આતંકવાદીઓ સામે બાથ ભીડીને શહીદી વહોરી લેનારા જવાન અજય કુમાર સિંહ

આતંકવાદીઓ સામે ભીડાતા શહીદી વહોરી લેનારા જવાન અજય કુમાર સિંહ જેટલા બહાદુર હતા એટલો જ હિંમતવાળો તેમનો પરિવાર પણ છે. પુત્રની શહીદીના સમાચાર આવતા પિતાએ એટલું જ કહ્યું કે “અમે અમારો પુત્ર ગુમાવ્યો છે, બીજા કોઈએ ન ગુમાવવો પડે.” સેનામાં ભરતી સમયે સૈનિક દેશની સુરક્ષાની શપથ લે છે. શહીદી વહોરીને અજય કુમારે પોતાના દેશ પ્રત્યેના […]

મારા દેશના ચા વાળાનો દેશપ્રેમ તો જુઓ, મફત ચા પીવો,શહીદોના ભંડોળ માટે મદદ કરો,

મહેસાણા સિવિલ હોસ્પિટલની ઝાંપાની બાજુમા ચાની લારી લઇને ઉભા રહેતા જયદેવભાઇ વ્રજલાલ બારોટ શહીદોના વ્હારે આવ્યા છે.સોમવારે તેમને દિવસભર મફત ચા વેચી હતી.પરંતુ ચા પીનારને અત્રે મુકેલી પેટીમા ઇચ્છા શક્તિમુજબ શહિદોના પરિવાર માટે દાન કરવા અનુરોધ કર્યો હતો.ચાનીલારી પર કામ કરતા બે કારીગરોએ પણ એક દિવસનો પગાર લેવાનો ઇન્કાર કર્યો હતો. પરિવાર માટે તો રોજ […]

મોદીજી, મારા શરીરે બૉંબ બાંધી મને પાકિસ્તાન મોકલો, દેશનું ઋણ ચુકવવા તૈયાર આ મુસ્લિમ બિરાદર

પુલવામા હુમલા બાદ દેશભરમાં રોષની લાગણી છે. કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય તેના માટે એક જ પ્રાયોરીટી છે તે છે નેશન ફર્સ્ટ. તાજેતરમાં જ છત્તીસગઢના રાયપુરમાં વસતા એક મુસ્લિમ બિરાદરે દેશનું રૂણ ચૂકવવા માટે શેર કરેલો ફોટો રાતોરાત જ વાઈરલ થવા લાગ્યો હતો. ભાજપના જ કાર્યકર એવા હમીદ મંસૂરીના આવા દેશપ્રેમ પર આખો દેશ ઓવારી […]

USAના લેઉઆ પટેલોએ માતૃભૂમિના શહીદો માટે બે કલાકમાં 50 હજાર ડોલર ભેગા કર્યા

જમ્મુ કાશ્મીનારના પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોનું દુખ માત્ર હિન્દુસ્તાનમાં નથી બલ્કે સમગ્ર વિશ્વમાં છે. અમેરિકાના દલાસ ખાતે રહેતા લેઉવા પાટીદાર સમાજ(SLPS) દ્વારા શાંતિ પ્રાર્થના સભા યોજી અને શહીદોના પરિવાર માટે ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. માત્ર બે કલાકમાં પાટીદાર સમાજ દ્વારા 50 હજાર ડોલર ફંડ એકત્ર કર્યુ છે જેને શહીદોના પરિવાર માટે મોકલશે. પુલવામા […]

આ જવાને જીવ આપીને લીધો પુલવામા હુમલાનો બદલો, છેલ્લીવાર પત્નીને કહી હતી આ વાત

જમ્મુ કાશ્મીરના પિંગલેનામાં પુલવામા હુમલા માટે જવાબદાર આતંકવાદી સામે કાર્યવાહી દરમિયાન મેજર સહિત 5 જવાન શહીદ થઇ ગયા. તેમાં રેવાડીના રાજગઢ નિવાસી હરીસિંહ રાજપૂત પણ સામેલ છે. 26 વર્ષિય હરી 2011માં સેનામાં ભરતી થયા હતા. હાલ જ તે નાયક પદ પર પ્રમોટ થયા હતા. હરિના પિતા અગડી રામ પણ સેના નિવૃત હતા. 2 વર્ષ પહેલા […]

આ દેશના જવાનોની હાલતતો જૂઓ સાહેબ આર્મી, પેરામિલિટ્રી કે CRPF નું નામ સાંભળતા લગ્ન માટે કોઈ દીકરી આપવા તૈયાર નથી..

દેશમાં અનેક પરિવાર એવા છે જેમનું કોઈને કોઈ સેના કે પેરામિલિટ્રીમાં છે. સેના અને પેરામિલિટ્રીની નોકરી કરવાના કારણે કોઈને દીકરાની તો કોઈના ભાઈ, પતિ અને આતંકવાદીઓ સામે લડી રહેલા પિતાની ચિંતા રહે છે. એવું નથી કે પુલવામા હુમલા બાદથી જ આ ચિંતા વધી ગઈ છે. આ પહેલા પણ આવી જ સ્થિતિ હતી. છત્તીસગઢ, નોર્થ ઈસ્ટ […]

દરરોજ 350 લોકોનું પેટ ઠારતું હરતું ફરતું જામનગરનું અન્નક્ષેત્ર

જામનગર શહેરમાં ભિક્ષુકો સહિતના જરૂરીયાતમંદ લોકોના પેટને ટાઢક આપતું હરતું ફરતું અન્નક્ષેત્ર છેલ્લા 9 વર્ષથી કાર્યરત છે. શહેરના ભિક્ષુકો, ગરીબો, જરૂરીયાતોને દરરોજ રાત્રીના તેમની વસવાટની જગ્યાએ જઇ બધાને એક સરખા બેસાડીને ગરમા-ગરમ જમાડવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહયું છે. જેમાં કોઇપણ સંસ્થા કે દાતા પાસેથી ફંડ લેવામાં આવતું નથી અને તમામ ખર્ચ સદ્દગુરૂ આશ્રમ અન્નક્ષેત્રના […]

સૌરાષ્ટ્રના 200 ટ્રાવેલ એજન્ટોની ‘સર્જિકલ સ્ટ્રાઈક’પાંચ વર્ષ સુધી કાશ્મીરની ટુરનો બહિષ્કાર

રાજકોટ: પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ કરવા સૌરાષ્ટ્રના 200 ટ્રાવેલ એજન્ટોએ પાંચ વરસ સુધી કાશ્મીર ટુરની એક પણ ટિકિટ બુક નહીં કરાવવાનો નિર્ણય કરીને બહિષ્કાર કર્યો છે. એટલું જ નહીં, પોતાની ટુરના પેકેજ-બેનરમાં કાશ્મીર શબ્દનો પણ ઉલ્લેખ દૂર કરી નાખ્યો છે. આ ઉપરાંત કોઈ ઓફરમાં કાશ્મીરની ટિકિટ ફ્રી હોય તો તેને પણ નહીં સ્વીકારવાનો નિર્ણય […]

પત્થરબાજોને સેનાની આખરી ચેતવણી- સરેન્ડર કરે અથવા તો ગોળી, પસંદ કરી લો

સોમવારે જમ્મુ કાશ્મીરમાં સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત ઑપરેશનમાં જૈશ-એ-મોહમ્મદના બે ટોચના કમાન્ડર અને એક સ્થાનિક કાશ્મીરી સહયોગીને ઠાર માર્યા હતા. સેનાના જણાવ્યા મુજબ, માર્યા ગયેલા આતંકવાદીમાં કામરાન, અને ગાઝી જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર હતા અને પુલાવામાં હુમલાના માસ્ટર માઇન્ડ હતા. સોમવારે થયેલી અથડામણ બાદ મંગળવારે સવારે સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીરની એક સંયુક્ત પત્રકાર […]

ભેસાણનો 24 વર્ષનો ખેડૂત આશિષ પટોળીયા મધની ખેતીમાં મહિને મબલખ કમાવા લાગ્યો

ભેંસાણ તાલુકાનાં સુખપુર ગામે રહેતા 24 વર્ષની ઉમરનાં પ્રગતિશીલ યુવાખેડૂત આશિષભાઇ ડાયાભાઇ પટોળીયાએ પોતાની આગવી સુઝબુજથી પોતાના ખેતરમાં એપીસમેલીફેરા નામની પ્રજાતિની વિદેશી મધમાખીનો ઉછેર કરી રહ્યા છે જેની સાથે આર્ગેનિક ખેતીની શરૂઆત કરી હાલ બહોળા પ્રમાણમાં મધનું ઉત્પાદન મેળવી રહ્યાં છે. 1 પેટી દીઠ 4000 હજારનો ખર્ચ કરી મધની ખેતી શરૂ કરી 1.સામાન્યરીતે મધની ખેતી […]