ધંધો સારો કે નોકરી સારી? આ આર્ટિક્લ વાંચજો એટલે જવાબ મળી જશે

આપણા ભારત દેશની જો વાત કરવામાં આવે તો અત્યારના માણસને ઓળખવો ખુબ જ મુશ્કેલ છે. કયો માણસ કરોડપતિ અને કોણ રોડપતિ છે એ સમજવું ક્યારેક ખુબ જ મુશ્કેલ બની જાય છે. કારણકે અત્યારના સમયમાં એવા પણ ઘણા લોકો હશે જે કરોડપતિ હોવા છતાં પણ એક સામાન્ય માણસની જેમ જીંદગી જીવતા હશે. આવી જ એક સત્ય […]

સુરતની જાસ્મીન 16મીથી શરૂ થતી સુરત-શારજાહની ઇન્ટરનેશનલ ફ્લાઈટ ઉડાડશે

સુરત એરપોર્ટ પરથી 16મી ફ્રેબુઆરીએ ઉડનાર પ્રથમ ઈન્ટરનેશનલ ફ્લાઈટ સુરતની જ દીકરી જાસ્મીન મિસ્ત્રી ઉડાશશે. સુરતનું અહોભાગ્ય કહેવાય કે કોઇ સુરતી પાયલોટ કે જેણે અત્યાર સધી ચાર હજાર ફલાઇટ ઉડાવી હોય તે 16મી ફેબ્રુઆરીના રોજથી સુરત અને શારજાહ વચ્ચે શરૂ થનારી ફલાટ ઉડાવશે. જાસ્મીનનાં માતા-પિતા સુરતના ઘોડદોડ રોડ સ્થિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલી પાછળ જ આવેલી […]

શા માટે વકીલ અદાલતમાં કાળા રંગનો જ કોટ પહેરે છે ?

આપણે વકીલને કાળા રંગનો કોટ પહેરતા ટીવીમાં સિરિયલ અને ફિલ્મોમાં જોયું જ હશે. પરંતુ શું આપણને ખ્યાલ છે શા માટે તો કાળા રંગનો જ કોટ પહેરે છે તો ચાલો આજે આપણે આ વિષે વાત કરીએ અને જાણીએ તેની પાછળનું કારણ… આપણાં દેશમાં કાળા રંગનો ડ્રેસ કોડ વકીલો વચ્ચે અનુશાસન અને આત્મવિશ્વાસ હોવાનું પ્રતીક માનવમાં આવે […]

સુરતથી શારજાહની પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઈટની પાયલોટ હશે સુરતની જ પટેલની દીકરી…જુઓ લીન્ક

જાણીતી કહેવત છે કે અમુક લોકો નેતૃત્વના ગુણો લઇને જ જન્મ લેતા હોય છે. સુરતમાં જ રહીને પાઈલટ બનવા સુધીની સફર સર કરનારી જાસ્મીન મિસ્ત્રી તે પૈકીની એક છે. સુરતનું જ અહોભાગ્ય કહેવાય કે કોઇ સુરતી પાઈલટ કે જેણે અત્યાર સુધી ચાર હજાર ફલાઇટ ઉડાવી હોય તે 16મી ફેબ્રુઆરીના રોજથી સુરત અને શારજાહ વચ્ચે શરૂ […]

આપણે પ્લાસ્ટિકની જે બોટલ પાણી પીને ફેંકી દઇએ છીએ તેમાંથી બનેલી વસ્તુઓ વિદેશોમાં 140થી 1400 રૂપિયામાં વેચાઇ રહી છે

પ્રદૂષણનું સૌથી મોટું કારણ બની ચૂકેલા પ્લાસ્ટિકના નિકાલ માટે દુનિયા ભલે ઝઝૂમી રહી હોય પણ રાજસ્થાનના જોધપુરે આમાં કમાણીનું માધ્યમ શોધી કાઢ્યું છે. આપણે 15-20 રૂપિયામાં ખરીદીને પાણી પીધા બાદ ફેંકી દઇએ છીએ તે બોટલોમાંથી જોધપુરના હેન્ડીક્રાફ્ટ એક્સપોર્ટર્સ ગિફ્ટ આર્ટિકલ્સ અને ડેકોરેટિવ હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવે છે. આ ઇન્ડસ્ટ્રીની નિકાસનો આંકડો વાર્ષિક અંદાજે 100 કરોડ રૂપિયા […]

મહિલાને સ્ટ્રેચર પર રાખીને 3 કિલોમીટર સુધી ચાલ્યા જવાનો, હોસ્પિટલમાં આપ્યો જુડવા બાળકોને જન્મ

ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં એક ગર્ભવતી મહિલાએ જુડવા બાળકોને જન્મ આપ્યો છે. મહિલાએ ભારતીય સૈન્યનો આભાર વ્યક્ત કર્યો છે, જેમણે યોગ્ય સમયે તેનું રેસ્ક્યૂ કર્યું. રોડ પર પથરાયેલા બરફ વચ્ચે એમ્બ્યુલન્સ આવી શકે એમ નહોતી. એવામાં ભારતીય સૈન્યએ મહિલાને સુરક્ષિત હોસ્પિટલ પહોંચાડી. બાંદીપોરાનું તાપમાન માઈનસ 7 ડિગ્રી પહોંચ્યું સૈન્ય અધિકારી પ્રમાણે, શુક્રવારે બાંદીપોરાના પનર આર્મી […]

આ ટેકનિકથી બારેમાસ ઉગાડી શકશો શાકભાજી

કૃષિ વિજ્ઞાનમાં થયેલી પ્રગતિના કારણે ખેડૂતોને ચોક્કસપણે તેનો લાભ થયો છે. કે આખા વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડવા માટે આપણે સક્ષમ થયા છે. તેની પાછળ જવાબદાર કારણમાં મલ્ચિંગ ટેકનિક છે. પાણીના મર્યાદિત સ્ત્રોત એક મોટો પડકાર છે જે મલ્ચિંગ પદ્ધતિથી દૂર થાય છે. આપણા માનવ શરીરને જરૂરી પોષક તત્વોમાં પ્રદાન કરવામાં મહત્તવપૂર્ણ ભૂમિકા શાકભાજી […]

જળ ક્રાંતિના પ્રણેતા પદ્મશ્રી મથુરભાઈ સવાણી

લહેરાય પાક માટીએ માટીએ, આવો એવા કર્મ વાવીએ, સતયુગ ક્યાં છે ? તો કે માણસ ના કર્મો માં ! તમે જેવા બીજ ની વાવણી કરો છો તેવા ફળ મળે છે. દેશ ની સેવા કરવા માટે સરહદ પર જઈ ઉભા રહેવું જ જરૂરી નથી, આસપાસ ના લોકો ને જીવન માં પાંચ ખુશી આપી ને પણ સત્કાર્ય […]

આ MBA યુવક કચરા, માટી અને છાણના ઉપયોગ થકી બનાવેલા ખાતરમાંથી વર્ષે લાખો રૂપિયા કમાઈ રહ્યો છે.

મહુવા તાલુકાના માછીસાદડા ગામના શિક્ષિત યુવાને ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ છોડી ઓર્ગેનીક ખાતરનો ઉપયોગ કરી ઓછા ખર્ચે મબલખ ઉત્પાદન મેળવે એ હેતુ માટે નજીવુ રોકાણથી વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવ્યુ હતુ જે વર્મી કમ્પોસ્ટ યુનિટ થકી આજે ૩૦૦૦થી વધુ ખેડૂતો જમીનમાં વર્મીકમ્પોસ્ટ ખાતર વાપરતા થયા છે અને મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. એટલુ જ નહિ આ […]

રત્નકલાકારમાંથી વકીલ બન્યા પછી પૂર્વ સાંસદની પ્રેરણા લઈ 5335 દર્દીઓને 25 કરોડની સહાય અપાવી

સુરતઃ શહેરના સમીરભાઈ બોઘરા નામના એક વકીલ છેલ્લાં 25 વર્ષમાં 5335 દર્દીઓને 25 કરોડ રૂપિયા જેટલી સરકારી નાણાંકીય સહાય અપાવી ચૂક્યા છે. આ સરકારી સહાય યોજનામાં મેયર્સ ફંડ, મુખ્યમંત્રી ફંડ અને પ્રધાનમંત્રી ફંડ અંગેની સલાહ આપી જરૂરી તમામ મદદ કરે છે. તેની સાથે તબીબી સહાય અંગેના તમામ કાગળ નિઃશુલ્ક કરી આપે છે. કોઈ નાણાં આપવા […]