મહારાષ્ટ્રના દિલદાર હાર્ટ સર્જન, ગરીબ દર્દીઓને ફ્રીમાં કરી આપે છે ઓપરેશન

ગરીબોનો સહારો પુણે: મધ્યમ વર્ગના કોઈ વ્યક્તિને જો હ્રદયની બીમારી થઈ જાય તો તેની સારવારનો ખર્ચો સાંભળીને જ તેને મોટો ધ્રાસ્કો પડે છે. તેમાંય જો સર્જરી કરાવવાની આવે ત્યારે તો આખી જિંદગીની બચત ઘણી વાર ધોવાઈ જતી હોય છે. જોકે, આવા લોકોની વ્હારે આવે છે મહારાષ્ટ્રના એક ડોક્ટર, જેમનું નામ છે ડૉ. મનોજ દુરીરાજ. જેઓ […]

બે ગાય ખરીદવા માટે પૈસા નહોતા આજે તબેલામાં છે 32 ગાયો, 2 લાખની કરે છે કમાણી

કપડવંજ તાલુકાના આંબલીઆરા ગામની મહિલાની સંઘર્ષ ગાથા અનોખી છે. એક સમયે જીવન ગુજારવું પણ મુશ્કેલ હતું. તે સમયે તેઓએ લોન પર ગાય ખરીદી કરી તેની ઉત્કૃષ્ટ માવજત કરી પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો. આઠ વરસના ગાળામાં આ મહિલા પાસે 32 ગાય છે અને હાલ મહિને પોણા બે લાખનું દુધ ભરે છે. તાજેતરમાં જ તેઓએ ગામની […]

કચ્છી લેવા પટેલ સમાજનું ગૌરક્ષા અભિયાન : લીલાચારાના વાહનો કર્યા રવાના

ગરિમા મહોત્સવની સાક્ષીએ એક સાથે સંખ્યાબધ વાહનો ભરી લીલોચારો ગૌમાતાની આંતરડી સુધી પહોંચ્યો હતો. ચોવીસી સહિત અબડાસા લખપતમાં સીમ જંગલમાં ઘાસના તણખલાં માટે વલખતી ગવરી ગૌમાતાની ઉપસી આવેલી પાંસડીઓ અને આંખમાથી વહી રહેલી જઠરાગ્નિ તપ્ત આંસુડા લુછવા સમાજ જ્યારે આગળ આવ્યો છે ત્યારે ચોવીસીના ખેડૂતોને અપીલ છે કે વાડી વાડીએ થી ટેમ્પા મોકલો 02832 231177 […]

વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીના પિતાનું 74 વર્ષની વયે નિધન

ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીના પિતા ધીરજલાલ રવજીભાઈ ધાનાણીનું રાત્રે સાડા દસ વાગ્યે અમરેલી ખાતેના નિવાસે હૃદયરોગનાં હુમલામાં દુઃખદ નિધન થયું છે. તેમને મધુપ્રમેહની ફરિયાદ હતી પરંતુ તેઓ સાજા-સરવા હતા.તેઓ આશરે 74 વર્ષના હતા. પરેશ ધાનાણીએ કહ્યું કે આજે સવારે પિતાના આશિર્વાદ લઈ ઘરેથી કનિદૈ લાકિઅ નીકળ્યો હતો. દિવસભર સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપીને ગાંધીનગર […]

લોન લઈને પોતાનું પહેલું ઘર ખરીદનારને થશે 2.40 લાખનો ફાયદો

જો તમારી આવક 18 લાખ રૂપિયા સુધીની છે અને તમે પહેલી વાર ઘર ખરીદી રહ્યાં છો તો તમને 2.40 લાખ રૂપિયાનો લાભ થઈ શકે છે. કેમ કે, સરકાર તમને હોમ લોનના વ્યાજ પર સબસિડી આપશે. અત્યાર સુધી સરકાર આ સબસિડી માત્ર 6 લાખ રૂપિયા સુધીની આવકવાળા ખરીદદારોને જ આપતી હતી. સરકારે રિયલ એસ્ટ્રેટ માર્કેટમાં તેજી […]

સાચુ સુખ અને આનંદ મેળવવો હોય તો ધ્યાનમાં રાખો સંતની આ શીખ

પૌરાણિક સમયમાં એક સંત ભિક્ષા માંગી રહ્યા હતા. એક ઘરની બહાર પહોંચ્યા તો ત્યાંથી એક મહિના ખાવાનું લાવી. ખાવાનું આપતી વખતે તેણે સંતને પૂછ્યું કે, મહારાજ સાચો આનંદ અને સુખ મેળવવાનો ઉપાય શું છે. કયા માર્ગ પર ચાલવાથી આ બંને મળી શકે છે. સંતે કહ્યું કે, આનો જવાબ હું તને કાલે આપીશ. – બીજા દિવસે […]

‘ધરતી રત્ન’ આ ડોક્ટરે કરાવી છે 25 હજાર નોર્મલ ડિલિવરી, બચાવ્યા અનેક સગર્ભાઓના જીવ

આદિવાસી વિસ્તારોમાં 36 વર્ષથી ગાયનેકોલોજિસ્ટ તરીકે સેવા આપનારા 66 વર્ષીય ડો.જયંતીભાઈ પટેલે ભૂત-ભૂવા,તાંત્રિક અને અજ્ઞાનતાથી પીડિત સેંકડો સગર્ભા બહેનોના જીવ બચાવીને માનવ સેવા કરી રહ્યા છે. આદિવાસી વિસ્તાર ડેડિયાપાડામાં જ્યાં 8 ટકા હોસ્પિટલ ડિલિવરીનો રેશિયો હતો તેને પાંચ વર્ષમાં 90 ટકા સુધી પહોંચાડતાં સરકારે પણ ડો.જયંતીભાઈ પટેલને ‘ધરતી રત્ન’ તરીકે નવાજ્યા છે. ઉલ્લેખનીય છે કે,ડો. […]

આ છે ગુજરાતની એવી સરકારી શાળા જ્યાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીએ આપવા પડે છે 50 પ્રશ્નોના જવાબ

842ની વસ્તી ધરાવતા ઉત્તમપુરાની સરકારી સ્કૂલમાં પોતાનું બાળક મુકવા આજુબાજુના દસ ગામોના લોકો તલપાપડ રહે છે. રોજ પોતાના ખાનગી વાહનમાં બાળકોને અહીં ભણાવવા મોકલે છે. સરકારી શાળા હોવા છતાં ખાનગી શાળાના સંચાલકો અહીં મેનેજમેન્ટના પાઠ ભણવા આવે છે. અહીં શાળામાં વિદ્યાર્થીને સરળતાથી પ્રવેશ પણ મળતો નથી, 50 પ્રશ્નોના જવાબો બાદ બાળકને એડમિશન મળે છે. ઉત્રમપુરાની […]

દિકરી એટલે શું?….

પરિવાર કોઈપણ હોય ઘરમાં પોતાના પિતાને ખીજાવવાનો અને તેમના પર ગુસ્સો કરવાનો અધિકાર માત્ર દિકરી પાસે જ હોય છે. તમે જાણો છો કે દરેક દિકરી પોતાના પિતાને જ સૌથી વધુ પ્રેમ કેમ કરે છે? કારણ કે, તે જાણે છે કે સમગ્ર વિશ્વમાં આ એક જ પુરુષ છે જે તેને ક્યારેય પણ દુખ નથી કરે અને […]

ગુજરાતનું એવું ગામ જ્યાં મહિલાઓ રોજ 300 લિટરથી વધુ દૂધનું કરે છે ઉત્પાદન

નારી ધારે તે કરી શકે, કહેવતને તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના આમણિયા ગામના કપિલા ગામિતે સાર્થક કરી બતાવ્યું છે. વર્ષ 2001માં પોતાનું અને 3 દિકરીઓનું ગુજરાન ચલાવવા શરૂ કરેલો પશુપાલન અને દૂધ ઉત્પાદકનો વ્યવસાય આજે આમણિાયા ગામની રોજીરીટી બની ગયો છે. 105 પરિવારોનું ગુજરાન દૂધ ઉત્પાદનથી ચાલી રહ્યું છે. શનિવારે સુમુલ ડેરીના ચેરમેનની રૂ.5 લાખની સહાયથી […]