નૈતિક સમાજ અને અનૈતિક માનવી
આજનાં ભૌતિક સુખ સગવડની માનસિકતાને લીધે વધતું જતું સામાજીક અંતર, ધર્મના નામે ભેદભાવ, શહેર, ગામ, જ્ઞાતિ અને બીજી સમસ્યાઓને કારણે આજનો વર્તમાન સમાજ એક એવી દુશ્મનાવટ અને ભેદભાવનો શિકાર થયો છે જેના પરિણામો માત્ર કોઈ સમાજ નહિ પરંતુ આખી દુનિયાના ભવિષ્ય માટે વિનાશકારી સાબિત થઇ શકે છે. આ વિષયમાં પ્રાથમિકતા આપી શકાય એવો મુદ્દો છે […]