રાજકોટમાં પ્રોપર્ટી દેખાડવાના બહાને વેપારીનું અપહરણ કરી રૂ. 9.30 લાખની લૂંટ, ઈમિટેશનના વેપારીને સેલોટેપથી બાંધીને ગળે છરી રાખી પૈસા પડાવ્યા
રાજકોટ શહેરમાં વધતી જતી ગુનાખોરીમાં વધુ એક લૂંટનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં ઈમિટેશનના વેપારીને પ્રોપર્ટી બતાવવાના બહાને બે શખ્સોએ અપહરણ કર્યું હતું. જે બાદ વેપારીને સેલોટેપથી બાંધી, ગળે છરી રાખીને મારી નાંખવાની ધમકી આપીને 9.30 લાખ રૂપિયા લૂંટી લેવાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ઓમનગરમાં રહેતા અને અંકુર રોડ […]