગપણ હિરલ પટેલ નામની યુવતી […]

વ્યસન એક જાતની ગુલામી.

માણસ જન્મથી જ વ્યસની નથી હોતો. તે સમય, સંજોગોને આધીન વ્યસનનો આશરો લે છે. અપવાદરૂપે કોઈક કુટુંબોમાં મોટા મનુષ્યોને તમાકુ, બીડી, સિગારેટ, દારૂનું વ્યસન કરતાં જોઈ નાનાં બાળકોને નાનપણથી જ તેનો વારસો મળે છે. મા-બાપ અભણ, નિરક્ષર હોવાથી તેને પ્રેમ કરતો રોકી શકતાં નથી. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ નું સેવન વારંવાર કર્યા […]

ઘરમાં છુપાયેલા ઉંદરોને શોધવાની અને ભગાડવાની બેસ્ટ ટ્રિક

ઉંદર જંગલી હોવા છતાં માણસોની વચ્ચે રહે છે. ઘરમાં ઉંદર પોતાની હાજરી સ્વયં આપે છે, પરંતુ તમારે તેને નોટિસ કરવી પડે છે. આજે તમને એવી કેટલીક સાઈન જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમને ઘરમાં ઉંદરની હાજરીની સરળતાથી ખબર પડી શકે છે. ઉપરાંત તેને ભગાવવાની સિંપલ TIPS પણ અહીં આપવામાં આવી છે… ઘરેલૂ વસ્તુઓથી ઉંદરને […]

બારડોલીના ખેડૂત ઇશ્વરભાઇ પટેલની અનોખી સિદ્ધિ, વેલા ઉપર ઉગાડ્યાં બટાકા

શું તમે કોઇ વેલા પર ઉગેલા બટાકા જોયા છે? તમને માનવામાં પણ નહીં આવે કે સુરતના બારડોલીમાં રહેતા એક વ્યક્તિએ પોતાના ઘરે વેલા ઉપર બટાકા ઉગાડીને ખેતી કરી છે. નવાઇની વાત એ છે કે આ બટાકા ડાયાબીટીશના દર્દીઓ પણ ખાઇ શકે છે. સુરતના બારડોલીમાં રહેતા ઇશ્વરભાઇ પટેલ નિવૃત કર્મચારી છે. જેઓ નિવૃત બાદ પોતાના ખેતીના […]

અમર બની શકાય દેહદાન કરીને.

દેહદાન કરી ને પણ અમર બની શકાય છે. દર વર્ષે ૧૩મી ઓગસ્ટ અંગદાન પ્રત્યેની જાગૃતિ કેળવવા વિશેષ દિવસ તરીકે ઉજવાય છે, જે આપણા સૌના જીવનમાં એની અનિશ્ચિત્તતાઓનો વિચાર કરીને મૃત્યુ પછી આપણા અંગો દાન આપી શકીએ એ માટે પ્રેરણા આપે છે. આપણે આપણા ધાર્મિક દિવસોમાં ઘણા પ્રકારના દાન કરીએ છીએ. આપણે ત્યાં દાનનો અનોખો મહિમા […]