આને કહેવાય સરપંચ, પોતાના જન્મ દિવસે સરપંચે ગામની 11 ગરીબ દિકરીઓને લીધી દત્તક

કહેવાય છે કે કેટલું જીવ્યા તે મહત્વનું નથી પણ કેવું જીવ્યા તે મહત્વનું છે. આ બાબતની પ્રતીતિ આજે બહુચરાજીના 33 વર્ષીય યુવાન સરપંચે કરાવી છે. પોતાના જન્મ દિવસે સરપંચે 11 ગરીબ દીકરીઓને દત્તક લઈ આજીવન તેમની શૈક્ષણિક જવાબદારી ઉપાડવાની નેમ લઈ એક આગવો ચીલો ચાતર્યો છે. પોતાના જન્મદિવસને તો સરપંચે આ કાર્ય થકી યાદગાર બનાવ્યો […]

1000 વર્ષ જૂના ડભોડીયા હનુમાનજીના મંદિરનો ઈતિહાસ

ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં 1000 વર્ષ જૂનું હનુમાન દાદાની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિવાળુ અતિપ્રાચીન મંદિર આવેલું છે. મુગલોના શાસન દરમિયાન પાટણ ઉપર અલ્લાઉદ્દીન ખિલજીએ ચઢાઇ કરતા પાટણના રાજાએ ડભોડાના ગાઢ જંગલમાં આશ્રય લીધો હતો. તે સમયે આ જગ્યા ઉપર દેવગઢનું ગાઢ જંગલ આવેલું હતું. રાજની ગાયો અને પશુધન ચરાવવા માટે ભરવાડો દેવગઢના જંગલમાં આવતાં હતાં. […]

સુરતમાં પિતાવિહોણી દીકરીઓના હાથે લાગી મહેંદી, લગ્નોત્સવનો પ્રારંભ

પિતાવિહોણી દીકરીઓના લગ્નોત્સવની શરૂઆત થઈ છે. ત્રણ દિવસના લગ્નોત્સવમાં પ્રથમ દિવસે શુક્રવારે સવારે 261 પિતા વિહોણી દીકરીઓના હાથે મહેંદી લગાવાઈ હતી. જેમાં આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની પત્નીઓ પણ હાજર રહી હતી. દીકરીઓના હાથે મહેંદી લાગતાં જ તમામની આંખમાં હર્ષના આંસુઓ આવી ગયાં હતાં. – મુખ્યમંત્રી વિજયભાઈ રવિવારે લગ્નોત્સવમાં કન્યાદાન કરશે -તિરંગાની થીમ પર સમારોહ યોજાશે […]

જો તમને ટ્રાવેલિંગ દરમ્યાન ઊલટીઓ થાય છે તો અપનાવો આ આસાન ઉપાય

ટ્રાવેલિંગ દરમિયાન અચાનક ગડબડનો અહેસાસ થાય અને ઉબકા ઉલ્ટી શરુ થઈ જતા હોય તેને મોશન સિકનેસ તરીકે ઓળખવામાં આવે છે. ઘણાને પોતાની કારમાં (ડ્રાઈવર સીટ સિવાય) બેસીને પણ મોશન સિકનેસ ફીલ થાય છે. સામાન્ય રીતે આવી તકલીફ બસમાં મુસાફરી દરમિયાન રહેતી હોય છે. આ કોઈ બિમારી નથી પણ એક એવી સ્થિતિ ઉભી થાય છે કે […]

પુરુષ એટલે શું ?…

પુરુષો વિશે પુરુષો દ્વારા ઘણું લખાયુ છે. પણ જ્યારે એક સ્ત્રી પુરુષ વિશે લખે ત્યારે તે વાસ્તવિકતાની વધુ નજીક હોય છે. પુરુષ એટલે શું ? પુરુષ એટલે પત્થરમાં પાંગરેલી કૂંપળ. પુરુષ એટલે વજ્ર જેવી છાતી પાછળ ધબકતું કોમળ હૈયુ. પુરુષ એટલે ટહુકાને ઝંખતુ વૃક્ષ. પુરુષ એટલે તલવારની મૂઠ પર કોતરેલું ફુલ. પુરુષ એટલે રફટફ બાઇકમાં […]

લાઠી તાલુકાના અબોલ જીવો માટે જોઈ એ એટલી નિરણ મોકલતા ભવાની જેમ્સ ના મોભી મનજીભાઈ ધોળકિયા

દામનગર લાઠી તાલુકા ના ઉદારદિલ ભામાશા ભવાની જેમ્સ ના મનજીભાઈ રૂડાભાઈ ધોળકિયા ની સખાવત મુંબઈ બેઠા બેઠા વતન નું જતન નંદીશાળા માં આશરો લઈ રહેલ અબોલ જીવો માટે જેટલી જોઈ એટલી નિરણ મોકલાવી રહ્યા છે એકી સાથે ૧૨ ગાડી નિરણ મોકલી અબોલ જીવો માટે આશીર્વાદ રૂપ કાર્ય કરતા ભામાશા મનજીભાઈ ધોળકિયા લાઠી તાલુકા ની દૂર […]

સ્ત્રીઓના નાક વીંધાવવા ના રિવાજ પાછળ આ છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ

આપણા દેશમાં વિવિધ સંસ્કૃતિઓના સંગમને કારણે આપણે સતત બદલાતા રહ્યા છે. આપણે આપણા સમગ્ર જીવન દરમિયાન જાતજાતની વિધિઓ અને રીતિ-રિવાજો અંગે વાંચતા-સાંભળતા આવીએ છીએ. ગર્ભાશય સાથે સીધો સંબંધઃ મોટેભાગે આપણને ધર્મના નામે રીતિ-રિવાજ પાળવાનું જણાવવામાં આવે છે પરંતુ ભારતીય સંસ્કૃતિના દરેક રીતિ રિવાજ પાછળ સાયન્સ છુપાયેલું છે. આવી જ એક વિધિ છે નાક વીંધાવવાની. તમને […]

નીલાંશી પટેલે વધાર્યું દેશ અને ગુજરાતનું ગૌરવ, મળ્યું ગિનિસ બુકમાં સ્થાન

લીમ્કા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ બાદ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર વિશ્વમાં ગુજરાત અને અરવલ્લી જીલ્લાનું નામ ગુંજતું કરનાર ધો.૧૧ માં અભ્યાસ કરનાર નીલાંશીની ઊંચાઈ ૫.૨ ઇંચ છે. જ્યારે તેના માથાનાં વાળની લંબાઈ ૫.૭ ફૂટ (૧૭૦.૦૫ સે.મી) ધરાવે છે. વિશ્વમાં સૌથી લાંબા વાળ માટે નીલાંશીને ઇટાલીની રોમ ખાતે ગિનિસ વર્લ્ડ રેકોર્ડના […]

સુરતમાં સવાણી અને મોવલીયા પરિવાર આ વર્ષે પિતાવિહોણી 261 દીકરીઓના લગ્ન કરાવશે

લાડકડી થીમ અંતર્ગત સવાણી પરિવાર આ વર્ષે 261 દીકરીઓને 23 ડિસેમ્બરના રોજ અબ્રામા ખાતે પ્રભુતામાં પગલાં પડાવશે. આ 261 દીકરીઓમાં છ મુસ્લિમ,ત્રણ ક્રિશ્ચિયન પરિવારની અને ચાર એચઆઈગ્રસ્ત છે. આ દીકરીઓ પૈકી કટેલીય દીકરીઓ એવી છે કે, તેને માતા-પિતા કે ભાઈ પણ નથી. કોઈને પિતા અને ભાઈ નથી. કોઈને મા છે અને એકથી વધુ બહેનો છે. […]

ધોરાજીના કલાણા ગામના ખેડૂત પુત્રે બેટરી આધારિત ચાલતી સાઇકલ બનાવી

ધોરાજીના કલાણા ગામના ખેડૂત પરીવારનો રાજકોટ ખાતે એન્જીનીયરીગ કોલેજમાં ઈલેકટ્રીકનો અભ્યાસ કરતા યૂવાને બેટરી આધારીત એઈમ્સ હાઈબ્રીડ સાઇકલ બનાવીને પોતાના તા.12 ડિસેમ્બરના રોજ જન્મ દિને પોતાના પિતાને ભેટ આપી હતી. ધોરાજીના કલાણા ગામના રાજકોટ ખાતે એન્જીનીયરીગ કોલેજમાં ઈલેકટ્રીક અભ્યાસ કરતા યુવાન મૌલીક પ્રદીપભાઈ શેરઠીયાએ પોતાના પિતાનુ સ્વપ્ન પૂરૂ કરવા માટે સંશોધન કરીને 8 દિવસની મહેનતથી […]